JEE Mains · Chemistry · STD 12 - એમાઇન સંયોજનો
- JEE Mains 2014
- મધ્યમ
- MCQ
ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડવાળા એલિફેટિક પ્રાથમિક એમાઇનને ગરમ કરવા પર, રચાયેલ કાર્બનિક સંયોજન કયું હશે ?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) આલ્કાઇલ આઇસોસાયનાઈડ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
This reaction is an example of carbylamine test which includes conversion of amine to isocyanide.
\(R-\ddot{N}_{H_{2}}+C H C I_{3} \frac{C_{2} H_{5} O H}{K O H} R-_{N}^{+} \equiv \bar{c}^{:}\)
\(1^{\circ}\; amine \quad \quad \quad \quad \quad \;Alkyl \;isocyanide\)
The mechanism of this reaction included rearrangement of nitrene in which migration of alkyl group from carbon to nitrogen takes place.
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેના ક્રિયાશીલ સમૂહોની ઇલેક્ટ્રોન આકર્ષણ શક્તિનો વધતો ક્રમ છે:
a. \(-CN\)
b. \(-COOH\)
c. \(-NO_2\)
d. \(-I\)JEE Mains 2026 સરળ - નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો, \({N_2}(g)\, + 3{H_2}(g)\, \rightleftharpoons \,2N{H_3}(g)\) ઊપરની પ્રક્રિયાનો સંતુલન અચળાંક \(K_P\) છે. જો શુધ્ધ એમોનિયાને વિયોજન માટે છોડવામાં આવે તો સંતુલને એમોનિયાનું આંશિક દબાણ કેટલું થાય? (સંતુલને \(P_{NH_3}<\,< P_{total}\) એવું ધારો)JEE Mains 2019 અઘરું
- પરમાણ્વીય ક્રમાંક \(101\) અને \(104\) ધરાવતા તત્વો અનુક્રમે ..... અનુસરે છેJEE Mains 2020 મધ્યમ
- સમૂહ કે જે નાઇટ્રોજનના તટસ્થ ઑકસાઈડ્સની જોડીને રજૂ કરે છે:JEE Mains 2021 મધ્યમ
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I :\) ઇથાઇલ પેન્ટ\(-4-\) આઇન \(-\) ઓએટ \({CH}_{3} {MgBr}\) સાથે પ્રક્રિયા પર \(3^{\circ}\)-આલ્કોહોલ આપે છે. વિધાન \(II :\) આ પ્રક્રિયામાં એક મોલ ઇથાઇલ પેન્ટ\(-4-\) આઇન \(-\) ઓએટ \({CH}_{3} {MgBr}\)ના બે મોલનો ઉપયોગ કરે છે. ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2021 મધ્યમ
- \(\mathrm{K}^{+}\) અને \(\mathrm{Cl}^{-}\) ની જલીયકરણ એન્થાલ્પી અનુક્રમે -x અને -y \(\mathrm{kJ} / \mathrm{mol}\) છે. જો KCl ની લેટિસ એન્થાલ્પી -z \(\mathrm{kJ} / \mathrm{mol}\) હોય, તો KCl ની દ્રાવણ એન્થાલ્પી કેટલી છે?JEE Mains 2025 સરળ
JEE Mains ના વધુ PYQ
- એક ગોળીય કવચની અંદર \((a)\) ગુરુત્વાકર્ષીક્ષેત્ર શૂન્ય હોય \((b)\) ગુરુત્વસ્થિતિમાન શૂન્ય હોય \((c) \) ગુરુત્વાકર્ષીક્ષેત્ર બધે જ સમાન હોય \((d)\) ગુરુત્વસ્થિતિમાન બધે જ સમાન હોય \((e)\) ઉપરના બધાજ આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 મધ્યમ
- સદિશ \(a \hat{i}+b \hat{j}+\hat{k}\) અને \(2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}\) જયારે \(3 a+2 b=7\) હોય, ત્યારે લંબ હોય છે, \(a\) અને \(b\) નો ગુણોત્તર \(\frac{x}{2}\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 અઘરું
- એક પરમાણ્વિક આદર્શ વાયુ માટેની ત્રણ અલગ-અલગ પ્રક્રિયા માટે \(P\) વિરુધ્ધ \(V\) નો ગ્રાફ આપેલ છે. તેમના પથને \(A \rightarrow B, A \rightarrow C\) અને \(A \rightarrow D .\) વડે દર્શાવેલ છે. આ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર \(E _{ AB }, E _{ AC }\) અને \(E _{ AD }\) અને થતાં કાર્યને \(W _{ AB }\) \(W _{ AC }\) અને \(W _{ AD }\) વડે દર્શાવેલ છે. તો આપેલ પરિણામો વચ્ચે સાચો સંબંધ શું થશે?
JEE Mains 2020 અઘરું - ઉચ્ચ ક્રમની \( ( > 3) \) પ્રક્રિયાઓ વિરલ છે કારણ કે :JEE Mains 2015 અઘરું
- `દ્રાવણના દળ થી (વડે) સમુદ્રનું પાણી \(29.25 \%\,NaCl\) અને \(19\, \% \,MgCl _2\) ધરાવે છે.સમુદ્રના પાણી નું સામાન્ય ઉત્કલન બિંદુ \(........^{\circ}C\)(નજીકનો પૂર્ણાક)બંને \(NaCl\) અને \(MgCl _2\) નું \(100\,\%\) આયનીકરણ ધારી લો. આપેલ : \(K _{ b }\left( H _2 O \right)=0.52\,K\,kg\,mol ^{-1}\) \(NaCl\) અને \(MgCl _2\) નું મોલર દળ અનુક્રમે \(58.5\) અને \(95\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 અઘરું
- એક પ્રક્રિયા \(2A+ B \rightarrow\) નીપજ, ની ગતિકી અભ્યાસ દરમ્યાન નીચેના પરિણામો મળ્યા :
\(A\) અડધો વપરાય તે માટેનો સમય મિનિટમાં કેટલો થાયપ્રયોગ \([A]\) (\(mol\, L^{-1})\) \([B]\) (\(mol\, L^{-1})\) પ્રક્રિયાની શરૂઆતનો દર \((mol\, L^{-1}\) \(min^{-1})\) \(I\) \(0.10\) \(0.20\) \(6.93 \times {10^{ - 3}}\) \(II\) \(0.10\) \(0.25\) \(6.93 \times {10^{ - 3}}\) \(III\) \(0.20\) \(0.30\) \(1.386 \times {10^{ - 2}}\) JEE Mains 2019 અઘરું