પ્રશ્નો
નવા પહેલા6 માંથી 1–6 પ્રશ્નો
- 1. એક વાયુ કે જેમાં અણુઓના \(n_1\) મોલ છે અને જેનું તાપમાન \(T_1\), કદ \(V_1\) તથા દબાણ \(P_1\) છે, તથા બીજો વાયુ કે જેમાં અણુઓના \(n_2\) મોલ છે અને જેનું તાપમાન \(T_2\), કદ \(V_2\) તથા દબાણ \(P_2\) છે, તેમને મિશ્ર કરવામાં આવે છે. જેના પરિણામે મિશ્રણનું દબાણ \(P\) અને કદ \(V\) થાય છે. મિશ્રણનું તાપમાન _____ છે. 2026 મધ્યમ
- 2. સમાન કદના બે બંધ પાત્રોને એક સાંકડી નળી દ્વારા જોડવામાં આવે છે અને બંને પાત્રો \(90\) kPa દબાણ અને \(400\) K તાપમાને હવાથી ભરેલા છે. એક પાત્રનું તાપમાન \(400\) K પર અચળ રાખીને, બીજા પાત્રનું તાપમાન વધારીને \(500\) K કરવામાં આવે છે. પાત્રોમાં અંતિમ દબાણ _______ kPa છે. 2026 મધ્યમ
- 3. \(1.38 \mathrm{~atm}\) દબાણે પ્રત્યેક ધનમીટરમાં રહેલા \(2.0 \times 10^{25}\) વાયુ અણુઓનું તાપમાન _______ થશે. ( \(\mathrm{k}=1.38 \times 10^{-23} \mathrm{JK}^{-1}\) આપેલ છે) 2024 અઘરું
- 4. આકૃતિમાં ત્રણ જુદી-જુદી ધનતા \(\rho_1, \rho_2, \rho_3\) (ત્રણ જુદા-જુદા કિસ્સામાં) ધરાતવા આદર્શ વાયુ માટે \(P-T\) ડાયાગ્રામ દર્શાવેલ છે. નીચેનામાંથી ક્યું સાચુ છે?
2024 અઘરું - 5. વાયુના અણુની સંખ્યા ઘનતા તેનાં કેન્દ્રથી અંતર \(r\) પર \(n\left( r \right) = {n_0}{e^{ - \alpha {r^4}}}\) મુજબ આધાર રાખે તો અણુની કુલ સંખ્યા કોના સમપ્રમાણમાં હશે? 2019 અઘરું
- 6. સૂર્યપ્રકાશણા લીધે \(30\) \(m^3\) કદવાળા એક ખુલ્લા ઓરડાનું તાપમાન \(17^o \) \(C\) થી \(27 ^o \) \(C\) વધે છે.રૂમનું વાતાવરણનું દબાણ \(1 \times 10^5\) \( Pa\) રહે છે.જો \(n_i\) અને \(n_f\) એ રૂમને ગરમ કરતાં પહેલાના અને પછીના અણુઓની સંખ્યા હોય,તો \(n_f-n_i\) થશે. 2017 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - ગતિવાદ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં આદર્શ વાયુ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2017–2026 ના 6 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
આદર્શ વાયુ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 50% મધ્યમ અને 50% અઘરા.