પ્રશ્નો
નવા પહેલા7 માંથી 1–7 પ્રશ્નો
- 1. એક લીસો ઢોળાવવાળો સમતલ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક શિરોલંબ વર્તુળાકાર લૂપમાં સમાપ્ત થાય છે. એક નાનો પદાર્થ દર્શાવ્યા મુજબ \(h\) ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. જો પદાર્થ વર્તુળના સૌથી ઊંચા બિંદુએ સમતલ પર તેના વજનના 3 ગણા જેટલું બળ લગાડે તો ઊંચાઈ \(h = \alpha R\) છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.
2026 મધ્યમ - 2. આપેલ આકૃતિ અનુસાર, \(250\,g\) ના બે ચોસલાઓને \(2\,Nm^{-1}\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલ છે. જો બંને વિરુદ્ધ દિશામાં \(v\) જેટલો વેગ આપવામાં આવે તો સ્પ્રિંગમાં મહત્તમ વિસ્તરણ \(...........\) જેટલું થશે.
2022 અઘરું - 3. \(10\, kg\) નો દડો \(10 \sqrt{3} m / s\)નાં વેગથી \(x-\)અક્ષ પર ગતિ કરે છે.તે સ્થિર રહેલા \(20\, kg\)ના દડાને અથડાતાં તે સ્થિર થાય છે,\(20\, kg\)નાં દડાના બે ટુકડા થાય છે.એક \(10\, kg\)નાં ટુકડા \(y-\) અક્ષ પર \(10\) \(m / s\)નાં વેગથી ગતિ કરે છે.બીજો \(10\, kg\)નો ટુકડો \(x-\)અક્ષ સાથે \(30^{\circ}\) નાં ખૂણે \(x\, m / s\)નાં વેગથી ગતિ કરે છે , તો \(x=......\)
2021 અઘરું - 4. \(3\, meter\) લંબાઈ અને \(3\, {kg}\) દળ ધરાવતી સાંકળ ટેબલની ધાર પર લટકે છે જેનો \(2\, meter\) જેટલો ભાગ ટેબલ પર છે. જો \(k\) એ જ્યારે સાંકળ ટેબલ પરથી સંપૂર્ણ સરકી જાય તે સમયેની જુલમાં ગતિઉર્જા હોય તો \({k}\) નું મૂલ્ય કેટલું હશે? (\(\left.g=10\, {m} / {s}^{2}\right)\) 2021 અઘરું
- 5. બિંદુ \(A\) (ઊંચાઈ\(=2\; \mathrm{m}\)) પરથી \(\mathrm{m}=1\; \mathrm{kg}\) દળ ધરાવતો કણ એક ઘર્ષણરહિત પથ \((AOC)\) પર ગતિ કરે છે. \(\mathrm{C}\) બિંદુ પર પહોચ્યા પછી કણ હવામાં તેની ગતિ સારું રાખે છે.જ્યારે કણ ત્યાથી તેની મહત્તમ ઊંચાઈ \(P\) બિંદુ (ઊંચાઈ\(=1 \;\mathrm{m}\) ) પર પહોચે ત્યારે તેની ગતિઉર્જા (\(\mathrm{J}\) માં) કેટલી થાય?
2020 મધ્યમ - 6. \(v\) ઝડપથી ગતિ કરતો ન્યુટ્રોન ધરા અવસ્થામાં રહેલ સ્થિર હાઇડ્રોજન પરમાણુ સાથે સંઘાત કરે છે. તો ન્યૂટ્રોનની ન્યૂનતમ ગતિઉર્જા(\(eV\) માં) કેટલી હોવી જોઈએ કે જેથી તે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે? 2016 અઘરું
- 7. \(M\) દળના એક પ્રક્ષેપને એવી રીતે ફેંકવામાં આવે છે તેનો સમક્ષિતિજ વિસ્તાર \(4\, km\) થાય. ઉચ્ચત્તમ સ્થાનેથી તેના ફાંટીને બે \(M/4\) અને \(3M/4\) દળના બે ભાગ થાય છે અને ભારે ભાગ શૂન્ય પ્રારંભિક વેગ થી શિરોલંબ દિશામાં પતન કરે છે. તો હળવા ભાગ નો સમક્ષિતિજ વિસ્તાર(પ્રક્ષેપના પ્રારંભિક સ્થાને થી અંતર) કેટલા ................ \(\mathrm{km}\) હશે? 2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર ના અન્ય ટોપિક
- 10પ્રશ્નો ઉર્ધ્વસમતલ વર્તુળાકાર ગતિ
- 9પ્રશ્નો અચલ બળ વડે થતું કાર્ય
- 3પ્રશ્નો સંરક્ષી અને અસંરક્ષી
- 14પ્રશ્નો બરોબર અસ્થિતિસ્થાપક અથડામણો
- 11પ્રશ્નો સ્પ્રિંગ બળ અને સ્પ્રિંગની સ્થિતિઊર્જા વડે થતું કાર્ય
- 33પ્રશ્નો સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણો
- 11પ્રશ્નો સ્થિતિઊર્જા
- 36પ્રશ્નો કાર્યઊર્જા પ્રમેય
- 20પ્રશ્નો પાવર (કાર્યત્વરા)
- 14પ્રશ્નો ચલબળ વડે થતું કાર્ય
- 22પ્રશ્નો ગતિઊર્જા
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 7 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 29% મધ્યમ અને 71% અઘરા.