પ્રશ્નો
નવા પહેલા43 માંથી 1–43 પ્રશ્નો
- 1. \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બે સુવાહકોના અવરોધ સમાન છે. આ સુવાહકો માટે અવરોધકતા તાપમાન ગુણાંક \(\alpha_1\) અને \(\alpha_2\) છે. તો આપેલ સુવાહકોના શ્રેણી અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધકતા તાપમાન ગુણાંક _______ છે. 2024 અઘરું
- 2. અર્ધવાહકના અવરોધકતાના તાપમાન ગુણાંક \(\alpha\) ને માપવા માટે, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ગોઠવણી તૈયાર કરવામાં આવે છે. ભુજા BC અર્ધવાહકથી બનેલી છે. આ પ્રયોગ \(25^{\circ} \mathrm{C}\) તાપમાને કરવામાં આવી રહ્યો છે અને અર્ધવાહક ભુજાનો અવરોધ \(3 \mathrm{~m} \Omega\) છે. ભુજા BC ને \(2^{\circ} \mathrm{C} / \mathrm{s}\) ના અચળ દરે ઠંડુ કરવામાં આવે છે. જો \(10 \mathrm{~s}\) પછી ગેલ્વેનોમીટર \(\mathrm{G}\) કોઈ વિચલન દર્શાવતું નથી, તો \(\alpha\) _______ છે.
2024 અઘરું - 3. બે તારો \(A\) અને \(B\) સમાન દ્રવ્યમાંથી બનેલા છે અને તેના સમાન દળ છે . તાર \(A\) ની ત્રિજ્યા \(2.0 \mathrm{~mm}\) અને તારની ત્રિજ્યા \(4.0 \mathrm{~mm}\) છે. \(B\) તારનો અવરોધ \(2 \Omega\) હોય તો તાર \(A\) નો અવરોધ _______ \(\Omega\) થશે. 2024 અઘરું
- 4. એક ઈલેકટ્રીક ટોસ્ટરનો ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) અવરોધ \(60 \Omega\) છે. ટોસ્ટરને \(220 \mathrm{~V}\) ના ઉદગમ સાથે જોડેલ છે. તેમાંથી વહેતો પ્રવાહ \(2.75 \mathrm{~A}\) જેટલો થાય છે. ટોસ્ટરમાં તાપમાન _______ જેટલું પહોચશે. ( \(\alpha=2 \times 10^{-4} /{ }^{\circ} \mathrm{C}\) લો) 2024 અઘરું
- 5. એક તારનો અવરોધ \(0^{\circ} \mathrm{C}, 100^{\circ} \mathrm{C}\) અને \(t^{\circ} \mathrm{C}\) તાપમાને અનુક્રમે \(10 \Omega, 10.2 \Omega\) અને \(10.95 \Omega\) મળતો હોય છે. કેલ્વિન માપક્રમમાં તાપમાન \(t\) _______ છે. 2024 અઘરું
- 6. ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) ગરમ કરતા ઘટકનો અવરોધ \(50 \Omega\) છે. દ્રવ્યનો તાપમાન ગુણાંક \(2.4 \times 10^{-4}{ }^{\circ} \mathrm{C}^{1}\) છે. જો અવરોધ \(62 \Omega\) માલૂમ પડે તો ગરમ કરતા ઘટકનું તાપમાન _______ \({ }^{\circ} \mathrm{C}\) છે. 2024 અઘરું
- 7. પ્લેટિનમ-અવરોધ થર્મોમીટર માંના પ્લેટિનમ તારનો બરફ-તાપમાન અને વરાળના તાપમાને અવરોધ અનુક્મે \(8 \Omega\) અને \(10 \Omega\) છે. તેને \(400^{\circ} \mathrm{C}\) તાપમાન ધરાવતા ગરમ ટબમાં દાખલ કરતાં પ્લેટિનમ તારનો અવરોધ _______ થશે. 2024 અઘરું
- 8. R અવરોધ અને r ત્રિજ્યાવાળા તારને તેની ત્રિજ્યા r / 2 થાય ત્યાં સુધી ખેંચવામાં આવે છે. જો ખેંચાયેલા તારનો નવો અવરોધ \(xR\) હોય, તો \(x\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 9. તારના અવરોધ (\(R\)) ને નિર્ધારિત કરવા માટે, નીચે એક પરિપથ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પરિપથ માટે વોલ્ટમીટર અને એમીટરના રીડિંગ્સ માટે \(V-I\) લાક્ષણિક વક્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લોટ કરવામાં આવ્યો છે. \(\mathrm{R}\) નું મૂલ્ય _______\(\Omega\) છે.
2024 અઘરું - 10. \(0^{\circ}\,C\) અને \(100^{\circ}\,C\) તાપમાને ઉદગમના છેડા વચ્યે જોડેલા વાહકમાંથી વહેતો પ્રવાહ અનુક્રમે \(2\,A\) અને \(1.2\,A\) છે.તો \(50^{\circ}\,C\) વખતે વાહકમાંથી વહેતો પ્રવાહ \(.........\times 10^2\,mA\) થશે. 2023 અઘરું
- 11. \(160\,\Omega\) અવરોધ ધરાવતા એક તારને પીગાળીને તેના એક ચતુર્થાશ લંબાઈનો તાર બનાવવામાં આવે છે. તો નવા તારનો અવરોધ ....... \(\Omega\) થશે. 2023 અઘરું
- 12. એક ધાત્વીય તારની લંબાઈ \(20\%\) જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ \(4\%\) જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે. 2023 મધ્યમ
- 13. એક લંબચોરસ સમાંતર ચતુષ્ફલકનું \(1\,cm \times 1\,cm \times 100\,cm\) તરીકે માપન કરેલ છે. તેનો વિશિષ્ટ અવરોધ \(3 \times 10^{-7}\,\Omega\,m\) હોય, તો તેની બે વિરૂદ્ધ લંબચોરસ સપાટી વચ્ચેની અવરોધ ......\(\times 10^{-7} \Omega\) હશે. 2023 સરળ
- 14. એક નિયમિત ધાત્વીય તારને જ્યારે \(3.4\) વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાંથી \(2\,A\) નો પ્રવાહ પસાર થાય છે. નિયમિત ધાત્વીય તારનું દળ \(8.92 \times 10^{-3}\,kg\), ધનતા \(8.92 \times 10^3\,kg / m ^3\) અને અવરોધકતા \(1.7 \times 10^{-8}\,\Omega- m\) છે. તારની લંબાઈ \(l=........m\) હશે. 2023 મધ્યમ
- 15. એક પોલા નળાકાર વાહકની લંબાઇ \(3.14\,m\) છે જ્યારે તેની આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે \(4\,mm\) અને \(8\,mm\) છે.વાહકનો અવરોધ \(n \times 10^{-3}\,\Omega\) છે.જો દ્રાવ્યની અવરોધકતા \(2.4 \times 10^{-8}\,\Omega m\) હોય તો \(n\) નું મૂલ્ય \(............\) છે. 2023 મધ્યમ
- 16. એક તારનો અવરોધ \(5\) ઓહમ છે. જો આ તારને તેની લંબાઈ \(5\) ગણી થાય તેટલો ખેંચવામાં આવે તો નવો અવરોધ \(..........\) થશે. 2023 મધ્યમ
- 17. જો તાંબાના તારને તેની લંબાઈમાં \(20\%\) વધારો મેળવવા માટે ખેંચવામાં આવે તો તેના અવરોધમાં \(.............\%\) વધારો થાય. 2023 મધ્યમ
- 18. નીચે બે કથનો આપેલા છે કથન \(I:\) અવરોધોના શ્રેણી સંયોજનનો સમતુલ્ય અવરોધ સંયોજનમાં વપરાતા ન્યૂનત્તમ અવરોધ કરતા નાનો હોય છે. કથન \(II:\) દ્રવ્યની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
- 19. સમાન મૂલ્ય \(R\) ધરાવતા \(3\) અવરોધોનું જુદું-જુદું સંયોજન આકૃતિમાં દર્શાવેલ છે. વિખેરીત પાવર (કાર્યત્વરા) (power dissipation) ના ચઢતા ક્રમમાં \(.....\) મળે.
2023 મધ્યમ - 20. આકૃતિમાં આપેલ તારમાં લગાવેલ સ્થિતિમાન અને વહેતા પ્રવાહનો ફેરફાર દર્શાવેલ છે. તારની લંબાઈ \(31.4 \,cm\) છે. તારનો વ્યાસ \(2.4 \,cm\) જેટલો માપવામાં આવે છે. તારની અવરોધકતા \(x \times 10^{-3} \,\Omega cm\) જેટલી માપવામાં આવે છે. \(x\) નું મૂલ્ય ......... હશે. [Take \(\pi=3.14]\)
2022 મધ્યમ - 21. આપેલ નળાકારીય તારની લંબાઈ તેની મૂળ લંબાઈ કરતા વધારીને બમણી કરવામાં આવે છે. તારના અવરોધમાં થતો પ્રતિશત વધારો .......% થશે. 2022 મધ્યમ
- 22. અવરોધ ધરાવતા એક તારને એવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં બે ગણો વધારો થાય. નવા અવરોધ અને મૂળ અવરોધનો ગુણોત્તર ........... થશે. 2022 સરળ
- 23. એક મીટર લાંબા \(Cu\)-તારમાંથી \(1 \,A\) નો પ્રવાહ વહે છે. જો તારના આડછેદનું ક્ષેત્રફળ \(2.0\,mm ^{2}\) હોય અને \(Cu\) ની અવરોધકતા \(1.7 \times 10^{-8} \,\Omega m\) હોય તો તારમાં ગતિ કરતા ઈલેકટ્રોન દ્વારા અનુભવાતું બળ ............. \(\times 10^{-23} \,N\) થશે.(charge on electorn \(=1.6 \times 10^{-19} \,C\) ) 2022 મધ્યમ
- 24. એક મીટર લાંબા તારને બે અસમાન ભાગ \(X\) અને \(Y\)માં તોડવામાં આવે છે. \(X\) ભાગને લંબાવીને બીજો તાર \(W\) બનાવવામાં આવે છે. \(W\) તારની લંબાઈ \(X\)ની લંબાઈ કરતાં બમણી છે અને \(W\) નો અવરોધ \(Y\)ના કરતાં બમણો છે. \(X\) અને \(Y\)ની લંબાઈઓનો ગુણોત્તર શોધો. 2022 મધ્યમ
- 25. એક તારનો \(10^{\circ} C\) અને \(30^{\circ} C\) તાપમાને અવરોધ અનુક્રમે \(2 \,\Omega\) અને \(3 \,\Omega\) મપાય છે. તારના દ્રવ્યનો તાપમાન અવરોધ ગુણાંક..........\(^{\circ}C ^{-1}\) થશે. 2022 મધ્યમ
- 26. એલ્યુમિનિયમ તારને ખેંચીને તેની લંબાઈ \(0.4 \%\) વધારવામાં આવે છે. અવરોધમાં પ્રતિશત ફેરફાર \(.....\,\%\) થશે. 2022 મધ્યમ
- 27. \(l\) લંબાઈના અને \(d\) વ્યાસ ધરાવતા આઠ કોપરના તારેને જોડીને \(R\) અવરોધ ધરાવતો એક સંયુક્ત વાહક બનાવવામાં આવે છે. જે \(2l\) લંબાઈના એક કોપર તારને પણ આટલો જ અવરોધ હોય તો તેનો વ્યાસ \(..............d\) થશે. 2022 સરળ
- 28. નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણે \(R\) થી દર્શાવેલ છે. કથન \(A\) : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે. કારણ \(R\) : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
- 29. \(1 \,\Omega\) તારની લંબાઈ \(1\, m\) છે. તેની લંબાઈ \(25\, \%\) વધે ત્યાં સુધી તેને તાણવામાં (ખેંચવામાં) આવે છે. નજીકતમ પૂર્ણાકમાં અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .....\(\%\) છે. 2021 અઘરું
- 30. \(10.0\, cm\) લંબાઈ અને \(5.00\, mm\) વ્યાસ ધરાવતાં વાહક પર \(5.0\, V\) લગાવતા પસાર થતો પ્રવાહ \(2.00\, A\) છે,તો અવરોધકતામાં મહતમ પ્રતિશત ત્રુટી શોધો. 2021 અઘરું
- 31. \(2 \; {mm}\) વ્યાસ ધરાવતા લોખંડ અને કોપર-નિકલ મિશ્રધાતુના તારની સમાન લંબાઈ (\({m}\) માં) કેટલી હોવી જોઈએ કે જેથી તેમને સમાંતરમાં જોડતા તેમનો સમતુલ્ય અવરોધ \(3 \Omega\) થાય? (લોખંડ અને કોપર-નિકલ મિશ્રધાતુના તારની અવરોધકતા અનુક્રમે \(12 \;\mu \Omega {cm}\) અને \(51\; \mu \Omega {cm}\) છે) 2021 અઘરું
- 32. એક વાહકનો અવરોધ \(15^{\circ} {C}\) એ \(16\, \Omega\) અને \(100\, ^o{C}\) એ \(20\, \Omega\) છે. તો આ વાહકનો તાપમાન અવરોઘક ગુણાંક કેટલો હશે? 2021 મધ્યમ
- 33. \(l\) લંબાઈ અને \(A\) આડછેડનું ક્ષેત્રફળ અને \(\rho \) ઘનતા ધરાવતા તારની વચ્ચે \(V\) વૉલ્ટેજની બેટરી લગાવતા તેમાંથી પ્રવાહ પસાર થાય છે. જો સમાન દ્રવયના બનેલા બમણી લંબાઈ અને અડધા આડછેડનું ક્ષેત્રફળ વાળા તાર વચ્ચે આ બેટરી લગાવતા તેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? 2021 મધ્યમ
- 34. કોપર,ટંગસ્ટન,મરકયુરી અને એલ્યુમિનિયમ ની અવરોધકતા \(\rho_{ C }, \rho_{ T }, \rho_{ M }\) અને \(\rho_{ A }\) હોય તો. 2020 સરળ
- 35. બે સમકેન્દ્રિય ગોળા જેની ત્રિજ્યા \(a\) અને \(b (b >a)\) છે તેમની વચ્ચેની જગ્યામાં \(\rho \) અવરોધકતા ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.તો બંને ગોળા વચ્ચેનો અવરોધ કેટલો થશે? 2019 અઘરું
- 36. એક પ્રયોગમા અવરોધને તાપમાનના વિધેય તરીકે નીચે મુજબ સીધી રેખા જેવો આલેખ મળે છે.તો નીચેનામાથી શું સાચું હશે?
2019 અઘરું - 37. એક તાંબા (કૉપર)ના તારની ખેંચીને \(0.5\%\) જેટલો લાંબો બનાવવામાં આવે છે. જો તેનું કદ બદલવામાં નહીં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ............ \(\%\) હશે 2019 મધ્યમ
- 38. એક વાહકમાં એકમ કદ દીઠ \(8.5 \times 10^{28}\, m^{-3}\) વાહક ઈલેક્ટ્રોન છે જેનો સરેરાશ રેલેક્સેશન સમય \(25\,fs\) (ફેમટો સેકન્ડ),હોય તો તેની અવરોધકતા લગભગ કેટલી હશે? \(\left( {{m_e} = 9.1 \times {{10}^{ - 31}}\,kg} \right)\) 2019 મધ્યમ
- 39. ધાતુના તારના બે છેડા વચ્ચે અચળ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો તારની લંબાઈ અડધી અને ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો દર.... 2018 અઘરું
- 40. રૂમ તાપમાને એક તારનો અવરોધ \(100\,\Omega \) છે જ્યારે તેને \(220\,V\) સાથે જોડવામાં આવે ત્યારે તેમાથી \(2\,A\) નો અચળ પ્રવાહ વહે છે અને તેનું તાપમાન રૂમના તાપમાન કરતાં \(500\,^oC\) વધારે છે. તો આ તારની અવરોધકતાનો તાપમાન ગુણાંક કેટલો હશે? 2018 અઘરું
- 41. \(l\) લંબાઈ અને \(r\) ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ \(100\, \Omega \) છે.તેને ઓગળીને નવો \(\frac{r}{2}\) ત્રિજ્યાનો તાર બનાવવામાં આવે તો નવા તારનો અવરોધ કેટલા ............... \(\Omega\) થશે? 2017 અઘરું
- 42. ટોસ્ટર માટે તાપમાન આધારિત અવરોધ \(R\left( T \right) = {R_0}\left[ {1 + \alpha \left( {T - {T_0}} \right)} \right]\) મુજબ આપવામાં આવે છે. \({T_0} = 300\,K\) તાપમાને અવરોધ \(R = 100\,\Omega \) અને \(T = 500\,K\) તાપમાને અવરોધ \(R = 120\,\Omega \) છે. ટોસ્ટર \(200\, V\) ના સ્ત્રોત સાથે જોડેલ છે અને તેનું તાપમાન અચળ રીતે \(30\, s\) \(300\;K\) થી વધીને \(500\, K\) થાય છે.આ તાપમાન વધારવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું હશે? 2016 અઘરું
- 43. વિદ્યુત વાહકતાનું પારિમાણિક સૂત્ર શું થાય? (\(I\) પ્રવાહ દર્શાવે છે) 2016 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - પ્રવાહ વિદ્યુત ના અન્ય ટોપિક
- 29પ્રશ્નો Electric Cells and Combination of cells in Series and Parallel
- 12પ્રશ્નો Combination of Resistors - Series and Parallel
- 25પ્રશ્નો Potentiometer
- 27પ્રશ્નો મીટરબ્રિજ
- 86પ્રશ્નો સમતુલ્ય અવરોધ
- 43પ્રશ્નો વિદ્યુતઉર્જા સને પાવર
- 25પ્રશ્નો વિદ્યુતપ્રવાહ, પ્રવાહ ઘનતા, ડ્રિફટવેગ, રીલેક્સેશન સમય
- 14પ્રશ્નો કિચૌફના નિયમો
- 6પ્રશ્નો Carbon resistors and Color code for Carbon resistors
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ઓહ્મનો નિયમ, અવરોધકતા અને વાહક્તા ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2016–2024 ના 43 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ઓહ્મનો નિયમ, અવરોધકતા અને વાહક્તા ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
9% સરળ, 44% મધ્યમ અને 47% અઘરા.