ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર

સ્થિતિઊર્જા PYQ: JEE Mains Physics પ્રશ્નો

સ્થિતિઊર્જા પર STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર ના 11 પ્રશ્નો, 2015–2026 માં પૂછાયેલા.

11પ્રશ્નો
190STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર માં
2015–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 9% મધ્યમ 36% અઘરું 55%

પ્રશ્નો

નવા પહેલા

11 માંથી 1–11 પ્રશ્નો

  1. 1. આલેખમાં સ્થિતિઊર્જા (V) વિરુદ્ધ અંતર (x) આપેલ છે, કણ પર લાગતા બળ (F) ના માનના આધારે વિવિધ પ્રદેશોને વધુથી ઓછા ક્રમમાં ગોઠવો.
    image
    2026 અઘરું
  2. 2. નીચેનામાંથી કયા બળને સ્થિતિઊર્જાના પદમાં દર્શાવી શકાતું નથી? 2025 સરળ
  3. 3. કણની સ્થિતિ ઊર્જા (જૂલ એકમમાં) તેના અવકાશના વિસ્તારના સ્થાનના વિધેય તરીકે \(U=\left(2 x^2+3 y^3+2 z\right)\) વડે દર્શાવવામાં આવે છે. અહી \(x, y\) અને \(z\) મીટરમાં છે. બિંદુ \(P(1\),\(2,3)\) પરના કણ પર લાગતા બળના \(x\) - ઘટકનું (N માં) મૂલ્ય_______છે. 2024 અઘરું
  4. 4. જ્યારે પૃથ્વીની સપાટીથી અમુક ઉંચાઈ \(P\) પરથી \(0.4\,kg\) દળનું પતન કરવામાં આવે છે. ત્યારે તેને જમીન પર પહોંચવા માટે \(8\,s\) લાગે છે. તો તેના પતનની અંતિમ સેકંડ દરમિયાન ગુમાવેલી સ્થિતિ ઊર્જા \(...........J.\) \(\left( g =10\,m / s ^2\right.\) લો) 2023 મધ્યમ
  5. 5. સમક્ષિતિજ થી કોઈક કોણે પૃથ્વી પરથી \(5\,m\) ઉપર પ્રક્ષિપ્ત થતી વસ્તુ માટે,સાચું વિધાન પસંદ કરો. 2023 મધ્યમ
  6. 6. \(r\) ના વિધેયમાં સ્થિતિ ઊર્જા \(U=\frac{A}{r^{10}}-\frac{B}{r^{5}}\) વડે આપવામાં આવે છે, જેમાં \(r\) એ આંતરપરમાણીય અંતર, \(A\) અને \(B\) ધન અચળાંકો છે. બે પરમાણુ વચ્ચેનું સંતુલન અંતર...... હશે. 2022 મધ્યમ
  7. 7. દ્વિ-પરમાણ્વીય અણુ માટે સ્થિતિ ઊર્જ \((U)\) આંતર આણ્વીય અંતર \(r\) નું વિધેય છે, કે જે \(U =\frac{\alpha}{ r ^{10}}-\frac{\beta}{ r ^{5}}-3\) જ્યાં,\(\alpha\) અને \(\beta\) ધન અચળાંકો છે. બે પરમાણુઓ વચ્ચેનું સંતુલન અંતર \(\left(\frac{2 \alpha}{\beta}\right)^{\frac{a}{b}}\) હશે જ્યાં \(a=..........\) છે 2021 અઘરું
  8. 8. એક પારિમાણિક ગતિ કરતા કણ પર સંરક્ષી બળ \(F(x)\) લગાવતા તંત્રની સ્થિતિઉર્જા \(U(x)\) ના ફેરફારનો ગ્રાફ નીચે આપેલો છે. ધારો કે \(E_{\text {mech }}=8\, {J}\) હોય તો નીચેનામાંથી કયું વિધાન ખોટું પડે?
    2021 અઘરું
  9. 9. જો બે અણું વચ્ચેની સ્થિતિઉર્જાને \(U =\frac{-A }{ r ^{6}}+\frac{ B }{ r ^{12}},\) વડે આપવામાં આવે તો સંતુલન સમયે બે અણું વચ્ચેનું અંતર અને સ્થિતિઉર્જા કેટલી હશે? 2020 અઘરું
  10. 10. વજન ઘટાડવાનો પ્રયત્ન કરતો એક વ્યકિત ચરબી બાળવા \(10\) \(kg\) નું વજન \(1000\) વખત \(1\) \(m\) ની ઊંચાઇ સુધી ઉંચકે છે.દર વખતે વજન નીચે લાવતા સ્થિતિઊર્જામમાં થતો વ્યય એ ઉત્સજીત થાય છે,તેમ ધારો .વજનને ઉપર લઇ જતા જ કાર્ય થાય છે,તેમ મમાને તો તે કેટલી ચરબી વાપરશે ? ચરબી \(3.8 \times  10^7 \) \(J/kg\) ઊર્જા આપે છે જે \(20 \%\) કાર્યક્ષમતાના દરે યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ થાય છે. \(g=9.8\) \(ms^{-2}\) લો. 2016 મધ્યમ
  11. 11. કોઈ કણ \(r\) ત્રિજ્યા ના વર્તુળાકાર પથ પર બળ \(F\, = \alpha r^2\) ની અસર હેઠળ ગતિ કરે છે, જે કેન્દ્ર તરફ લાગેલું છે. તો કણની ની કુલ યાંત્રિક ઉર્જા (ગતિઉર્જા + સ્થિતિઉર્જા) કેટલી થાય? (સ્થિતિઉર્જા \(= 0\) for \(r\, = 0\)) 2015 અઘરું

STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં સ્થિતિઊર્જા ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2015–2026 ના 11 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

સ્થિતિઊર્જા ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

9% સરળ, 36% મધ્યમ અને 55% અઘરા.