ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Chemistry · STD 11 - ઉષ્માગતિશાસ્ત્ર

ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ ,ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ JEE Mains Chemistry PYQ in Gujarati, ઉકેલ સાથે

ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ ,ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ પર STD 11 - ઉષ્માગતિશાસ્ત્ર ના 15 પ્રશ્નો, 2014–2025 માં પૂછાયેલા.

15પ્રશ્નો
202STD 11 - ઉષ્માગતિશાસ્ત્ર માં
2014–2025વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 7% મધ્યમ 47% અઘરું 47%

પ્રશ્નો

નવા પહેલા

15 માંથી 1–15 પ્રશ્નો

    • (A) બંને \(\Delta \mathrm{H}\) અને \(\Delta \mathrm{S}\) ઋણ (-ve) છે
    • (B) \(\Delta \mathrm{H}\) ઋણ (-ve) છે પરંતુ \(\Delta \mathrm{S}\) ધન (+ve) છે
    • (C) \(\Delta \mathrm{H}\) ધન \((+\mathrm{ve})\) છે પરંતુ \(\Delta \mathrm{S}\) ઋણ \((-\mathrm{ve})\) છે
    • (D) બંને \(\Delta \mathrm{H}\) અને \(\Delta \mathrm{S}\) ધન (+ve) છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    તાપમાન વધારતા, આપેલી ઉષ્માશોષક પ્રક્રિયા સ્વયંભૂ બને છે.
    \(\Delta G=\Delta H-T \Delta S\)
    સ્વયંભૂતા માટે,
    \(\Delta \mathrm{G} < 0\)
    આપેલ છે કે,
    \(\Delta \mathrm{H}>0\)
    તેથી, \(\Delta \mathrm{S}\) ધન (+ve) હોવું જોઈએ.
    • (A) \(1000\)
    • (B) \(2000\)
    • (C) \(100\)
    • (D) \(200\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(\Delta \mathrm{G}=0\)

    \(\mathrm{~T}=\frac{\Delta \mathrm{H}}{\Delta \mathrm{S}}=\frac{400}{0.2}=2000 \mathrm{~K}\)

    • (A) \(500\)
    • (B) \(400\)
    • (C) \(120\)
    • (D) \(654\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    સંતુલન પર \(\Delta \mathrm{G}_{\mathrm{PT}}=0\)

    \( \Delta \mathrm{H}_{\text {vap }}=\mathrm{T} \Delta \mathrm{S}_{\text {vap }} \)

    \( 30 \times 1000=\mathrm{T} \times 75 \)

    \( \mathrm{~T}=400 \mathrm{~K}\)

    • (A) \(4\)
    • (B) \(3\)
    • (C) \(5\)
    • (D) \(6\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(\Delta \underset{\text { }}{S}= nR \ell n \left(\frac{ V _2}{ V _1}\right)\)

    \(=1 \times 8.314 \ell n \left(\frac{3}{2}\right)\)

    \(\Delta S_{\text {System }}=3.37\)

    \(\Delta S_{\text {Surr. }}=3.37\)

    • (A) ફક્ત \(A\) અને \(D\)
    • (B) ફક્ત \(A\) અને \(C\)
    • (C) ફક્ત \(B\) અને \(C\)
    • (D) ફક્ત \(B\) અને \(D\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    For micelle formation, \(\Delta S >0\) (hydrophobic effect) This is possible because, the decrease in entropy due to clustering is offset by increase in entropy due to desolvation of the surfactant, Also \(\Delta H >0\)
    • (A) માત્ર \((A), (B), (C)\) અને  \((D)\) 
    • (B) માત્ર \((B)\) અને \((C)\) 
    • (C) માત્ર \((A)\) અને  \((E)\) 
    • (D) માત્ર \((A), (C)\) અને  \((E)\) 
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \((A)\) Water \(\stackrel{0^{\circ} C }{\longrightarrow}\) ice \(; \Delta S =- ve\)

    \((B)\) Water \(\stackrel{-10^{\circ} C }{\longrightarrow}\) ice; \(\Delta S =- ve\)

    \((C)\) \(N _{2}( g )+3 H _{2}( g ) \rightarrow 2 NH _{3}( g ) ; \Delta S =- ve\)

    \((D)\) Adsorption; \(\Delta S =- ve\)

    \((E)\) \(NaCl ( s ) \rightarrow Na ^{+}( aq )+ Cl ^{-}( aq ) ; \Delta S =+ ve\)

    • (A) \(\Delta S\) અને \(S\) બંને તાપમાનના વિધેયો છે.
    • (B) \(S\) એ તાપમાનનું વિધેય નથી પરંતુ \(\Delta \mathrm{S}\) તાપમાનનું વિધેય છે.
    • (C) બંને \(\mathrm{S}\) અને \(\Delta \mathrm{S}\) તાપમાનના વિધેયો નથી.
    • (D) \(S\) એ તાપમાનનું વિધેય છે પરંતુ \(\Delta \mathrm{S}\) તાપમાનનું વિધેય નથી.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(\mathrm{ds}=\int \frac{\mathrm{q}_{\mathrm{rev}}}{\mathrm{T}}\)
    • (A) \(7.90\)
    • (B) \(2.64\)
    • (C) \(8.49\)
    • (D) \(9.26\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    \(\mathop {\mathop {{H_2}O(s)}\limits_{1\,kg} }\limits_{at\,273\,K}  \to \mathop {\mathop {{H_2}O(l)}\limits_{1\,kg} }\limits_{at\,273\,K}  \to \mathop {\mathop {{H_2}O(l)}\limits_{1\,kg} }\limits_{at\,373\,K}  \to \mathop {\mathop {{H_2}O(g)}\limits_{} }\limits_{at\,373\,K}  \to \mathop {\mathop {{H_2}O(g)}\limits_{} }\limits_{at\,383\,K} \)

    \(\Delta S = \Delta {S_1} + \Delta {S_2} + \Delta {S_3} + \Delta {S_4}\)

    \( = \frac{{334}}{{273}} + 4.2\,\ln \,\frac{{373}}{{273}} + \frac{{2491}}{{373}} + 2\ln \,\frac{{383}}{{373}}\)

    \( = 9.267\,kJ\,K{g^{ - 1}}\,{Kg^{ - 1}}\)

    • (A) \(20\)
    • (B) \(12\)
    • (C) \(5\)
    • (D) \(4\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(\Delta S = \frac{{\Delta H}}{T}\)
    • (A) \(CaSO_4(s)\) નું \(CaO(s)\) અને \(SO_3(g)\) માં વિયોજન
    • (B) શુષ્ક બરફનું ઉર્ધ્વપાતન
    • (C) આયોડિન નું પાણીમાં વિલયન 
    • (D) એમોનિયાનું  \(N_2\) અને \(H_2\) માંથી સંશ્લેષણ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    \(CaS{O_4}(s) \to CaO(s) + S{O_3}(g)\)

    \(C{O_2}(s) \to C{O_2}(g)\)

    \({I_2} \to {I_2}(aq)\)

    \({N_2}(g) + 3{H_2}(g) \to 2N{H_3}(g)\)

    \({N_2}(g) + 3{H_2} \leftrightarrow 2N{H_3}(g)\)

    \(\Delta S = 2\Delta {S_{N{H_3}}} - [\Delta {S_{{N_2}}} + 3\Delta {S_{{H_2}}}]\)

    There is decrease in number of moles of \(NH_3\) entropy is decreasing.

    • (A) \({C_p}\,\ln \,\left[ {\frac{{{{({T_1} + {T_2})}^2}}}{{4{T_1}{T_2}}}} \right]\)
    • (B) \(2{C_p}\,\ln \,\left[ {\frac{{{{({T_1} + {T_2})}^{\frac{1}{2}}}}}{{{T_1}{T_2}}}} \right]\)
    • (C) \(2{C_p}\,\ln \,\left[ {\frac{{({T_1} + {T_2})}}{{4{T_1}{T_2}}}} \right]\)
    • (D) \(2{C_p}\,\ln \,\left[ {\frac{{({T_1} + {T_2})}}{{2{T_1}{T_2}}}} \right]\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(\Delta {S_{Total}}\, = \,{C_p}\ln \frac{{({T_1} + {T_2})}}{{2{T_1}}} + {C_p}\ln \frac{{({T_1} + {T_2})}}{{2{T_2}}}\)
    • (A) \(C\) (હીરો) \(\to\)  \(C\) (ગ્રેફાઇટ)
    • (B) \(N_2(g,\,1\,atm) \to  N_2(g,\,5\,atm)\)
    • (C) \(N_2(g,\,273\,K) \to  N_2(g,\,300\,K)\)
    • (D) \(H_2(g) \to  2H(g)\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \((a)\) When diamond is converted into graphite when it is heated to \(1500\,^oC\) and entropy is increased so \(\Delta S > 0\) \((b)\) When pressure increases then molecules of gas will come closer and intermolecular distance decreases so entropy will also decrease and \(\Delta S < 0\) \((c)\) When we increase the temperature of a gas then random ness is increased due to kinetic energy gained by molecules. So, \(\Delta S > 0\) \((d)\)  \(H_2\) molecule is converted into atoms, the no. of particles increases . Thus entropy will increase. So, \(\Delta S > 0\)
    • (A) એન્થાલી વધે છે પરંતુ એન્ટ્રોપી ઘટે છે 
    • (B) એન્થાલ્પી અચળ રહે છે પરંતુ એન્ટ્રોપી વધે છે
    • (C) એન્થાલ્પી ધટે છે પરંતુ એન્ટ્રોપી વધે છે
    • (D) એન્થાલ્પી અને એન્ટ્રોપી બંને  અચળ રહે છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(\Delta H = n{c_p}\Delta T = 0\) means \(\Delta H\) constant.

    \(\Delta S = nR\,\ln {\kern 1pt} \left( {\frac{{{v_f}}}{{{v_i}}}} \right) \geqslant 0\) \(\Delta S\) increases.

    • (A) \(23.03\)
    • (B) \(-23.03\)
    • (C) \(2.303\)
    • (D) \(-2.303\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    Given, \(C_p = 10\) cals at \(1000\,K\)

    \(T_t = 1000 K.\) \(T_2 = 100\,K\)

    \(m = 32\,g\)

    \(\Delta S = ?\)

    at constant pressure

    \(\Delta S = {C_p}\,\ln \,\frac{{{T_2}}}{{{T_1}}}\)

    \( = 2.303 \times {C_p}\,\log \,\frac{{{T_2}}}{{{T_1}}}\)

    \( = 2.303 \times 10\,\log \,\frac{{100}}{{1000}}\)

    \( =  - 23.03\,cal\,{\deg ^{ - 1}}\)

    • (A) \(-312.5\)
    • (B) \(-242.8\)
    • (C) \(-108.1\)
    • (D) \(-37.6\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(\Delta {S^o} = S_{_{C{O_2}}}^o + 2 \times S_{_{{H_2}O}}^o - (S_{_{C{H_4}}}^o + 2 \times S_{{O_2}}^o)\)

    \( = (213.6 + 2 \times 69.9) - (186.2 + 2 \times 205.2)\)

    \( =  - 242.8\,J\,{K^{ - 1}}\,mo{l^{ - 1}}\,\)

STD 11 - ઉષ્માગતિશાસ્ત્ર ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ ,ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2025 ના 15 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ ,ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

7% સરળ, 47% મધ્યમ અને 47% અઘરા.