ટોપિક
3 ટોપિક- 16પ્રશ્નો સદિશોનો ગુણાકાર
- 2પ્રશ્નો સદિશોનું વિભાજન
- 23પ્રશ્નો સદિશોના સરવાળા અને બાદબાકી સૌથી વધુ પૂછાયેલ
STD 11 - સદિશ ના બધા પ્રશ્નો
નવા પહેલા41 માંથી 1–41 પ્રશ્નો
- 1. બે કણો ઉગમબિંદુથી સમાન અંતરે આવેલા છે. તેમના સ્થાન સદિશો અનુક્રમે \(\bar{A}=2 \hat{i}+3 n \hat{j}+2 \hat{k}\) અને \(\bar{B}=2 \hat{i}-2 \hat{j}+4 p \hat{k}\) વડે દર્શાવ્યા છે. જો બંને સદિશો એકબીજાને કાટખૂણે હોય, તો \(\mathrm{n}^{-1}\) નું મૂલ્ય _____ છે. 2025 મધ્યમ
- 2. બે સદિશો \(\vec{A}\) અને \(\vec{B}\) નો પરિણામી સદિશ એ \(\overrightarrow{\mathrm{A}}\) ને લંબ છે અને તેનું માન \(\vec{B}\) ના માનથી અડધું છે. સદિશો \(\vec{A}\) અને \(\vec{B}\) વચ્ચેનો કોણ _______ છે. 2024 અઘરું
- 3. એક સદિશને \(\vec{A}=3 \hat{i}+4 \hat{j}\) જેટલો માનાંક અને તે \(\vec{B}=4 \hat{i}+3 \hat{j}\) ને સમાંતર રહેલ છે. આ સદિશનો પ્રથમ ચરણમાં \(x\) અને \(y\) ધટક અનુક્રમે \(x\) અને \(3\) છે, જ્યાં \(x=\) _______ છે. 2024 અઘરું
- 4. જો \(\vec{a}\) અને \(\vec{b}\) એકબીજા સાથે \(\cos ^{-1}\left(\frac{5}{9}\right)\) ખૂણો બનાવે છે, તો \(|\vec{a}+\vec{b}|=\sqrt{2}|\vec{a}-\vec{b}|\) માટે \(|\vec{a}|=n|\vec{b}|\) \(n\) ની પૂર્ણાંક કિંમત _______ છે. 2024 અઘરું
- 5. \(\overrightarrow{\mathrm{Q}}\) અને \((2\overrightarrow{\mathrm{Q}}+2\overrightarrow{\mathrm{P}})\) અને \((2 \overrightarrow{\mathrm{Q}}-2 \overrightarrow{\mathrm{P}})\) ના પરિણામી સદિશો વચ્ચેનો કોણ _______ હશે. 2024 અઘરું
- 6. સમાન મૂલ્ય \(R\) ધરાવતા બે સદીશો \(\vec{A}\) અને \(\vec{B}\) વચ્ચેનો ખૂણો \(\theta\) છે, તો... 2024 અઘરું
- 7. ત્રણ સદિશો \(\vec{A}=(-x \hat{i}-6 \hat{j}-2 \hat{k})\), \(\vec{B}=(-\hat{i}+4 \hat{j}+3 \hat{k})\) અને \(\vec{C}=(-8 \hat{i}-\hat{j}+3 \hat{k})\) માટે, જો \(\overrightarrow{\mathrm{A}} \cdot(\overrightarrow{\mathrm{B}} \times \overrightarrow{\mathrm{C}})=0\), તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 8. ત્રણ સદિશો \(\overrightarrow{\mathrm{OP}}, \overrightarrow{\mathrm{OQ}}\) અને \(\overrightarrow{\mathrm{OR}}\) પ્રત્યેકનું માન \(A\) છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર્યરત છે. આ ત્રણ સદિશોનું પરિણામ \(A \sqrt{x}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.
2024 અઘરું - 9. વસ્તુ ઉપ૨ \(\vec{F}_1\) અને \(\vec{F}_2\) બળ પ્રવર્ત છે. એક બળનું મૂલ્ય બીજા બળ કરતા ત્રણ ગણું છે અને આ બે બળોનું પરિણામી બળ મૂલ્યમાં મોટા બળ જેટલું મળે છે. બળ \(\vec{F}_1\) અને \(\vec{F}_2\) વચ્ચેનો કોણ \(\cos ^{-1}\left(\frac{1}{n}\right)\) છે. \(|n|\) નું મૂલ્ય _______થશે. 2024 અઘરું
- 10. \(A\) અને \(\frac{A}{2}\) નાં મૂલ્યો ધરાવતા બે બળો એકબીજાને લંબ છે. તેનું પરિણામીનું મૂલ્ય ...... છે. 2023 સરળ
- 11. જો બે સદિશો \(\overrightarrow{ P }=\hat{i}+2 m \hat{j}+m \hat{k}\) અને \(\vec{Q}=4 \hat{i}-2 \hat{j}+m \hat{k}\) પરસ્પર લંબ હોય, તો \(m\) નું મૂલ્ય ........ હશે. 2023 મધ્યમ
- 12. જો \(\vec{P}=3 \tilde{i}+\sqrt{3} \hat{j}+2 \hat{k}\) અને \(\vec{Q}=4 \hat{i}+\sqrt{3} \hat{j}+2.5 \hat{k}\) હોય, તો \(\vec{P} \times \vec{Q}\) ની દિશામાં એકમ સદિશ \(\frac{1}{x}(\sqrt{3} i+\hat{j}-2 \sqrt{3} \hat{k})\) છે . \(x\) નું મૂલ્ય \(..........\) થશે. 2023 મધ્યમ
- 13. જયારે સદિશ \(\overrightarrow{ A }=2 \hat{i}+3 \hat{j}+2 \hat{k}\) ને બીજા એક સદિશ \(\overrightarrow{ B }\) માંથી બાદ કરવામાં આવે છે ત્યારે તે \(2 \hat{j}\) સદિશ જેટલું મૂલ્ય આપે છે. તો સદિશ \(\overrightarrow{B}\) નું માન \(............\) હશે. 2023 સરળ
- 14. સદિશ \(a \hat{i}+b \hat{j}+\hat{k}\) અને \(2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}\) જયારે \(3 a+2 b=7\) હોય, ત્યારે લંબ હોય છે, \(a\) અને \(b\) નો ગુણોત્તર \(\frac{x}{2}\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે. 2023 અઘરું
- 15. \(x-y\) સમતલમાં એક સદિશ \(y-\)અક્ષ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. સદિશના \(y\)-ધટકનું મૂલ્ય \(2 \sqrt{3}\) છે. સદિશના \(x\) ધટકનું મૂલ્ય 2023 મધ્યમ
- 16. \(\vec{A}\) એવી સદિશ રાશિ છે કે \(|\vec{A}|=\) અશૂન્ય અચળાંક છે. નીચેનામાંથી ક્યું સમીકરણ \(\vec{A}\) માટે સાચું છે? 2022 સરળ
- 17. બે સદીશો \(\overrightarrow{ A }\) અને \(\overrightarrow{ B }\) ને સમાન મૂલ્ય છે. જો \(\overrightarrow{ A }+\overrightarrow{ B }\) નું મૂલ્ય (માનાંક) \(\overrightarrow{ A }-\overrightarrow{ B }\) ના મૂલ્ય કરતાં બમણું હોય, તો \(\overrightarrow{ A }\) અને \(\overrightarrow{ B }\) વચ્ચેનો કોણ ...................... થશે. 2022 મધ્યમ
- 18. એક વ્યક્તિ વર્તુળાકાર માર્ગ ઉપર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \( A\) થી \(B\) પર જાય છે. જો તે \(60\,m\) જેટલું અંતર કાપતો હોય, તો તેના સ્થાનાંતરનું મૂલ્ય (માનાંક) લગભગ \(.......m\) થશે. \(\left(\cos 135^{\circ}=-0.7\right.\) આપેલ છે.)
2022 અઘરું - 19. એકબીજા સાથે \(\theta\) કોણ બનાવતા બે એકમ સદિશો \(\hat{A}\) અને \(\hat{B}\) માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે \(?\) 2022 અઘરું
- 20. જો \(2 \hat{i}+4 \hat{j}-2 \hat{k}\) નો \(\hat{i}+2 \hat{j}+\alpha \hat{k}\) પરનો પ્રક્ષેપ શૂન્ય હોય, તો \(\alpha\) નું મૂલ્ય ........... હશે. 2022 અઘરું
- 21. જો \(\vec{A}=(2 \hat{i}+3 \hat{j}-\hat{k})\; m\) અને \(\vec{B}=(\hat{i}+2 \hat{j}+2 \hat{k}) \;m\) છે. સદિશ \(\vec{A}\) નો સદિશ \(\vec{B}\) ની દિશામાંના ધટકનું મૂલ્ય \(.....m\) થશે. 2022 મધ્યમ
- 22. \((\overrightarrow{{A}})\) અને \((\overrightarrow{{A}}-\overrightarrow{{B}})\) સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય?
2021 અઘરું - 23. આકૃતિમાં રહેલ સદિશ \(\overrightarrow{ OA }, \overrightarrow{ OB }\) અને \(\overrightarrow{ OC }\) ના મૂલ્ય સમાન છે. \(\overrightarrow{ OA }+\overrightarrow{ OB }-\overrightarrow{ OC }\) ની \(x\)-અક્ષ સાથેની દિશા કેટલી થાય?
2021 અઘરું - 24. બે સદિશ \(\vec A\) અને \(\vec B\) સમાન માન ધરાવે છે. \((\vec A + \vec B)\) નું માન એ \((\vec A - \vec B)\) ના માન કરતા \(n\) ગણું છે. \(\vec A\) અને \(\vec B\) વચ્ચેનો ખૂણો કેટલો હશે? 2021 અઘરું
- 25. બે સદિશ \(\vec X\) અને \(\vec Y\) સમાન માન ધરાવે છે. \((\vec X - \vec Y)\) નું માન એ \((\vec X + \vec Y)\) ના માન કરતા \(n\) ગણું છે. \(\vec X\) અને \(\vec Y\) વચ્ચેનો ખૂણો કેટલો હશે? 2021 અઘરું
- 26. જો બે સદીશ \(\vec{A}\) અને \(\vec{B}\) માટે \(\vec{A} . \vec{B}=[\vec{A} \times \vec{B}]\) સંબધ સાચો હોય, તો \([\vec{A}-\vec{B}]\) નું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
- 27. જો \(\overrightarrow{ P } \times \overrightarrow{ Q }=\overrightarrow{ Q } \times \overrightarrow{ P }\) હોય તો \(\overrightarrow{ P }\) અને \(\overrightarrow{ Q }\) વચ્ચેનો કોણ \(\theta\left(0^{\circ} < \theta < 360^{\circ}\right)\) છે. જ્યાં \(\theta\) નું મૂલ્ય ....... ડિગ્રી હશે. 2021 મધ્યમ
- 28. \(\overrightarrow{O P}, \overrightarrow{O Q}, \overrightarrow{O R}, \overrightarrow{O S}\) અને \(\overrightarrow{{OT}}\) નું પરિણામી બળ લગભગ \(\ldots \ldots {N}\) જેટલું થાય. [\(\sqrt{3}=1.7, \sqrt{2}=1.4\) , \(\hat{{i}}\) અને \(\hat{{j}}\) એ \({x}, {y}\) અક્ષની દિશાના એકમ સદીશ છે.\(]\)
2021 મધ્યમ - 29. સદીશ \(A=\hat{i}+\hat{j}+\hat{k}\) નો સદીશ \(\vec{B}=\hat{i}+\hat{j}\) પરનો પ્રક્ષેપણ શું થાય? 2021 મધ્યમ
- 30. સમાન બાજુ ધરાવતાં અષ્ટકોણ \(ABCDEFGH\) માટે \(\overrightarrow{ AB }+\overrightarrow{ AC }+\overrightarrow{ AD }+\overrightarrow{ AE }+\overrightarrow{ AF }+\overrightarrow{ AG }+\overrightarrow{ AH }\) નો સરવાળો કેટલો હશે, જો \(\overrightarrow{ AO }=2 \hat{ i }+3 \hat{ j }-4 \hat{ k }\) હોય ?
2021 અઘરું - 31. ત્રણ કણ \({P}, {Q}\) અને \({R}\) અનુક્રમે સદીશ \({A}=\hat{{i}}+\hat{{j}}, {B}=\hat{{j}}+\hat{{k}}\) અને \({C}=-\hat{{i}}+\hat{{j}}\) ની દિશામાં ગતિ કરે છે. તે એક બિંદુ પર અથડાય છે અને જુદી જુદી દિશામાં ગતિ કરે છે. હવે કણ \(P\) એ સદીશ \(\vec{A}\) અને \(\vec{B}\) ને સમાવતા સમતલને લંબ ગતિ કરે છે. તેવી જ રીતે કણ \(Q\) એ સદીશ \(\vec{A}\) અને \(\vec{C}\) ને સમાવતા સમતલને લંબ ગતિ કરે છે. કણ \(P\) અને \(Q\) ની ગતિની દિશા વચ્ચેનો ખૂણો \(\cos ^{-1}\left(\frac{1}{\sqrt{x}}\right)\) છે. તો \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
- 32. વિધાન \(A\) : જો \(A, B, C, D\) એ અર્ધ વર્તુળ કેન્દ્ર \(O\) પર ચાર બિંદુઓ એવા છે કે જેથી \(|\overrightarrow{{AB}}|=|\overrightarrow{{BC}}|=|\overrightarrow{{CD}}|\) હોય, તો \(\overrightarrow{{AB}}+\overrightarrow{{AC}}+\overrightarrow{{AD}}=4 \overrightarrow{{AO}}+\overrightarrow{{OB}}+\overrightarrow{{OC}}\) કારણ \(R\) : સદીશ સરવાળાનો બહુકોણનો નિયમ \(\overrightarrow{A B}+\overrightarrow{B C}+\overrightarrow{C D}+\overrightarrow{A D}=2 \overrightarrow{A O}\) આપે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી વધારે યોગ્ય જવાબ પસંદ કરો.
2021 અઘરું - 33. વિધાન \(I :\) બે બળો \((\overrightarrow{{P}}+\overrightarrow{{Q}})\) અને \((\overrightarrow{{P}}-\overrightarrow{{Q}})\), જ્યાં \(\overrightarrow{{P}} \perp \overrightarrow{{Q}}\), જ્યારે આ બંને બળો એકબીજા સાથે \(\theta_{1}\) ખૂણે હોય ત્યારે તેનું પરિણામી બળ \(\sqrt{3\left({P}^{2}+{Q}^{2}\right)}\) મળે, જ્યારે આ બંને બળો એકબીજા સાથે \(\theta_{2}\) ખૂણે હોય, ત્યારે તેનું પરિણામી \(\sqrt{2\left({P}^{2}+{Q}^{2}\right)}\) મળે છે. આ માત્ર \(\theta_{1}<\theta_{2}\) માટે શક્ય છે. વિધાન \(II :\) ઉપર આપેલ પરિસ્થિતીમાં \(\theta_{1}=60^{\circ}\) અને \(\theta_{2}=90^{\circ}\) હોય. આપેલ વિધાનોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો. 2021 અઘરું
- 34. વિધાન \(I:\) જો ત્રણ બળો \(\vec{F}_{1}, \vec{F}_{2}\) અને \(\vec{F}_{3}\) ને ત્રિકોણની ત્રણ બાજુ વડે દર્શાવવામાં આવે છે અને \(\overrightarrow{{F}}_{1}+\overrightarrow{{F}}_{2}=-\overrightarrow{{F}}_{3}\) હોય, તો આ ત્રણ બળો સમવર્તી બળો અને તે સમતોલન સ્થિતિને સંતોષે છે. વિધાન \(II:\) \(\overrightarrow{{F}}_{1}, \overrightarrow{{F}}_{2}\) અને \(\overrightarrow{{F}}_{3}\) બળો ત્રિકોણની બાજુ હોય, તો તે સમાન ક્રમમાં હોય, તો તે રેખીય સમતોલન સ્થિતિને સંતોષે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2021 મધ્યમ
- 35. બે બળો \(\overrightarrow{\mathrm{P}}\) અને \(\overrightarrow{\mathrm{Q}}\) ના સરવાળાનું પરિણામી \(\overrightarrow{\mathrm{R}}\) એવી રીતે મળે છે કે જેથી \(|\overrightarrow{\mathrm{R}}|=|\overrightarrow{\mathrm{P}}| .\) તો \(2 \overrightarrow{\mathrm{P}}\) અને \(\overrightarrow{\mathrm{Q}}\) ના પરિણામી એ \(\overrightarrow{\mathrm{Q}}\) સાથે બનાવેલો ખૂણો (ડિગ્રીમાં) કેટલો હશે? 2020 મધ્યમ
- 36. \(\left| {{{\vec A}_1}} \right| = 3,\,\left| {\vec A_2} \right| = 5\), અને \(\left| {{{\vec A}_1} + {{\vec A}_2}} \right| = 5\) આપેલ છે. \(\left( {2{{\vec A}_1} + 3{{\vec A}_2}} \right)\cdot \left( {3{{\vec A}_1} - 2{{\vec A}_2}} \right)\) નું મૂલ્ય કેટલું થાય? 2019 અઘરું
- 37. \(a\) બાજુ ધરાવતા ઘનમાં, ફલક (સપાટી) \(ABOD\) ના કેન્દ્ર આગળથી ફલક \(BEFO\) ના કેન્દ્ર સુધી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) દોરેલ સદિશ કયો હશે.
2019 મધ્યમ - 38. અનુક્રમે \(2F\) અને \(3F\) માનના બે બળો \(P\) અને \(Q\) એકબીજા સાથે \(\theta \) કોણ બનાવે છે. જો બળ \(Q\) ને બમણો કરીયે, તો તેમનું પરિણામ પણ બમણું થાય છે. તો આ ખૂણો \(\theta \) કેટલો હશે? 2019 મધ્યમ
- 39. એક કણ એક વર્તુળાકાર પથ પર \(10 \,ms^{-1}\) જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે વર્તુળનાં કેન્દ્રને ફરતે \(60^o\) ના કોણે ભ્રમણ કરે ત્યારે તેના વેગના ફેરફારનું મૂલ્ય ........ \(m/s\) થશે. 2019 મધ્યમ
- 40. \(\vec A\, = \,(\hat i\, + \,\hat j)\) અને \(\vec B\, = \,(2\hat i\, - \,\hat j)\) આપેલ છે. સમતલ સદિશ \(\vec C\) નું મૂલ્ય શેના વડે આપવામાં આવે, કે જેથી \(\vec A\cdot \vec C\, = \,\vec B\cdot \vec C\, = \vec A\cdot \vec B\) થાય? 2018 અઘરું
- 41. કોઈ સદિશ \(\vec A \) માથી એક નવો સદિશ \(\vec B\) મેળવવા માટે તેને \(\Delta \theta\) રેડિયન \(( \Delta \theta << 1)\) જેટલું કોણાવર્તન કરાવવામાં આવે છે. તો આ કિસ્સામાં \(\left| {\vec B - \vec A} \right|\) શું થશે? 2015 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં STD 11 - સદિશ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2015–2025 ના 41 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
STD 11 - સદિશ નો કયો ટોપિક સૌથી વધુ પૂછાય છે?
સદિશોના સરવાળા અને બાદબાકી, 23 પ્રશ્નો સાથે; ત્યાર બાદ સદિશોનો ગુણાકાર, 16 પ્રશ્નો સાથે.
STD 11 - સદિશ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
7% સરળ, 39% મધ્યમ અને 54% અઘરા.