પ્રશ્નો
નવા પહેલા19 માંથી 1–19 પ્રશ્નો
- 1. દોરી પર ગતિ કરતા તરંગનું સમીકરણ \(\mathrm{y}=\sin [20 \pi \mathrm{x}+10 \pi \mathrm{t}]\) છે, જ્યાં x અને t SI એકમોમાં અંતર અને સમય છે. સમાન દોલન ગતિ ધરાવતા બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર છે: 2025 સરળ
- 2. એક સોનોમીટર તારની અનુનાદી લંબાઈ \(90 \mathrm{~cm}\) છે, જ્યારે તેને અમુક તણાવ હેઠળ રાખવામાં આવે ત્યારે તેની મૂળભૂત આવર્તન \(400 \mathrm{~Hz}\) છે. તે જ તણાવ હેઠળ \(600 \mathrm{~Hz}\) ની મૂળભૂત આવર્તનવાળા તારની અનુનાદી લંબાઈ ________ \(\mathrm{cm}\). 2024 અઘરું
- 3. \(8 \times 10^3\,kg / m ^3\) ની ધનતા ધરાવતા એક તારને બે આધારની વચ્ચે \(0.5\,m\) પર ખેંચવામાં આવે છે. તારમાં ઉત્પન્ન થતો વધારો \(3.2 \times 10^{-4}\,m\) છે. જે \(Y =8 \times 10^{10}\,N / m ^2\) હોય, તો તારના દોલનની મૂળભૂત આવૃત્તિ ........ \(Hz\) હશે. 2023 મધ્યમ
- 4. \(90\,cm\) લંબાઇના વાજિત્ર \((guitar)\) ની દોરી \(120\,Hz\) મૂળ આવૃત્તિના કંપનો કરે છે. \(180\,Hz\) મૂળ આવૃત્તિ ઉત્પન્ન કરતી દોરીની લંબાઈ ........... \(cm\) હોય. 2023 સરળ
- 5. બે જડિત આધાર વચ્યે બાંધેલી દોરીના કંપનની આવૃત્તિ (Fundamental Frequency) \(50\,Hz\) છે. દોરીનું દળ \(18\,g\) અને તેની રેખીય દળ ધનતા \(20\,g / m\) છે. દોરીમાં ઉત્પન્ન થતા લંબગત તરંગની ઝડપ ........ \(ms ^{-1}\) છે. 2023 મધ્યમ
- 6. સોનોમીટરના પ્રયોગમાં જયારે દોરી સાથે \(180\,g\) વજનને લટકાવવામાં આવે છે ત્યારે તે તેની \(30\,Hz\) ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે. જયારે \(m\) વજનને લટકાવવામાં આવે છે ત્યારે દોરી \(50\,Hz\) ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે.અહી \(m\) ની કિંમત ............ \(g\) છે. 2023 સરળ
- 7. \(30\,cm\) લંબાઈ ધરાવતા તારને બે દઢ આધાર વડે ખેંચેલો રાખતા તે અનુક્રમે \(400\; Hz\) અને \(450\; Hz\) આવૃત્તિએ તેનો \(n\)મો અને \((n +1)\) મો હાર્મોનિક ધરાવે છે. જો દોરીમાં તણાવ \(2700 \;N\) હોય, તો તેની રેખીય દળ ઘનતા \(.......\) \(kg/m\) થશે. 2022 સરળ
- 8. \(9.0 \times 10^{-4} \;{kg} / {m}\) રેખીય ઘનતા ધરાવતા તારને બે દઢ આધાર સાથે \(900\; {N}\) તણાવબળ રહે તેમ બાંધેલ છે. તેની અનુનદીત આવૃતિ \(500\;{Hz}\) છે. સમાન તારની તેની પછીની અનુનદીત આવૃતિ \(550\; {Hz}\) છે. તારની લંબાઈ \(({m}\) માં) કેટલી હશે? 2021 અઘરું
- 9. એક સીધી રેખામાં ગતિ કરતાં લંબગત તરંગમાં બે શૃંગ વચ્ચેનું અંતર \(5 \,m \) જ્યારે એક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર \(1.5 \,m\) છે. તો તરંગની શક્ય તરંગલંબાઈ (\(m\) માં) કેટલી હશે? 2020 સરળ
- 10. \(L\) લંબાઈ અને \(6\times 10^{-3}\;kgm^{-1}\) એકમ લંબાઈ દીઠ દળ ધરાવતા તાર પર \(540\;N\) તણાવ લગાવવામાં આવે છે. તે બે આવૃતિ \(420\;Hz\) અને \(490\;Hz\) માટે અનુનાદ કરે તો તારની લંબાઈ મીટરમાં કેટલી હશે? 2020 સરળ
- 11. સમાન દ્રવ્યમાંથી બનેલા બે તાર \(X\) અને \(Y\) માં \(T _{ x }\) અને \(T _{ y }\) તણાવ છે. જો તેમની મૂળભૂત આવૃતિ અનુક્રમે \(450\, Hz\) અને \(300\, Hz \) હોય તો તેમના તણાવ બળનો ગુણોત્તર \(\frac{T_{x}}{T_{y}}\) કેટલો થશે? 2020 સરળ
- 12. \(2.0\, m\) લાંબી દોરીનો છેડો \(240\, Hz\) આવૃતિથી કંપન કરતી વસ્તુ સાથે જોડેલો છે. દોરી તેના ત્રીજી આવૃતિ પર દોલનો કરે છે.તો તરંગની ઝડપ અને મૂળભૂત આવૃતિ કેટલી હશે? 2019 સરળ
- 13. \(2\,L\) લંબાઇનો તાર \(A\) અને \(B\) બે સમાન લંબાઈ,સમાન દ્રવ્ય પરંતુ \(r\) અને \(2r\) બે અલગ અલગ ત્રિજ્યાના તારને જોડીને બનાવવામાં આવે છે.તે એવી રીતે કંપન કરે કે જેથી તેમની વચ્ચેનો સાંધો નોડ બને.જો \(A\) તારામાં એન્ટિનોડ \(p\) અને \(B\) તારામાં એન્ટિનોડ \(q\) હોય તો ગુણોત્તર \(p : q\) કેટલો થાય?
2019 અઘરું - 14. એક \(1\, m\) લંબાઇની અને \(5\,g\) દળ ધરાવતી દોરીને બન્ને છેડેથી જડીત કરેલ છે. દોરીમાં તણાવ \(8.0\, N\) છે. દોરીને એક \(100\, Hz\) આવૃત્તિ ધરાવતા બાહ્ય કંપન (દોલક)ની મદદથી કંપિત કરાવવામાં આવે છે. દોરી પરના ક્રમિક નિસ્પદ બિંદુ ઓ વચ્ચેનું અંતર _____ \(cm\) ની નજીકનું હશે. 2019 મધ્યમ
- 15. એક બંને બાજુથી જડિત તાર ચોથા હાર્મોનિક પર કંપન કરે છે.સ્થિત તરંગનું સમીકરણ \(Y =0.3\,sin\,(0.157\,x) \,cos\,(200\pi t)\) છે.તો તારની લંબાઈ કેટલી .... \(m\) હશે? (બધી રાશિ \(SI\) એકમમાં છે) 2019 સરળ
- 16. બે તાર \(W_1\) અને \(W_2\) ની ત્રિજ્યા \(r\) અને જેની ઘનતા \({\rho _1}\) અને \({\rho _2}\) (\({\rho _2} = 4{\rho _1}\)) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે બંને \(O\) બિંદુ આગળ જોડેલા છે. તેને સોનોમીટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં તણાવ \(T\) છે.\(O\) બિંદુ એ બંને ટેકાની મધ્યમાં છે. આ તારામાં જ્યારે સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવે ત્યારે તાર વચ્ચેનું બિંદુ સ્પંદબિંદુ તરીકે વર્તે છે. તો \(W_1\) અને \(W_2\) માં બનતા પ્રસ્પંદ બિંદુનો ગુણોત્તર કેટલો મળે?
2017 મધ્યમ - 17. બે આધાર સાથે બાંધેલા સોનોમીટરના તારની લંબાઈ \(110\, cm\) છે. બે ટેકાને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તારની લંબાઈ \(6 : 3 : 2\) ના ગુણોતર વહેચાય. તારમાં તણાવ \(400\, N\) અને તારની એકમ લંબાઈ દીઠ દળ \(0.01\, kg/m\) છે. ત્રણેય ભાગ દ્વારા સામાન્ય ન્યૂનતમ આવૃતિ \(Hz\)માં કેટલી મળે? 2014 મધ્યમ
- 18. \(1.5\) \(m\) લંબાઇ ધરાવતો એક સોનોમીટર વાયર સ્ટીલનો બનેલો છે.તેમાં લગાવેલ તાણને કારણે તેમાં \(1 \%\) ની સ્થિતિસ્થાપકતા વિકૃતિ ઉત્પન્ન થાય છે.જો સ્ટીલની ઘનતા અને સ્થિતિસ્થાપકતા અનુક્રમે \(7.7 \times 10^3 \) \(kg/m^3\) અને \(2.2 \times 10^{11}\) \(N/m^2\) હોય,તો સ્ટીલની મૂળભૂત આવૃત્તિ .... \(Hz\) શોધો. 2013 સરળ
- 19. \(114\, cm\) લંબાઈ ધરાવતા સોનોમીટરના તારને બંને બાજુથી જડિત કરેલ છે. બે સોનોમીટરમાં બે ટેકા ક્યાં સ્થાને મૂકવાથી તે ત્રણ ભાગમાં વિભાજિત થાય કે જેથી તેમની મૂળભૂત આવૃતિનો ગુણોત્તર \(1 : 3 : 4\) મળે? 2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - તરંગો ના અન્ય ટોપિક
- 11પ્રશ્નો સ્પંદ
- 8પ્રશ્નો ધ્વનિતરંગ
- 3પ્રશ્નો તરંગોની ઉર્જા અને તીવ્રતા
- 25પ્રશ્નો Longitudinal Stationary Waves (Organ Pipes) and Resonance Tube
- 3પ્રશ્નો તરંગોના સંપાતીકરણનો સિદ્ધાંત
- 13પ્રશ્નો યાંત્રિક તરંગ
- 6પ્રશ્નો પ્રગામી તરંગો
- 32પ્રશ્નો Doppler's Effect
- 15પ્રશ્નો Wave Equation and Characteristics of Waves
- 2પ્રશ્નો સ્થિત તરંગ
- 2પ્રશ્નો Musical Sound
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Transverse Stationary Waves and Sonometer ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2025 ના 19 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Transverse Stationary Waves and Sonometer ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
53% સરળ, 26% મધ્યમ અને 21% અઘરા.