પ્રશ્નો
નવા પહેલા15 માંથી 1–15 પ્રશ્નો
- 1. \(\gamma_{\mathrm{A}}\) એ એકપરમાણ્વિક વાયુ A નો વિશિષ્ટ ઉષ્મા ગુણોત્તર છે, જેના મુક્તિના 3 સ્થાનાંતરિત અંશ છે. \(\gamma_B\) એ બહુપરમાણ્વિક વાયુ B નો વિશિષ્ટ ઉષ્મા ગુણોત્તર છે, જેના મુક્તિના 3 સ્થાનાંતરિત, 3 ચાકગતિમય અંશ અને 1 કંપન મોડ છે. જો \(\frac{\gamma_{\mathrm{A}}}{\gamma_{\mathrm{B}}}=\left(1+\frac{1}{\mathrm{n}}\right)\) હોય, તો \(n\) નું મૂલ્ય _______ છે. 2025 સરળ
- 2. List-I ને List-II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II (A) ત્રિ-પરિમાણીય જડ વાયુ (I) \(\frac{C_P}{C_V} = \frac{5}{3}\) (B) દ્વિ-પરિમાણીય અજડ વાયુ (II) \(\frac{C_P}{C_V} = \frac{7}{5}\) (C) એક-પરિમાણીય વાયુ (III) \(\frac{C_P}{C_V} = \frac{4}{3}\) (D) દ્વિ-પરિમાણીય જડ વાયુ (IV) \(\frac{C_P}{C_V} = \frac{9}{7}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો : 2025 મધ્યમ - 3. \(\mathrm{CH}_4\) અણુ માટે રૅખીયગતિ માટે મુક્તતાનાં અંશો \(\left(f_t\right)\) અને યાકગતિ માટે મુક્તતાનાં અંશો \(\left(f_r\right)\) _______ છે. 2024 અઘરું
- 4. \(\gamma=\frac{ C _p}{ c _v}\) અને તાપમાન \(T\) વચ્ચેનો સાચો સંબંધ શું થાય? 2023 મધ્યમ
- 5. ધારો કે \(\gamma_1\) એ એક પરમાણ્વિક વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે, અને \(\gamma_2\) દ્રિ પરમાણ્વિક વાયુ માટે આ ગુણોત્તર છે. દ્વિ પરમાણ્વિક વાયુના અણુને દઢ ભ્રમણગતિ કરતો લેવામાં આવે, તો ગુણોતર \(\frac{\gamma_1}{\gamma_2}\) નું મૂલ્ય \(..........\) છે. 2023 મધ્યમ
- 6. સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો 2023 મધ્યમસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) મુક્તતાના \(3\) રેખીય અંશ \((I)\) એક પરમાણ્વીય વાયુઓ \((B)\) મુક્તતાના \(3\) રેખીય, \(2\) ચક્રીય અંશ \((II)\) બહુ પરમાણ્વીય વાયુઓ \((C)\) મુક્તતાના \(3\) રેખીય, \(2\) ચક્રીય અને \(1\) કંપન અંશ \((III)\) દઢ દ્વિ-પરમાણ્વીય વાયુઓ \((D)\) મુક્તતાના \(3\) રેખીય, \(3\) ચક્રીય અને એક થી વધારે કંપન અંશ \((IV)\) દઢ ન હોય તેવા દ્વિ-પરમાણ્વીય વાયુઓ - 7. \(2\) મોલ હીલીયમ અને \(n\) મોલ હાઈડ્રોજનના મિશ્રણમાં ધ્વનિ પસાર થાય છે. જો મિશ્રણમાં વાયુના અણુઓની \(rms\) ઝડપ ધ્વાનિની ઝડપ કરતા \(\sqrt{2}\) ગણી હોય તો, \(n\) નું મૂલ્ય જેટલું થશે. 2022 અઘરું
- 8. મુક્તતા અંશો માટે ક્યું વિદ્યાન સાયું છે ? \((A)\) \(n\) મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે \(n ^2\) જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે. \((B)\) દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના \(\frac{1}{2}RT\) સાથે સંકળાયેલા હશે. \((C)\) એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે. \((D)\) \(CH _4\) પાસે કુલ \(6\) મુક્તતા અંશો હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2022 અઘરું
- 9. આદર્શ વાયુ માટે આંતરિક ઊર્જા \((U),\) દબાણ \((P)\) અને કદ \(( V )\) \(U =\) \(3 P V+4\) સંબંધ થી જોડાયેલા છે. આ વાયુ ...... છે. 2021 અઘરું
- 10. એક બહુ પરમાણ્વિક વાયુના \(24\) કંપન મોડ છે. તો તેના માટે \(\gamma\) નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
- 11. નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) દ્વિ પરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા મેકસવેલ વિતરણને અનુસરે છે. વિધાન \(II :\) દ્વિપરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા દરેક અણુની સ્થાનાંતરીય ગતિ ઊર્જા બરાબર હોય છે. ઉપરોક્ત આપેલ વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2021 મધ્યમ
- 12. આદર્શ વાયુના અણુંઓ માટે તેના \(\frac{C _{ P }}{ C _{ v }}\) નું સાચું મૂલ્ય પસંદ કરો
2020 મધ્યમપરમાણુંનો પ્રકાર \(\frac{C _{ P }}{ C _{ v }}\) \((A)\) એકમ પરમાણ્વિક અણું \((I)\) \(\frac{7}{ 5}\) \((B)\) દ્વિ પરમાણ્વિક દઢ અણું \((II)\) \(\frac{9}{7}\) \((C)\) દ્વિ પરમાણ્વિક અણું (દઢ નથી) \((III)\) \(\frac{4}{3}\) \((D)\) ત્રિ પરમાણ્વિક દઢ અણું \((IV)\) \(\frac{5}{3}\) - 13. બે દ્વિ પરમાણ્વિક વાયુ \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) \(T\) તાપમાને છે. વાયુ \(A\) ના અણુંનું દળ \(m\) અને તે દઢ છે જ્યારે વાયુ \(\mathrm{B}\) ના અણુનું દળ \(\frac{\mathrm{m}}{4}\) અને તેમાં વધારાની કંપન ગતિ છે. \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) વાયુની વિશિષ્ટ ઉષ્મા \((\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{A}}\) અને \(\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{B}})\) નો ગુણોત્તર કેટલો થાય? 2020 મધ્યમ
- 14. ચોક્કસ દળના વાયુનું અચળ દબાણે તાપમાન \(50^{\circ} C\) જેટલું વધારવા માટે \(160\) કેલરી ઉર્જાની જરૂર પડે. જ્યારે સમાન દળના વાયુને અચળ કદે \(100^{\circ} C\) જેટલો ઠંડો પડતાં તે \(240\) કેલરી ઉષ્મા મુક્ત કરે છે. આ વાયુના અણુના મુક્તતાના કેટલા હશે? (વાયુને આદર્શ વાયુ ગણો) 2020 મધ્યમ
- 15. એક પરમાણ્વિક \((M)\), દ્વિ પરમાણ્વિક \((D)\) અને બહુ પરમાણ્વિક \((P)\) વાયુઓની સમદાબી પ્રક્રિયા માટે આપેલી ઉષ્મા\((Q)\) અને તાપમાનના થતાં ફેરફાર\(\left( {\Delta T} \right)\) વચ્ચેનો ગ્રાફ આપેલ છે.શરૂઆતમાં બધા જ વાયુ સમાન છે જો કંપનગતિ માટે મુક્તતાના અંશોને અવગણવામાં આવે તો \(a, b\) અને \(c\) ગ્રાફની રેખા કોને અનુરૂપ હશે?
2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - ગતિવાદ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં મુક્તતાના અંશો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2025 ના 15 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
મુક્તતાના અંશો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
7% સરળ, 60% મધ્યમ અને 33% અઘરા.