પ્રશ્નો
નવા પહેલા4 માંથી 1–4 પ્રશ્નો
- 1. \(-10^{\circ} {C}\) થી \(25^{\circ} {C}\) વચ્ચે કાર્ય કરતું રેફ્રિજરેટર સરેરાશ \(35\, {W}\) નો પાવર વાપરે છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો ના હોય તો દર સેકન્ડે તે સરેરાશ કેટલી ઉષ્માનું (\({J} / {s}\)) વહન કરશે? 2021 મધ્યમ
- 2. \(0^{\circ} C\) તાપમાને રહેલ \(100\;gram\) પાણીને રેફ્રીજરેટર દ્વારા લઘુતમ કાર્ય કરીને તેને \(0^{\circ} C\) બરફમાં ફેરવવામાં આવે છે, તો \(27^{\circ} C\) તાપમાને રહેલ વાતાવરણમાં કેટલી ઉર્જા (કેલરીમાં) મુક્ત કરશે? (નજીકતમ પૂર્ણાંકમાં જવાબ આપો) (બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=80 \;Cal / gram\)) 2020 મધ્યમ
- 3. રેફ્રિજરેટરમાં કાર્નોટ એન્જિન \(250\, K\) અને \(300\, K\) વચ્ચે કાર્ય કરે છે.તે નીચા તાપમાનના સ્ત્રોતમાથી \(500\, cal\) ઉષ્મા મેળવે છે.તો રેફ્રિજરેટરમાં થતું કાર્ય ..... \(J\) હશે. 2018 મધ્યમ
- 4. કાર્નોટ ફ્રીજર \(0\,^oC\) તાપમાનવાળા પાણીમાંથી ઉષ્મા મેળવે છે અને \(27\,^oC\) તાપમાનવાળા રૂમમાં ઉષ્મા મુક્ત કરે છે.બરફની ગલનગુપ્ત ઉષ્મા \(336 \times 10^3\, J\,kg^{-1}\) છે. આ ફ્રીજર દ્વારા \(0\,^oC\) તાપમાનવાળા \(5\, kg\) પાણીનું બરફમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે? 2016 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - થર્મોડાયનેમિક્સ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Refrigerator ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2016–2021 ના 4 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Refrigerator ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 75% મધ્યમ અને 25% અઘરા.