પ્રશ્નો
નવા પહેલા6 માંથી 1–6 પ્રશ્નો
- 1. આકૃતિમાં દર્શાવેલ તમામ સપાટીઓ ઘર્ષણ રહિત છે તેમ ધારો અને ગરગડીઓ તથા દોરી દળ રહિત છે. \(2 \mathrm{~kg}\) દળના બ્લોકનો પ્રવેગ _______ છે.
2024 અઘરું - 2. એક જડિત આધાર પર લટકાવેલ લીસી ગરગડી પરથી પસાર થતી દોરીના છેડે \(m_1\) અને \(m_2\) દળ ધરાવતા બે બ્લોક જોડેલા છે. જો તંત્રનો પ્રવેગ \(g / 8\) હોય તો બ્લોકના દળનો ગુણોત્તર _______ છે.
2024 અઘરું - 3. આફૃતિમાં દર્શાવેલ રયનામાં \(m_{1}, m_{2}, m_{3}\) અને \(m_{4}\) દળોનાં પ્રવેગો અનુક્રમે \(a_{1}, a_{2}, a_{3}\) અને \(a _{4}\) છે. નીચેનામાંથી કયો સંબંધ આ રયના માટે સાયું થશે ?
2022 અઘરું - 4. \(M_1\) અને \(M_2\) નાં બે દળોને હલકી ખેંચાણ ન અનુભવતી દોરી કે જેને ધર્ષણાહિત પુલી પરથી પસાર કરવામાં આવી છે તેના બે છેડા આગળ બાંધવામાં આવેલા છે. જ્યારે દળ \(M_2\) એ \(M_1\) કરતા બમણું હોય ત્યારે તંત્રમાં \(a_1\) જેટલો પ્રવેગ મળે છે.જ્યારે \(M_2\) એ \(M_1\) કરતા ત્રણ ગણું હોય છે ત્યારે તંત્રનો પ્રવેગ \(a_2\) જેટલો મળે છે. \(\frac{a_1}{a_2}\) ગુણોત્તર શોધો.
2022 મધ્યમ - 5. \(m\) દળ અને \(L\) લંબાઈ ધરાવતી એક નિયમિત સાંકળને દળરહિત અને ધર્ષણરહિત ગરગડી પરથી પસાર કરવામાં આવે છે. તેની \(l\) જેટલી લંબાઈ એકબાજુ અને \(L - l\) જેટલી લંબાઈ બીજી બાજુ લટકતી હોય તેવી વિરામ સ્થિતિમાંથી છોડવામાં આવે છે.કોઈ સમયે જ્યારે \(l=\frac{L}{x}\) હોય, ત્યારે સાંંકળમાં \(\frac{g}{2}\) જેટલો પ્રવેગ છે. \(x\) નું મૂલ્ચ \(........\) હશે.
2022 અઘરું - 6. \(2\, {kg}\) અન \(8\, {kg}\) દળના બોક્ષને દળરહિત દોરી વડે બાંધીને ને ગરગડી પર લટકાવેલ છે. \(8\; {kg}\) ના બોક્ષને સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને જમીન પર પહોચવા માટે લાગતો સમય (\(sec\) માં) કેટલો હશે? (\(\left.{g}=10\, {m} / {s}^{2}\right)\)
2021 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - ગતિના નિયમો ના અન્ય ટોપિક
- 33પ્રશ્નો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ
- 15પ્રશ્નો સુરેખ વેગમાન નું સંરક્ષણ
- 14પ્રશ્નો બળો અને બળોનું સંતુલન
- 9પ્રશ્નો Apparent weight and Pseudo Force
- 7પ્રશ્નો સ્પ્રિંગ બળ
- 7પ્રશ્નો ગરગડી બ્લોક પદ્ધતિ
- 7પ્રશ્નો Motion of Connected Bodies
- 10પ્રશ્નો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ
- 1પ્રશ્નો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ
- 5પ્રશ્નો પ્રાચલ દળ પદ્ધતિ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં વર્તુળાકાર ગતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2021–2024 ના 6 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
વર્તુળાકાર ગતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 17% મધ્યમ અને 83% અઘરા.