JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
ડાયબોરેન \(H_2O_2\) અને \(NaOH\) સાથે પ્રોપિનની હાઇડ્રો બોરેશન-ઓક્સિડેશન પ્રક્રિયામાં મળતું કાર્બનિક સંયોજન જણાવો.
- A \(CH_3CH_2OH\)
- B \(CH_3CHOHCH_3\)
- C \(CH_3CH_2CH_2OH\)
- D \((CH_3)_3COH\)
Answer & Solution
Correct Answer
(C) \(CH_3CH_2CH_2OH\)
Step-by-step Solution
Detailed explanation
\(CH_3CH = CH_2\) \(\xrightarrow[{{{\text{H}}_2}{{\text{O}}_2}{\text{, NaOH}}}]{{{{\text{B}}_2}{{\text{H}}_6}}}\) \(CH_3CH_2CH_2OH\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(27°\)C તાપમાને, \(0.1\) M, \(1\) L \(K_4[Fe(CN)_6]\) નું જલીય દ્રાવણ અને \(0.1\) M, \(1\) L \(FeCl_3\) નું જલીય દ્રાવણ એક પાત્રમાં AB અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરીને મૂકેલા છે. બંને દ્રાવ્યનું સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
JEE Mains 2026 Hard - નિર્બળ એસિડ \(\mathrm{HX}\) ના વિયોજનનો વિચાર કરો જે નીચે મુજબ છે: \(\mathrm{HX}(\mathrm{aq}) \rightleftharpoons \mathrm{H}^{+}(\mathrm{aq})+\mathrm{X}(\mathrm{aq}), \mathrm{Ka}=1.2 \times 10^{-5}\) \(\left[\mathrm{K}_{\mathrm{a}}:\right.\) વિયોજન અચળાંક] \(300 \mathrm{~K}\) તાપમાને \(\mathrm{HX}\) ના \(0.03 \mathrm{M}\) જલીય દ્રાવણનું અભિસરણ દબાણ _______ \(\times 10^{-2}\) બાર (નજીકના પૂર્ણાંકમાં) છે. \(\left[\right.\) આપેલ છે : \(\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{Mol}^{-1} \mathrm{~K}^{-1}\) ]JEE Mains 2024 Medium
- 14.0 g કેલ્શિયમ ધાતુની 1.0 atm દબાણ અને 273 K તાપમાને HCl ના વધારા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? [આપેલ છે: Ca-40, Cl-35.5, H-1 ના મોલર દળ g mol માં]JEE Mains 2026 Hard
- હાઇડ્રોકાર્બન \((x)\) નું મોલર દળ કે જેનું ઓઝોનાલિસીસ કરતા તે \((x)\) ના પ્રતિ મોલ \(1\, mole\, O_3\) વાપરે છે અને તે ઈથેનાલ અને પ્રોપેનોન દરેકના \(1\,mole\) આપે છે તો તે \(.......g\,mol ^{-1}\) છે.(મોલર દળ of \(C : 12\,g\,mol ^{-1}, H : 1\,g\,mol ^{-1}\) )JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(BaCl _2\) ના સંતૃપ્ત દ્રાવણમાંથી ઓરડાના તાપમાને \(HCl _{( g )}\) પસાર કરતા સફેદ દ્રાવ્યતા દેખાય છે.
વિધાન II : જ્યારે HCl વાયુ NaCl ના સંતૃપ્ત દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે, ત્યારે સામાન્ય આયન અસરને કારણે સોડિયમ ક્લોરાઇડ અવક્ષેપિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - તાપમાન T એ, સંયોજન \(\mathrm{AB}_{2(\mathrm{~g})}\) નું \(\mathrm{AB}_{2(\mathrm{~g})} \rightleftharpoons \mathrm{AB}_{(\mathrm{g})}+\frac{1}{2} \mathrm{~B}_{2(\mathrm{~g})}\) પ્રમાણે વિયોજન થાય છે, જેનો વિયોજન અંશ \(x\) (એકમની સરખામણીમાં નાનો) છે. \(x\) માટે \(\mathrm{K}_{\mathrm{p}}\) અને p ના પદમાં સાચું સૂત્ર _______ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- સાબુ ઉધોગમાં મુક્તશેષ લાઇ (spentlye) માંથી ગ્લીસરોલ છૂટો પાડવાની સૌથી અનુકૂળ નિસ્યંદન પદ્ધિત જણાવો.JEE Mains 2016 Medium
- એક ઇમારતમાં ભોંયતળિયું અને બીજા 10 માળ છે. નવ વ્યક્તિઓ ભોંયતળિયેથી લિફ્ટમાં પ્રવેશે છે. લિફ્ટ \(10^{\text{th}}\) માળ સુધી જાય છે. જો લિફ્ટ પહેલા અને બીજા માળે રોકાતી ન હોય, તો કોઈ પણ 4 વ્યક્તિઓ એક માળે ઉતરે અને બાકીની 5 વ્યક્તિઓ અલગ માળે ઉતરે તેવા પ્રકારની રીતોની સંખ્યા કેટલી થશે :JEE Mains 2026 Medium
- ધારોકે z એવી એક સંકર સંખ્યા છે કે જેથી |z - 6| = 5 અને |z + 2 - 6i| = 5 થાય. તો \(z^3+3 z^2-15 z+141\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard
- જો રેખા \(L\)નો \(x-\) અંત:ખંડ રેખા \(3x + 4y = 12\) ના \(x-\) અંત:ખંડ કરતાં બમણો હોય અને રેખા \(L\)નો \(y-\) અંત:ખંડ તે જ રેખા કરતાં અડધો હોય તો રેખા \(L\)નો ઢાળ મેળવો.JEE Mains 2013 Hard
- આપેલ પરિપથમાં પ્રવાહ \(i\) કેટલા .....\(A\) હશે?
JEE Mains 2020 Medium - હાઇડ્રોજન પરમાણુમાં \(n = 4\) થી \(n=1\) સ્તરની સંક્રાંતિ દરમિયાન ફોટોન ઉત્સર્જિત થાય છે. આ સંકાતિને અનુરૂપ તરંગલંબાઈ \(...........\,nm\) હશે. ( \(h =4 \times 10^{-15}\,eVs\) આપેલુ છે.)JEE Mains 2023 Medium