ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

વિધુતક્ષેત્ર અને સ્થિતિમાન PYQ: JEE Mains Physics પ્રશ્નો

વિધુતક્ષેત્ર અને સ્થિતિમાન પર STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ ના 8 પ્રશ્નો, 2016–2026 માં પૂછાયેલા.

8પ્રશ્નો
232STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ માં
2016–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 13% મધ્યમ 38% અઘરું 50%

પ્રશ્નો

નવા પહેલા

8 માંથી 1–8 પ્રશ્નો

  1. 1. ત્રણ કુલંબ વિદ્યુતભાર \((0, -2, -5)\) બિંદુથી \((5, 1, 2)\) બિંદુ સુધી, \(\vec{E} = 2x\hat{i} + 3y^2\hat{j} + 4\hat{k}\) N/C વડે દર્શાવેલ વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરે છે. વિદ્યુતભારને ખસેડવા માટે થતું કાર્ય _______ J છે. 2026 અઘરું
  2. 2. એક પ્રદેશમાં વિદ્યુત ક્ષેત્ર \( \vec{E}=Ax\hat{i}+By\hat{j} \) દ્વારા અપાયેલું છે, જ્યાં \( A=10~V/m^{2} \) અને \( B=5~V/m^{2} \). જો એક બિંદુ (10, 20) પાસે વિદ્યુત સ્થિતિમાન 500 V છે, તો ઉગમબિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન __________ V છે. 2026 મધ્યમ
  3. 3. r ત્રિજ્યાના ભારિત ગોળાકાર પ્રદેશમાં સ્થિર વિદ્યુતસ્થિતિમાન \(V=a r^3+b\) અનુસાર બદલાય છે, જ્યાં a અને b અચળાંક છે. એકમ ત્રિજ્યાના ગોળામાં કુલ ભાર \(\alpha \times \pi a \epsilon_0 r\) છે.\(\alpha\) નું મૂલ્ય __________ છે.
    (શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક \(\epsilon_0\) છે.
    2026 મધ્યમ
  4. 4. બે મોટા સમતલ સમાંતર સુવાહક પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 cm અંતરે રાખવામાં આવેલ છે. તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત \(V\) છે. આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે?
    2025 મધ્યમ
  5. 5. વિદ્યુતભારિત ગોળીય બોલ માટે, બોલની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ત્રિજ્યા સાથે \(V=2 a r^2+b\) પ્રમાણે બદલાય છે. અત્રે, \(a\) અને \(b\) અચળાંકો છે અને \(r\) એ કેન્દ્રથી અંતર છે. બોલની અંદર વિદ્યુતભાર ધનતા \(-\lambda a \varepsilon\) છે. \(\lambda\) નું મૂલ્ય \(..............\) થશે. 2023 અઘરું
  6. 6. જો અવકાશનાં \((x, y, z)\, m\) બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન \(V=3 x^{2}\) વોલ્ટ વડે આપવામાં આવે છે. \((1, 0,3) \,m\) બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર .............. હશે. 2022 સરળ
  7. 7. ગોળા પર પથરાયેલ વિજભાર માટે વિજભાર ઘનતા \(\rho \left( r \right)\) છે. \(r_0, r_1, r_2,......r_N\) ત્રિજ્યા ધરાવતી \(N\) સમસ્થિતિમાન સપાટી પર વિદ્યુતસ્થિતિમાન \({V_0},{V_0} + \Delta V,{V_0} + 2\Delta V,\)\(.....{V_0} + N\Delta V\left( {\Delta V > 0} \right)\) છે. જો \(V_0\) અને \(\Delta V\) ના બધા મૂલ્ય માટે ગોળાની ત્રિજ્યામાં તફાવત અચળ હોય તો … 2016 અઘરું
  8. 8. વિજભારના વિતરણ માટે વિદ્યુતસ્થિતિમાન(\(volt\) માં) \(V(z)\, = \,30 - 5{z^2}for\,\left| z \right| \le 1\,m\) \(V(z)\, = \,35 - 10\,\left| z \right|for\,\left| z \right| \ge 1\,m\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(V(z)\) એ \(x\) અને \(y\) પર આધારિત નથી. અમુક સપાટીમાં પથરાયેલ એકમ કદદીઠ અચળ વિજભાર \(\rho _0\)(\(\varepsilon _0\) ના એકમમાં) માટે વિદ્યુતસ્થિતિમાન આપેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડશે? 2016 અઘરું

STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં વિધુતક્ષેત્ર અને સ્થિતિમાન ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2016–2026 ના 8 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

વિધુતક્ષેત્ર અને સ્થિતિમાન ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

13% સરળ, 38% મધ્યમ અને 50% અઘરા.