JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
ઇથરનો વિલિયમસન સંશ્લેષણ શેનું ઉદાહરણ છે ?
- A કેંદ્રાનુરાગી યોગશીલ
- B ઇલેક્ટ્રોનઅનુરાગી યોગશીલ
- C ઇલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન
- D કેંદ્રાનુરાગી વિસ્થાપન
Answer & Solution
Correct Answer
(D) કેંદ્રાનુરાગી વિસ્થાપન
Step-by-step Solution
Detailed explanation
This method is suitable for the preparation of a wide variety of unsymmetrical ethers. The nucleophilic substitution of halides with alkoxide leads to desired product.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \(X + Y \rightleftharpoons 2\, Z\) માટે \(1\) \(L\)ના પાત્રમાં \(X\)ના \(1.0\) મોલ , \(Y\)ના \(1.5\) મોલ અને \(Z\)ના \(0.5\) મોલ લેવામાં આવે છે અને પ્રક્રિયા કરવાની મંજૂરી આપવામાં આવે છે.સંતુલન પર,\(Z\)ની સાંદ્રતા \(1.0\, mol\, L ^{-1}\) છે.પ્રક્રિયાનો સંતુલન અચળાંક \(-\frac{x}{15} \) છે.\(x\)નું મૂલ્ય .........JEE Mains 2020 Hard
- પ્રક્રિયામાં બનતો \(B\) ઓળખો. \(\begin{array}{l} Cl -\left( CH _2\right)_4- Cl \xrightarrow{\text { excess } NH _3} A \xrightarrow{ NaOH } \\ B + H _2 O + NaCl\end{array}\)JEE Mains 2024 Hard
- નીચે આપેલા સંયોજનો \((A,B,C,D)\) માં હેલોજન પસંદ કરો કે જે \(S _{ N 1}\) પ્રકિયા તરફ સૌથી વધુ સક્રિય હોય. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Medium - \(513\, {~K}\) પર ગરમ થવા પર પોટેશિયમ પરમેંગેનેટ,એક નીપજ આપે છે જે . . . . છે:JEE Mains 2021 Medium
- નીચે આપેલા પૈકી, સાચું સંયોગીકરણ શોધો.
A. IF3 → T- આકારનો \(\left( sp ^3 d\right)\)
B. IF5 → ચોરસ પિરામીડલ \(\left(s p^3 d^2\right)\)
C. IF7 → પેન્ટાગોનલ દ્વિપિરામીડલ \(\left(s p^3 d^3\right)\)
D. ClO4 → સમતલીય ચોરસ \(\left( sp ^2 d\right)\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Hard - ઘડિયાળોમાં સામાન્ય રીતે વપરાતા કોષોમાં કેથોડ પરની પ્રક્રિયામાં _______ નો સમાવેશ થાય છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જે \(Ag_2CO_3\) નો \(K_{sp}=8 \times10^{-12}\) છે, તો \(0.1\, M\,AgNO_3\) માં \(Ag_2CO_3\) ની મોલર દ્રાવ્યતા કેટલી થાય?JEE Mains 2019 Medium
- જો વર્તુળના સમુદાય કે જે \(x-\)અક્ષને ઉગમબિંદુ આગળ સ્પર્શે છે તો તેનું વિકલ સમીકરણ \(\left( {{x^2} - {y^2}} \right)\frac{{dy}}{{dx}} = g\left( x \right)y\) હોય તો \(g(x)\) મેળવો.JEE Mains 2014 Hard
- પ્રોટોન અને \(\alpha\) કણની દ બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે \(\lambda\) અને \(2 \lambda\) છે. પ્રોટોન અને \(\alpha\) કણના વેગનો ગુણોત્તર _______ હશે.JEE Mains 2024 Hard
- એક ઇન્ડક્ટર \((20\, mH)\), એક કેપેસિટર \((120\, \mu F)\) અને અવરોધ \((60\,\Omega)\) ધરાવતા એક શ્રેણી \(AC\) પરિપથ એ એક \(24\, V/50\, Hz\) ના \(AC\) ઉદગમથી ચાલીત છે. આ પરિપથમાં \(60\, s\)માં થતો ઊર્જાનો વ્યય ________ હશે.JEE Mains 2019 Medium
- \(10 \,\Omega, 20 \,mH\) ના ગૂંચળું કે જેમાંથી અચળ પ્રવાહ પસાર થાય છે. ને કળ દ્વારા \(20 \,V\) ની બેટરી સાથે જોડવામાં આવે છે. \(100 \,\mu s\) પછી કળને ખોલવામાં આવે છે. ગૂંચળાંમાં પ્રેરિત સરેરાશ \(e.m.f.\) ............ \(V\) થશે.JEE Mains 2022 Medium
- \(20\, \mu {C}\) અને \(-5\, \mu {C}\) બે વિદ્યુતભાર ધરાવતા બે કણો \({A}\) અને \({B}\) વચ્ચેનું અંતર \(5\, {cm}\) છે. ત્રીજા વિદ્યુતભારને કેટલા અંતરે મૂકવાથી તેના પર લાગતું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય?
JEE Mains 2021 Medium