ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો

Work Done in Stretching a Wire PYQ: JEE Mains Physics પ્રશ્નો

Work Done in Stretching a Wire પર STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો ના 7 પ્રશ્નો, 2020–2026 માં પૂછાયેલા.

7પ્રશ્નો
101STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો માં
2020–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 14% મધ્યમ 43% અઘરું 43%

પ્રશ્નો

નવા પહેલા

7 માંથી 1–7 પ્રશ્નો

  1. 1. \(3\text{ m}\) લંબાઈના તાંબાના તારને બાહ્ય બળ લગાડીને \(3\text{ mm}\) જેટલો ખેંચવામાં આવે છે. તારનું કદ \(600 \times 10^{-6}\text{ m}^3\) છે. ખેંચાયેલી સ્થિતિમાં તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિઊર્જા _______ J થશે.
    (આપેલ છે: તાંબા માટે યંગ મોડ્યુલસ \(= 1.1 \times 10^{11}\text{ N/m}^2\))
    2026 મધ્યમ
  2. 2. \(20\,m\) લંબાઈના અને \(2\,cm\) ખેંચાણ ધરાવતા એક સ્ટીલના તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા \(80\,J\) છે. તારના આડછેદનું ક્ષેત્રફળ ........ \(mm ^2\) થશે. \(\left( y =2.0 \times 10^{11}\,Nm ^{-2}\right.\) છે.) 2023 મધ્યમ
  3. 3. \(Y =7.0 \times 10^{10}\,N / m ^2\) યંગ મોડ્યુલસ ધરાવતો એક એલ્યુમિનિયમનો સળિયો \(0.04 \%\) સ્થિતિ સ્થાપક તણાવ (વિકૃતિ) અનુભવે છે. \(J/m^3\) માં સંગ્રહાતી ઊર્જા પ્રતિ એકમ ધનફળ છે. 2023 સરળ
  4. 4.  દ્રવ્ય માટે તેની સ્થિતિસ્થાપક હદમાં રેખીય પ્રતિબળ અને રેખીય વિકૃતિનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. \(5 \times 10^{-4}\) જેટલી રેખીય વિકૃતિ માટે ઊર્જા ઘનતામાં થતો વઘારો ............ \(kJ / m ^{3}\) હશે.
    2022 અઘરું
  5. 5. \(0.1\, {m}\) લંબાઈ અને \(10^{-6} \,{m}^{2}\;A\) જેટલું આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા એક રબરના ગિલોલ દ્વારા \(20\, {g}\) ના એક પથ્થરને \(0.04\, {m}\) ખેંચીને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત કરેલ પથ્થરનો વેગ \(....\,m\,/s\) થશે.  (રબરનો યંગ મોડ્યુલસ \(=0.5 \times 10^{9}\, {N} / {m}^{2}\)) 2021 અઘરું
  6. 6. રેલના પાટાના આડછેદનું ક્ષેત્રફળ \(0.01\, {m}^{2}\) છે. તાપમાનનો તફાવત \(10^{\circ} {C}\) છે. પાટાના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક \(10^{-5} /{ }^{\circ} {C}\) છે. તો પાટામાં પ્રતિ મીટર દીઠ સંગ્રહ પામતી ઊર્જા (\({J} / {m}\) માં) કેટલી હશે? (પાટાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(10^{11} \,{Nm}^{-2}\) છે.) 2021 અઘરું
  7. 7. બે સમાન લંબાઈ અને સમાન દળ લટકાવેલ સ્ટીલના તારને છત સાથે જડિત કરેલા છે. જો તેમાં એકમ કદદીઠ સંગ્રહાતી ઉર્જાનો ગુણોત્તર \(1: 4\) હોય તો તેમના વ્યાસનો ગુણોત્તર કેટલો થાય? 2020 મધ્યમ

STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Work Done in Stretching a Wire ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2020–2026 ના 7 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Work Done in Stretching a Wire ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

14% સરળ, 43% મધ્યમ અને 43% અઘરા.