JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
એલાઇલ ફીનાઇલ ઇથર કોને ગરમ કરીને તૈયાર કરી શકાય છે ?
- A \(C_6H_5Br + CH_2 = CH - CH_2 - ONa\)
- B \(CH_2 = CH - CH_2 - Br - C_6H_5ONa\)
- C \(C_6H_5 - CH =CH - Br - CH_3 - ONa\)
- D \(CH_2 =CH - Br - C_6H_5 - CH_2 - ONa\)
Answer & Solution
Correct Answer
(A) \(C_6H_5Br + CH_2 = CH - CH_2 - ONa\)
Step-by-step Solution
Detailed explanation
\(C_6H_5Br + NaO - CH_2 - CH = CH_2\) \(\longrightarrow\) \(\begin{array}{l} {C_6}{H_5} - O - C{H_2} - CH = C{H_2} + NaBr\\ \,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{\rm{Allyl\, phenyl\, ether}} \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો :
નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સુચિ \(I\) સુચિ \(II\) \(A\) હોફમાન ડિગ્રેડેશન \(I\) સાંદ્ર.\(KOH\), \(\Delta\) \(B\) કલેમેશન રિડક્ષન \(II\) \(CHCl _3, NaOH / H _3 O ^{\oplus}\) \(C\) કેનીઝારી પ્રક્રિયા \(III\) \(Br _2, NaOH\) \(D\) રીમાન-ટીમાન પ્રક્રિયા \(IV\) \(Zn - Hg / HCl\) JEE Mains 2023 Medium - નીચે આપેલા તત્ત્વોને તેમની ઘનતાના સંદર્ભમાં (આધારે) (with respect) સાચો ક્રમ શું છે ?JEE Mains 2021 Easy
- સુચી \(I\) અને સુચી \(II\) ને યોગ્ય રીતે જોડો
સુચી \(I\) સુચી \(II\) \(A\) બાહ્ય ત્રિપરિમાણ્વિય અસર \(P\) અણુ ઉત્સેચકની સક્રિય સ્થાને જોડાય છે. \(B\) સ્પર્ધાત્મક અવરોધક \(Q\) અણુ શરીરમાં સંદેશાવહન માટે જવાબદાર છે. \(C\) ગ્રાહી \(R\)< અણુ ઉત્સેચકની સક્યિ સ્થાનની જગ્યાને બદલે અલગ જગ્યાએ જોડાય છે. \(D\) વિષ \(S\)< અણુ ઉત્સેચક સાથે સહસંયોજક બંધથી જોડાય છે. JEE Mains 2019 Hard - નીચેના સંયોજનોના ડાયઝોટાઇઝેશનનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2018 Hard - આંતરાલીય સંયોજનો વિશે અસત્ય વિધાન જણાવો.JEE Mains 2019 Easy
- નીચે આપેલા માંથી કયું/ક્યાં વિધાન(નો) સાચું(ચા) છે ? \((A)\) \(1 \times 10^{-8}\,M\,HCl\) દ્વાવણ ની \(pH\,8\) છે. \((B)\) \(H _2 PO _4^{-}\)નો સંયુગ્મ બેઇઝ એ \(HPO _4^{2-}\) છે. \((C)\) તાપમાન માં વધારા સાથે \(Kw\) વધે છે. \((D)\) અડધા તટસ્થીકરણ બિંદુ પર, જ્યારે એક નિર્બળ મોનોપ્રોટિક એસિડ ના દ્વાવણનું પ્રબળ બેઇઝ વિરુદ્ધ અનુમાપન કરવામાં આવે છે. ત્યારે, \(pH =\frac{1}{2} pK _{ a }\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- અહી \([t]\) એ મહતમ પૃણાંક વિધેય છે. તો \(\int_{-3}^{101}\left([\sin (\pi x)]+e^{[\cos (2 \pi x)]}\right) d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- H પરમાણુની ત્રણ વર્ણપટ રેખાઓની તરંગ સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. બામર શ્રેણીઓમાં આવતી વર્ણપટ રેખાઓના સેટને ઓળખો.
(R = રીડબર્ગ અચળાંક)JEE Mains 2026 Medium - પ્રક્રિયાઓ \(\mathrm{A} \stackrel{700 \mathrm{K}}{\rightarrow}\) નીપજ \(\mathrm{A}\xrightarrow[\text { catalyst }]{500 \mathrm{K}} \) નીપજ ઉદીપક માટે જોવા મળે છે કે ઉદ્દીપકની હાજરીમાં \(\mathrm{E}_{\mathrm{a}}\) માં \(30 \;\mathrm{kJ} / \mathrm{mol}\) નો ઘટાડો થાય છે. જો વેગ બદલાય નહિ તો ઉદ્દીપિત પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ગણો. (પૂર્વધાતાંક અવયવ સમાન છે તેમ ધારો)JEE Mains 2020 Hard
- \(R\) જેટલી ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતા એક સમાંગી ઘન નળાકારીય રોલરને એક ક્રિકેટ પીચ પર સમક્ષિતિજ બળ \(F\) ની મદદથી ખેંચવામાં આવે છે. રોલર સરક્યા સિવાય ગબડે છે તેમ ધારતા, નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશેJEE Mains 2019 Hard
- જો વિધેય \(\log _5\left(18 x-x^2-77\right)\) નો પ્રદેશ \((\alpha, \beta)\) હોય અને વિધેય \(\log _{(x-1)}\left(\frac{2 x^2+3 x-2}{x^2-3 x-4}\right)\) નો પ્રદેશ \((\gamma, \delta)\) હોય, તો \(\alpha^2+\beta^2+\gamma^2\) = __________JEE Mains 2025 Easy
- એક વિદ્યુતચુંબકીય તરંગ ઋણ \(z\) દિશામાં ઊર્જાનું પ્રસરણ કરે છે. ચોક્કસ બિંદુએ અને ચોક્કસ સમયે તરંગનું વિદ્યુતક્ષેત્ર ધન \(y\) દિશામાં છે. તે બિંદુએ અને તે ક્ષણે તરંગનું, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે ?JEE Mains 2023 Easy