ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ

Static EMI (TVMF) PYQ: JEE Mains Physics પ્રશ્નો

Static EMI (TVMF) પર STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના 3 પ્રશ્નો, 2016–2023 માં પૂછાયેલા.

3પ્રશ્નો
149STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ માં
2016–2023વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 67% અઘરું 33%

પ્રશ્નો

નવા પહેલા

3 માંથી 1–3 પ્રશ્નો

  1. 1. સમય સાથે બદલાતા ચુંબકીયક્ષેત્ર માટેનો ઉદગમ \(...........\) પણ હોઈ શકે. \((A)\) સ્થાયી ચુંબક \((B)\) સમય સાથે રેખીય રીતે બદલાતું વિદ્યુતક્ષેત્ર \((C)\) સીધો \((direct)\) પ્રવાહ \((D)\) પ્રતિપ્રવેગીત થતો વિદ્યુતભારીત કણ \((E)\) ડિજિટલ સિગ્નલ સાથેનું એન્ટીના નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  2. 2. એક ગુંચળાંને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. એ ગૂંચળામાં આંટાની સંખ્યા અડધી અને તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો, ગૂંચળાંમાં પ્રેરિત પ્રવાહને કારણે વિખેરાતી વિદ્યુતીય કાર્યત્વરા (પાવર)............. હશે. (એવું ઘારો કે ગૂંચળાંને લધુપથિત કરેલ છે.) 2022 મધ્યમ
  3. 3. \(t = 0\) સમયે એક \(r\) ત્રિજ્યા ધરાવતા ધાતુના વાહક તારની બનેલી લૂપને ચુંબકીયક્ષેત્ર \(B = {B_0}{e^{\frac{{ - t}}{\tau }}}\) , ને લંબ મૂકવામાં આવે છે, જ્યાં \(B_0\) અને \(\tau \) અચળાંક છે\(t = 0\). જો લૂપનો અવરોધ \(R\) હોય તો લાંબા સમય પછી \(\left( {t \to \infty } \right)\) તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે? 2016 અઘરું

STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Static EMI (TVMF) ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2016–2023 ના 3 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Static EMI (TVMF) ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 67% મધ્યમ અને 33% અઘરા.