ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણવિજ્ઞાન કાર્બનિક સંયોજનોનું નામકરણ

કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ JEE Mains Chemistry PYQ in Gujarati, ઉકેલ સાથે

કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ પર STD 11 - કાર્બનિક રસાયણવિજ્ઞાન કાર્બનિક સંયોજનોનું નામકરણ ના 21 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

21પ્રશ્નો
37STD 11 - કાર્બનિક રસાયણવિજ્ઞાન કાર્બનિક સંયોજનોનું નામકરણ માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 14% મધ્યમ 48% અઘરું 38%

પ્રશ્નો

નવા પહેલા

21 માંથી 1–21 પ્રશ્નો

    • (A) \(-CONH_2, >C=O, -CHO, -NH_2, -C\equiv C-\)
    • (B) \(-CONH_2, -COOCH_3, -CHO, -NH_2, -OH\)
    • (C) \(-CONH_2, -CHO, >C=O, -NH_2, -C\equiv C-\)
    • (D) \(-CONH_2, -CHO, -CN, -NH_2, -C\equiv C-\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    IUPAC નામકરણમાં ક્રિયાશીલ સમૂહો માટે અગ્રતાનો ઘટતો સાચો ક્રમ નીચે મુજબ છે:

    કાર્બોક્સિલિક ઍસિડ (\(-COOH\)) \(>\) સલ્ફોનિક ઍસિડ (\(-SO_3H\)) \(>\) એસ્ટર (\(-COOR\)) \(>\) ઍસિડ હેલાઇડ (\(-COX\)) \(>\) એમાઇડ (\(-CONH_2\)) \(>\) નાઇટ્રાઇલ (\(-CN\)) \(>\) આલ્ડિહાઇડ (\(-CHO\)) \(>\) કીટોન (\(>C=O\)) \(>\) આલ્કોહોલ (\(-OH\)) \(>\) થાયોલ (\(-SH\)) \(>\) એમાઇન (\(-NH_2\)) \(>\) આલ્કાઇન (\(-C\equiv C-\)).

    આપેલ વિકલ્પો તપાસતા:
    વિકલ્પ (A) ખોટો છે કારણ કે \(-CHO\) ની અગ્રતા \(>C=O\) કરતાં વધારે છે.
    વિકલ્પ (B) ખોટો છે કારણ કે \(-COOCH_3\) ની અગ્રતા \(-CONH_2\) કરતાં વધારે છે.
    વિકલ્પ (C) અગ્રતા ક્રમનું સાચી રીતે પાલન કરે છે: \(-CONH_2 > -CHO > >C=O > -NH_2 > -C\equiv C-\).
    વિકલ્પ (D) ખોટો છે કારણ કે \(-CN\) ની અગ્રતા \(-CHO\) કરતાં વધારે છે.

    જવાબ: \(-CONH_2, -CHO, >C=O, -NH_2, -C\equiv C-\)
    • (A) 3-બ્રોમો-2-હાઇડ્રોક્સિ-5-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ
    • (B) 3-બ્રોમો-4-હાઇડ્રોક્સિ-1-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ
    • (C) 2-હાઇડ્રોક્સિ-3-બ્રોમો-5-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ
    • (D) 5-નાઇટ્રો-3-બ્રોમો-2-હાઇડ્રોક્સિબેન્ઝોઇક એસિડ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    આ પ્રશ્નની આકૃતિ
    IUPAC 3-બ્રોમો-2-હાઇડ્રોક્સિ-5-નાઇટ્રો-બેન્ઝોઇક એસિડ
    • (A) 2-Bromo-2-methylbut-2-ene
    • (B) 3-Bromo-3-methylprop-2-ene
    • (C) 1-Bromo-2-methylbut-2-ene
    • (D) 4-Bromo-3-methylbut-2-ene
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    આ પ્રશ્નની આકૃતિ
    1-Bromo-2-methyl but-2-ene
    • (A) \(1\)
    • (B) \(10\)
    • (C) \(18\)
    • (D) \(20\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(2\)-Oxohex-\(4\)-ynoic acid

    \(\text { Number of } \sigma \text {-bonds }=14\)

    \(\text { Number of } \pi \text {-bonds }=4\)

    \(=18\)

    • (A)  \(\mathrm{C}_3 \mathrm{H}_6 \mathrm{O}_2\)
    • (B)  \(\mathrm{C}_2 \mathrm{H}_4 \mathrm{O}_2\)
    • (C)  \(\mathrm{CH}_2 \mathrm{O}\)
    • (D) \(\mathrm{C}_2 \mathrm{H}_2 \mathrm{O}_2\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(\mathrm{HCOOH}, \mathrm{CH}_3 \mathrm{COOH}\)

    \(\uparrow\)

    Second homologue

    • (A) \(1-\)ઈથાઈલ-\(5,\) \(5-\) ડાયમિથાઈલ સાયક્લોહેકઝેન
    • (B)  \(3-\) ઈથાઈલ-\(1,\) \(1-\) ડાયમિથાઈલ સાયક્લોહેકઝેન
    • (C)  \(1-\) ઈથાઈલ-\(3.\) \(3-\) ડાયમિથાઈલ સાયક્લોહેક્ઝેન
    • (D)  \(1,\) \(1-\)ડાયમિથાઈલ-\(3-\) ઈથાઈલ સાયક્લોહેકઝેન
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(image\)

    \(3-\) \(1,\) dimenthylcyclohexane

    • (A) \(2 -\) એમિનોપેન્ટેનનાઈટ્રાઈલ
    • (B) \(2 -\) એમિનોબ્યુટેનનાઈટ્રાઈલ
    • (C) \(3 -\) એમિનોબ્યુટેનનાઈટ્રાઈલ
    • (D) \(3 -\) એમિનોપ્રોપેનનાઈટ્રાઈલ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(3\)-Aminobutanenitrile
    • (A) \(2-\) કાર્બોક્સિ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-6-\) ઈનાલ
    • (B) \(2-\) કાર્બોક્સિ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-7-\) ઈનાલ
    • (C) \(2-\) ફોર્માઈલ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-6-\) ઈનોઈક એસિડ
    • (D) \(2-\) ફોર્માઈલ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-7-\) ઈનોઈક એસિડ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(2-\) ફોર્માઈલ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-6-\) ઈનોઈક એસિડ
    • (A) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે
    • (B) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
    • (C) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
    • (D) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(IUPAC\) નામકરણ
    \(\Rightarrow \)\(1\)-ક્લોરો-\(2, 4-\)ડાયનાઇટ્રોબેન્ઝીન
    \(\Rightarrow \)વિધાન-\(I\) ખોટું છે
    \(\Rightarrow\)\(4\)-ઇથાઇલ-\(2\)-મેથાઇલએનિલીન
    \(\Rightarrow\)વિધાન-\(II\) સાચું છે
    • (A) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
    • (B) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે.
    • (C) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે.
    • (D) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(7\)-હાઈડ્રોક્સીહેપ્ટાન-\(2\)-ઓન સાચું \(IUPAC\) નામ છે.
    • (A) \(2\)-ઈથાઈલ-\(3,6\)-ડાયમિથાઈલહેપ્ટેન
    • (B) \(2\)-ઈથાઈલ-\(2,6\)-ડાયઈથાઈલહેપ્ટેન
    • (C) \(2,5,6\)-ટ્રાયમિથાઈલૉક્ટેન
    • (D) \(3,4,7\)-ટ્રાયમિથાઈલૉક્ટેન
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(2,5,6-\)ટ્રાઇમિથાઈલૉક્ટેન
    • (A) \(\mathrm{SO}_4 \mathrm{H}\)
    • (B) \(\mathrm{SO}_3 \mathrm{H}\)
    • (D) \(-\mathrm{SO}_2\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    સલ્ફોનિક એસિડ્સમાં હાજર સમૂહ
    • (A) સાયકલોહેકઝ-\(1\)-ઈન-\(2\)-ઓલ
    • (B) \(1\)-હાઈડ્રોહેકઝ-\(2\)-ઈન
    • (C) સાયકલોહેકઝ-\(1\)-ઈન-\(3\)-ઓલ
    • (D) સાયકલોહેકઝ-\(2\)-ઈન-\(1\)-ઓલ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    Cyclohex-\(2\)-en-\(1\)-ol
    • (A) \(5-\) ફોર્માઈલ \(-2-\) મિથાઈલ હેકઝેનોઈક એસિડ
    • (B) \(2-\) મિથાઈલ \(-5-\) ઓકસોહેકઝેનોઈક એસિડ
    • (C) \(2-\) ફોર્માઈલ \(-5-\) મિથાઈલ હેકઝેન \(-6-\)ઓઈક એસિડ
    • (D) \(5-\) મિથાઈલ \(-2-\) ઓકસોહેકઝેન \(-6-\) ઓઈક એસિડ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    IUPAC NAME

    \(2-\)Methyl\(-5-\)oxohexanoic acid

    • (A) \(- COOH >- CONH _{2}>- COCl >- CHO\)
    • (B) \(- SO _{3} H >- COCl >- CONH _{2}>- CN\)
    • (C) \(- COOR >- COCl >- NH _{2}> C = O\)
    • (D) \(- COOH >- COOR >- CONH _{2}>- COCl\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(- SO _{3} H >- COCl >- CONH { }_{2}>- CN\)
    • (A) \(1-\)ક્લોરોઈથીન
    • (B) \(1-\)ક્લોરોઈથાઈન
    • (C) \(1,2-\)ડાયક્લોરોઈથેન
    • (D) \(1,1-\)ડાયક્લોરોઈથેન
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    "\(1,1-\)Dichloroethane is Ethylidene chloride"
    • (A) \(4-\) મિથાઈલ \(-2-\) નાઈટ્રો \(-5-\) ઓક્સોહેપ્ટ \(-3-\) ઈનાલ
    • (B) \(4-\) મિથાઈલ \(-5-\) ઓક્સો \(-2-\) નાઈટ્રોહેપ્ટ \(-3-\) ઈનાલ
    • (C) \(4-\)મિથાઈલ\(-6-\)નાઈટ્રો\(-3-\)ઓક્સોહેપ્ટ\(-4-\)ઈનાલ
    • (D) \(6-\)ફોર્માઈલ\(-4-\)મિથાઈલ\(-2-\)નાઈટ્ટોહેકઝ\(-3-\)ઈનાલ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(4-\)methyl\(-6-\)nitro\(-3-\)oxohept\(-4-\)enal
    • (A) \(4-\)બ્રોમો\(-2-\)મિથાઇલસાયકલોપેન્ટેન કાર્બોક્સિલિક એસિડ
    • (B) \(5-\)બ્રોમો\(-3-\) મિથાઇલસાયકલોપેન્ટેનોઇક એસિડ
    • (C) \(3-\)બ્રોમો\(-5-\)મિથાઇલસાયકલોપેન્ટેન કાર્બોક્સિલિક એસિડ
    • (D) \(3-\)બ્રોમો\(-5-\)મિથાઇલસાયકલોપેન્ટેનોઇક એસિડ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(4-\)bromo\(-2-\)methyl cyclopentane carboxylic Acid
    • (A) \(3, 5-\) ડાયમિથાઇલ \(-4-\) પ્રોપાઇલહેપ્ટ \(-1-\) ઇન \(-6-\) આઇન
    • (B) \(3-\) મિથાઇલ\(-4-\) (\(1-\) મિથાઇલપ્રોપ \(-2-\) આઇનાઇલ) \(-1-\) હેપ્ટીન
    • (C) \(3-\) મિથાઇલ\(-4-\) (\(3-\) મિથાઇલપ્રોપ \(-1-\) ઇનાઇલ) \(-1-\) હેપ્ટાઇન
    • (D) \(3, 5-\) ડાયમિથાઇલ\(-4-\) પ્રોપાઇલહેપ્ટ \(-6-\) ઇન \(-1-\) આઇન
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    According to \(IUPAC\) rules, select the largest chain including functional group, if alkene and alkyne are present at equivalent position then priority is given to alkene.
    • (A) \(2, 2-\) ડાયમિથાઇલ \(-4-\)પેન્ટીન
    • (B) \(4, 4- \) ડાયમિથાઇલપેન્ટીન
    • (C) આઇસોપ્રોપાઇલ \(-2- \)બ્યુટીન
    • (D) \(2, 2-\) ડાયમિથાઇલ \(-3-\)પેન્ટીન
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(\begin{array}{*{20}{c}} {\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,C{H_3}\,}\\ | \end{array}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\\ {{H_3}C - C - C{H_2} - CH = C{H_2}}\\ {\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\\ {\,C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\) This is the hydrocabon with \(7\) carbon atoms containing a neopentyl and a vinyl group.
    • (A) \(4 -\) મિથાઇલ \(- 3 -\) ઇથાઇલહેકઝેન
    • (B) \(3 -\) ઇથાઇલ \(- 4 -\) મિથાઇલહેકઝેન
    • (C) \(3, 4 -\) ઇથાઇલમિથાઇલહેકઝેન
    • (D) \(4 -\) ઇથાઇલ\(- 3 -\) મિથાઇલહેકઝેન
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(\mathop {\begin{array}{*{20}{c}}   {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\    {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\    {C{H_3}C{H_2} - CH - CH - C{H_2}C{H_3}} \\    {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\    {\,\,\,\,\,\,C{H_2}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\    {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\    {\,\,\,\,\,\,\,C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}  \end{array}}\limits_{3 - ethyl - 4 - methyl\,hexane} \)

STD 11 - કાર્બનિક રસાયણવિજ્ઞાન કાર્બનિક સંયોજનોનું નામકરણ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 21 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

14% સરળ, 48% મધ્યમ અને 38% અઘરા.