પ્રશ્નો
નવા પહેલા9 માંથી 1–9 પ્રશ્નો
- 1. એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા \(80 \%\) અને તે \(10 \mathrm{~V}\) અને \(4\ \mathrm{KW}\) પર કાર્ય કરે છે. બે ગૌણ ગૂંચળામાં \(240 \mathrm{~V}\) હોય તો ગૌણ ગૂંચળામાં પ્રવાહ _______ છે. 2024 અઘરું
- 2. પ્રાથમિક ગૂંચળામાં \(3000\) આંટા ધરાવતા એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને એક પાવર ટ્રાન્સમિશન લાઈન \(2.3 \mathrm{kV}\) નો પાવર (કાર્યત્વરા) આદાન કરે છે. ટ્રાન્સફોર્મર દ્વારા આઉટપુટમાં \(230 \mathrm{~V}\) મળે છે. ટ્રાન્સફોર્મરની પ્રાઈમરીમાં \(5 \mathrm{~A}\) પ્રવાહ અને તેની કાર્યક્ષમતા \(90 \%\) છે. ટ્રાન્સફોર્મરમાં કોપર (ધાતુ)નો તાર વાપરવામાં આવેલ છે. ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ _______ \(A\) છે. 2024 અઘરું
- 3. ટ્રાન્સફોર્મર ગૂંચળામાં પ્રાથમિક ગૂચળું \(220V\) ac ઉદ્દગમ સાથે જોડેલ છે. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓ અનુકમે \(100\) અને \(10\) છે. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાને બે શ્રેણી અવરોધો સાથે જોડેલા છે. આઉટપુટ વોલ્ટેજ \(\left(\mathrm{V}_0\right)\) _______ થશે.
2024 અઘરું - 4. ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક ગૂંચળું \(230 \mathrm{~V}, 50 \mathrm{~Hz}\) ના ઉદગમ સાથે જોડવામાં આવે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાના સંખ્યાનો ગુણોત્તર \(10: 1\) છે. ગૌણ ગૂંચળા સાથે જોડાયેલો ભાર અવરોધ \(46 \Omega\) છે. તેમાં વપરાતો પૉવર (કાર્યત્વરા)______છે. 2024 અઘરું
- 5. એક આદર્શ ટ્રાન્સફોર્મર શુદ્ધ અવરોધક બોજ લોડ સાથે પ્રાથમિક બાજુએ \(12\,kV\) પર કાર્ય કરે છે. તે નજીકના ઘરોને \(120\,V\) પર વિદ્યુત ઊર્જા પૂરી પાડે છે. ટ્રાન્સફોર્મર દ્વારા ઘરોમાં વપરાતી ઊર્જા વપરાશનો મધ્યક દર \(60\,kW\) છે. દ્રીતીય પરિપથ માટે જરૂરી મુલ્યનો અવરોધક બોજ લોડ (Rs) \(...........\,m \Omega\) હશે. 2023 મધ્યમ
- 6. \(8\,kV\) જેટલો પ્રાથમિક વોલ્ટેજ હોય અને \(160\,V\) નો ગૌણ વોલ્ટેજ હોય તેવું ટ્રાન્સફોર્મર \(80\,kW\) ના ભાર (લોડ) તરીકે જોડેલ છે. ટાન્સફોર્મર આદર્શ છે, ફક્ત (શુદ્ધ) અવરોધ ધરાવે છે અને તેનો પાવર અવયવ (ફેક્ટર) એક હોય તેમ ધારતાં, તેના પ્રાથમિક અને ગૌણ પરિપથમાં ભાર અવરોધ \(.............\) થશે. 2022 મધ્યમ
- 7. આપેલ પરિપથ માટે, વપરાયેલ ટ્રાન્સફોર્મર માટે પ્રતિક્રિયા આપો :
2021 મધ્યમ - 8. \(2.2\, kW\) આઉટપુટ પાવર આપતા ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂચળામાં \(300\) આંટા અને દ્વિતીયક ગુચળામાં \(150\) આંટા છે.દ્વિતીયક ગુચળામાં પ્રવાહનું મૂલ્ય \(10\, A\) હોય તો પ્રાથમિક ગુચળા માટેનો ઈનપુટ વૉલ્ટેજ અને પ્રવાહ કેટલા હશે? 2019 મધ્યમ
- 9. \(4000\) પ્રાથમિક ગુચળાના આંટા ધરાવતા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને \(2300\,V\) ના પાવર સ્ત્રોત સાથે જોડતા તે \(230\,V\) આઉટપુટ આપે છે. જો ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુચળામાંથી \(5\,A\) નો પ્રવાહ વહેતો હોય અને તેની કાર્યક્ષમતા \(90\%\) હોય તો તેનો આઉટપુટ પ્રવાહ \(A\) માં કેટલો હશે? 2019 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના અન્ય ટોપિક
- 7પ્રશ્નો ઇન્ડક્ટર માં સંગ્રહિત વિદ્યુત
- 30પ્રશ્નો ગતિકીય વિદ્યુતચાલક બળ
- 31પ્રશ્નો ફેરેડે અને લેન્ઝનો નિયમ
- 11પ્રશ્નો આત્મ પ્રેરકત્વ
- 14પ્રશ્નો Dynamic EMI and Periodic EMI
- 18પ્રશ્નો R-L D.C. Circuit
- 1પ્રશ્નો Mix Examples-Electromagnetic Induction
- 12પ્રશ્નો અન્યોન્ય પ્રેરકત્વ
- 3પ્રશ્નો Static EMI (TVMF)
- 3પ્રશ્નો Eddy Current
- 3પ્રશ્નો Application of EMI (Motor)
- 4પ્રશ્નો ચુંબકીય ફૂલક્સ
- 3પ્રશ્નો Combination of Inductor
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ટ્રાન્સફોર્મ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2018–2024 ના 9 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ટ્રાન્સફોર્મ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 56% મધ્યમ અને 44% અઘરા.