ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો

જંકશન ટ્રાન્ઝિસ્ટર PYQ: JEE Mains Physics પ્રશ્નો

જંકશન ટ્રાન્ઝિસ્ટર પર STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો ના 32 પ્રશ્નો, 2013–2023 માં પૂછાયેલા.

32પ્રશ્નો
180STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો માં
2013–2023વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 6% મધ્યમ 63% અઘરું 31%

પ્રશ્નો

નવા પહેલા

32 માંથી 1–32 પ્રશ્નો

  1. 1. આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે, \(CE\) સંરચનામાં ટ્રાન્ઝિસ્ટર માટે ટ્રાન્સફર લાક્ષણિકતા પરથી આ સંરચના માટે પાવર અવધિનું મૂલ્ય \(10^x\) મળે છે. અત્રે \(R _{ B }=10\,k\,\Omega\), અને \(R _{ C }=1\,k\,\Omega\) છે. \(x\) નું મૂલ્ય .......... થશે.
    2023 અઘરું
  2. 2. \(n-p-n\) \(CE\) ટ્રાન્ઝીસ્ટરમાં બેઝ પ્રવાહના \(100\,\mu A\) થી \(200\,\mu A\) ના ફેરફાર દરમિયાન કલેકટર પ્રવાહ અનુક્રમે \(5\,mA\) થી \(16\,mA\) સુધી બદલાય છે. ટ્રાન્ઝીસ્ટરનો પ્રવાહ ગેઈન \(.........\) છે. 2023 સરળ
  3. 3. ટ્રાન્ઝીસ્ટ એમ્પ્લિફાયર માટે \(CE\) સંરયનામાં \(V _{ CC }=1\,V,\;R _{ C }=1\,k \Omega, R _{ b }=100\,k \Omega\) અને \(\beta=100\) હોય, તો બેઝ પ્રવાહ \(I_b\) નું મૂલ્ય ........ છે.
    2023 મધ્યમ
  4. 4. \(\beta=100\) જેટલી પ્રવાહ લબિધ ધરાવતા એક \(n.p.n\) ટ્રાન્ઝિસ્ટરન કોમન-એમીટર સંરચનામાં, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવેલ છે. અમ્પ્લિફાયર માટે આઉટપુટ વોલ્ટેજ \(..........\,V\) હશે.
    2022 મધ્યમ
  5. 5. \(8\,V\) જેટલા અચળ કલેકટર-એમીટર વોલ્ટેજ માટે ટ્રાન્ઝિસ્ટરમાં ત્યારે બેઝ પ્રવાહ \(20 \;\mu A\) થી \(25\;\mu A\) બદલાય છે ત્યારે કલેક્ટર પ્રવાહ \(4\,mA\) થી \(6\,mA\) થાય છે. જે ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ સ્થિતિમાં હોય તો નાના સિગ્નલ માટે પ્રવાહ લબ્ધિ \(...............\) હશે. 2022 મધ્યમ
  6. 6. આકૃતિમાં \(CE\) સંરચનામાં વપરાતા ટ્રાન્ઝિસ્ટરની ટ્રાન્સફર લાક્ષણિકતા દર્શાવેલ છે. વપરાયેલ પરિપથમાં કલેકટર શાખામાં \(2\,k\,\Omega\) નો ભાર અવરોધ જોડવામાં આવેલ છે. ટ્રાન્ઝિસ્ટરની ઈનપુટ અવરોધ \(0.50\,k\,\Omega\) છે. ટ્રાન્ઝિસ્ટની વોલ્ટેજ લબ્ય \((gain)\) \(............\) થશે.
    2022 અઘરું
  7. 7. એક એમ્એપ્મ્પ્લલીફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવા માં  આવેલ છે. જ્યારે બેઝ-એમીટર વોલ્ટેજમા \(10\, mV\) નું સિગ્નલ ઉમેરવામાં આવે છે તો બેઝ-પ્રવાહ \(10 \,\mu A\) જેટલો બદલાય છે અને કલેકટર-પ્રવાહ \(1.5 mA\) જેટલો બદલાય છે. ભાર અવરોધ \(5 \,k \Omega\) છે. ટ્રાન્ઝિસ્ટરનની વોલ્ટેજ લબ્ધિ........ હશે 2022 મધ્યમ
  8. 8. એમ્પ્લિફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટર કોમન-એમીટર સંરચનામાં વપરાય છે. જો બેઝ-પરિપથ \(100 \,\mu A\) જેટલો બદલાય તો તે કલેકટર પ્રવાહમાં \(10 \,mA\) નો ફેરફાર લાવે છે. જો ભાર અવરોધ \(2 \,k \Omega\) અને ઈનપુટ અવરોધ \(1 \,k \Omega\) હોય તો કાર્યત્વરાનું મૂલ્ય \(x \times 10^{4}\) વડે આપી શકાય, \(x\) નું મૂલ્ય ........... છે. 2022 મધ્યમ
  9. 9. એમ્પ્લિફાયરને ઓસ્કલેટર (દોલક) માં રૂપાંતરીત કરવા માટે કેવા ધન ફીડબેક જોઈશે.અત્રે, ફીડબેક એટલે ........ 2022 મધ્યમ
  10. 10. \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરની \(CE\) સંરચનાના પ્રયોગમાં ટ્રાન્સફર લાક્ષણિકતા નીયે આકૃતિમાં દશાવ્યા અનુસાર મળે છે. જો ઈનપુટ અવરોધ \(200 \Omega\) હોય અને આઉટપુટ અવરોધ \(60 \Omega\) હોય, તો પ્રયોગમાં વોલ્ટેજ લબ્ધિ \((gain)\)........... થશે.
    2022 મધ્યમ
  11. 11. નીચે બે વિધાનો આપેલા છે : તેમાંના એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટર, \(p-n-p\) ટ્રાન્ઝિસ્ટર કરતા વધારે પ્રવાહ પસાર થવા દે છે. કારણ \(R\) : ઈલેકટ્રોનની વિદ્યુત વાહક તરીકેની મોબીલીટી વધારે હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
  12. 12. ટ્રાન્ઝિસ્ટરને સ્વીચ (કળ) તરીક વાપરવા માટે તેને .............. જ કાર્યરત કરવું પડશે. 2022 મધ્યમ
  13. 13. આપેલ આકૃતિમાં એક પરિપથ દર્શાવેલ છે. તો આઉટપુટ વોલ્ટેજ \({V}_{0}= .......  {V}\)
    2021 અઘરું
  14. 14. એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવામાં આવે છે. કલેક્ટર વૉલ્ટેજ \(10\;V\) અને કલેક્ટર પરિપથમાં રહેલ \(1000\, \Omega\) ના અવરોધને સમાંતર વૉલ્ટેજ \(0.6\, {V}\) છે. જો પ્રવાહ ગેઇન \((\beta)\) \(24\) હોય, તો બેજ પ્રવાહ \(....\,\mu A\) (નજીકના પૂર્ણાંકમાં લખો) 2021 અઘરું
  15. 15. જો એમીટર પ્રવાહ \(4\, mA\) જેટલો બદલવામાં આવે તો કલેકટર પ્રવાહ \(3.5\, mA\) જેટલો બદલાય છે. \(\beta\) નું મૂલ્ય ...........   2021 મધ્યમ
  16. 16. કોમન એમીટર નો આઉટપુટ લાક્ષણીકતા આપેલ છે તો પ્રવાહ ગેઇન શોધો 
    2021 મધ્યમ
  17. 17. નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I:\) \(PN\) જંકશન ડાયોડસનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર રીતે કરવામાં આવે છે કે જેમાં બે સમાન ડાયોડોને એકબીજાને પીઠોપીઠ (back to back) જોડવામાં આવે છે કે જે બેઝ-ટર્મિનલ તરીકે વર્તે છે. વિધાન \(II :\) ટ્રાન્ઝિસ્ટરનાં અભ્યાસમાં, વિવર્ધન ગુણાંક \(\beta\) એ કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર દર્શાવે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો. 2021 મધ્યમ
  18. 18. \(npn\) ટ્રાન્ઝિસ્ટરથી કોમન એમ્પિયર એમ્પ્લિફાયર બનાવવામાં આવે છે, ઈનપૂટ અવરોધ \(100\, \Omega,\) આઉટપુટ અવરોધ \(10\, K \Omega\) અને પાવરગેઇન \(10^{6}\) હોય તો પ્રવાહગેઇન ' \(\beta\) ' શું થશે? 2021 મધ્યમ
  19. 19. ટ્રાન્ઝિસ્ટર રેડીયો સેટને કાર્યરત કરવા માટે \(12\, V ( D . C .)\) ની જરૂર પડે છે. એક ટ્રાન્સફોર્મર અને એક રેકિટફાયર પરિપથની મદદથી \(D.C.\) ઉદગમ (સ્ત્રોત) બનાવવામાં આવે છે કે જે સામાન્ય ઘરેલું \(220\, V\) નાં \((A.C.)\) સપ્લાય થી ચલાવવામાં આવે છે. જે ગૌણ ગૂંચળામાં \(24\) આંટા હોય તો પ્રાથમિક આંટાની સંખ્યા ........... હશે. 2021 મધ્યમ
  20. 20. ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા દર્શાવેલ છે,જ્યારે \(V_{C E} = 10\, V\) અને \(I_{ C }=4.0\, mA ,\) હોય ત્યારે \(\beta_{ ac } = .......\)
    2020 મધ્યમ
  21. 21. \(1\,k\Omega \) લોડ અવરોધ ધરાવતું \(NPN\) ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.બેઝ એમીટરપાસે સિગ્નલ વૉલ્ટેજ \(10\,mV\) લગાવતા તે એમ્પ્લિફાયરના કલેક્ટર પ્રવાહમાં \(3\,mA\) અને બેઝ પ્રવાહમાં \(15\,\mu A\) જેટલો ફેરફાર થાય છે? તો ઈનપુટ અવરોધ અને પ્રવાહ ગેઇન કેટલા હશે? 2019 અઘરું
  22. 22. \(100\,\Omega \) અને \(100\,k\Omega \) ઈનપુટ અને આઉટપુટ અવરોધ ધરાવતા ટ્રાન્ઝિસ્ટર  માટે ગ્રાફ આપેલ છે. વૉલ્ટેજ અને પાવર ગેઇન અનુક્રમે કેટલા થાય?
    2019 અઘરું
  23. 23. \(60\, dB\) પાવર ગેઇન ધરાવતું \(npn\) ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.પરિપથનો ઈનપુટ અવરોધ \(100\,\Omega \) અને આઉટપુટ અવરોધ \(10 \,k\,\Omega \) છે.  કોમન એમીટરનો પ્રવાહગેઇન \(\beta \) કેટલો થાય? 2019 અઘરું
  24. 24. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(npn\) ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.તેમાં \(D.C.\) પ્રવાહ ગેઇન \(250\), \(R_C = 1\,k\, \Omega \) અને \(V_{CC} = 10\,V\) છે.\(V_{CE}\) ને સંતૃપ્ત અવસ્થામાં પહોચવા માટે ન્યૂત્તમ બેઝ પ્રવાહ કેટલા .......\(\mu A\) હોવો જોઈએ?
    2019 મધ્યમ
  25. 25. નીચે આપેલ આકૃતિમાં \(V_{BB}\) ઉદગમ \(0\) થી \(5.0 \,V\) સુધી બદલાય છે, ,\(V_{CC} = 5\,V,\) \(\beta _{dc} = 200,\,\) અને \(\,R_B = 100,\,k\Omega ,\,\,R_C = 1\,k\Omega  \) અને \(V_{BE}=1.0\, V\) છે. ટ્રાન્ઝિસ્ટર સંતૃપ્ત સ્થિતિમાં પહોંચે તે માટે લઘુત્તમ બેઇઝ પ્રવાહ અને ટ્રાન્ઝિસ્ટર સંતૃપ્ત સ્થિતિમાં પહોંચે તે માટેનો ઇનપૂટ (આદાન) વોલ્ટેજ અનુક્રમે _________ થશે
    2019 અઘરું
  26. 26. કોમન એમીટર પરિપથમાં લોડ અવરોધ \(R_L\) અને નાનો બદલાતો અવરોધ(ઈનપુટ અવરોધ) \(R_{BE}\) છે. તો વૉલ્ટેજ ગેઇન, પ્રવાહ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા મળે? [\(\beta =\)પ્રવાહ ગેઇન, \(I_B\) , \(I_C\) , \(I_E\) અનુક્રમે બેઝ, કલેક્ટર અને એમીટર પ્રવાહ છે] 2018 અઘરું
  27. 27. કોમન એમીટર અમ્પ્લિફાયરનો પ્રવાહ ગેઇન \(69\) છે. જો એમીટર પ્રવાહ \(7.0\,mA\) હોય તો કલેક્ટર પ્રવાહ કેટલા \(mA\) મળે? 2017 મધ્યમ
  28. 28. \(N-P-N \) ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતી સામાન્ય ઉત્સર્જક \((CE) \) એમ્પ્લીફાયર પરિપથમાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત.........\( ^o\) હશે : 2017 સરળ
  29. 29. \(npn\) અથવા \(pnp\) ટ્રાન્ઝિસ્ટર ઓળખવા માટે એક \(+ve\) અને \(-ve\) ટર્મિનલ ધરાવતા મલ્ટીમીટર વડે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ ટર્મિનલ વચ્ચેનો અવરોધ માપવામાં આવે છે. જો ટર્મિનલ \(2\) એ ટ્રાન્ઝિસ્ટરનો બેઝ હોય તો \(pnp\) ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી શું સાચું પડે? 2016 મધ્યમ
  30. 30. ટ્રાન્ઝિસ્ટરમાં ઈનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા માટે આઉટપુટ અવરોધ \(r_0\) અને ઈનપુટ અવરોધ \(r_i\) નો ગુણોત્તર \(R\) ક્યાં વિભાગનો હશે? 2016 મધ્યમ
  31. 31. \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરમાં \(A,B\) અને \(C\) એમ ત્રણ છેડા છે. \(B\) અને \(C\)ને મોઈસ્ટ ફીંગર, \(A\) ને એમીટરના ધન છેડા અને \(C\) ને એમીટરના ઋણ છેડા સાથે જોડતા તે મોટું વિચલન દર્શાવે છે. તો \(A, B\) અને \(C\) અનુક્રમે શું હશે? 2014 મધ્યમ
  32. 32. બે \(npn\) ટ્રાન્ઝિસ્ટરને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. જો \(0\,Volts\) ખોટું અને \(5\, Volts\) સાચું દર્શાવતો હોય તો \(C\) પાસેનું આઉટપુટ કોના જેવુ મળે?
    2013 અઘરું

STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં જંકશન ટ્રાન્ઝિસ્ટર ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2023 ના 32 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

જંકશન ટ્રાન્ઝિસ્ટર ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

6% સરળ, 63% મધ્યમ અને 31% અઘરા.