પ્રશ્નો
નવા પહેલા23 માંથી 1–23 પ્રશ્નો
- 1. \(\overrightarrow{\mathrm{Q}}\) અને \((2\overrightarrow{\mathrm{Q}}+2\overrightarrow{\mathrm{P}})\) અને \((2 \overrightarrow{\mathrm{Q}}-2 \overrightarrow{\mathrm{P}})\) ના પરિણામી સદિશો વચ્ચેનો કોણ _______ હશે. 2024 અઘરું
- 2. સમાન મૂલ્ય \(R\) ધરાવતા બે સદીશો \(\vec{A}\) અને \(\vec{B}\) વચ્ચેનો ખૂણો \(\theta\) છે, તો... 2024 અઘરું
- 3. ત્રણ સદિશો \(\overrightarrow{\mathrm{OP}}, \overrightarrow{\mathrm{OQ}}\) અને \(\overrightarrow{\mathrm{OR}}\) પ્રત્યેકનું માન \(A\) છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર્યરત છે. આ ત્રણ સદિશોનું પરિણામ \(A \sqrt{x}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.
2024 અઘરું - 4. વસ્તુ ઉપ૨ \(\vec{F}_1\) અને \(\vec{F}_2\) બળ પ્રવર્ત છે. એક બળનું મૂલ્ય બીજા બળ કરતા ત્રણ ગણું છે અને આ બે બળોનું પરિણામી બળ મૂલ્યમાં મોટા બળ જેટલું મળે છે. બળ \(\vec{F}_1\) અને \(\vec{F}_2\) વચ્ચેનો કોણ \(\cos ^{-1}\left(\frac{1}{n}\right)\) છે. \(|n|\) નું મૂલ્ય _______થશે. 2024 અઘરું
- 5. \(A\) અને \(\frac{A}{2}\) નાં મૂલ્યો ધરાવતા બે બળો એકબીજાને લંબ છે. તેનું પરિણામીનું મૂલ્ય ...... છે. 2023 સરળ
- 6. જયારે સદિશ \(\overrightarrow{ A }=2 \hat{i}+3 \hat{j}+2 \hat{k}\) ને બીજા એક સદિશ \(\overrightarrow{ B }\) માંથી બાદ કરવામાં આવે છે ત્યારે તે \(2 \hat{j}\) સદિશ જેટલું મૂલ્ય આપે છે. તો સદિશ \(\overrightarrow{B}\) નું માન \(............\) હશે. 2023 સરળ
- 7. બે સદીશો \(\overrightarrow{ A }\) અને \(\overrightarrow{ B }\) ને સમાન મૂલ્ય છે. જો \(\overrightarrow{ A }+\overrightarrow{ B }\) નું મૂલ્ય (માનાંક) \(\overrightarrow{ A }-\overrightarrow{ B }\) ના મૂલ્ય કરતાં બમણું હોય, તો \(\overrightarrow{ A }\) અને \(\overrightarrow{ B }\) વચ્ચેનો કોણ ...................... થશે. 2022 મધ્યમ
- 8. એક વ્યક્તિ વર્તુળાકાર માર્ગ ઉપર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \( A\) થી \(B\) પર જાય છે. જો તે \(60\,m\) જેટલું અંતર કાપતો હોય, તો તેના સ્થાનાંતરનું મૂલ્ય (માનાંક) લગભગ \(.......m\) થશે. \(\left(\cos 135^{\circ}=-0.7\right.\) આપેલ છે.)
2022 અઘરું - 9. એકબીજા સાથે \(\theta\) કોણ બનાવતા બે એકમ સદિશો \(\hat{A}\) અને \(\hat{B}\) માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે \(?\) 2022 અઘરું
- 10. \((\overrightarrow{{A}})\) અને \((\overrightarrow{{A}}-\overrightarrow{{B}})\) સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય?
2021 અઘરું - 11. આકૃતિમાં રહેલ સદિશ \(\overrightarrow{ OA }, \overrightarrow{ OB }\) અને \(\overrightarrow{ OC }\) ના મૂલ્ય સમાન છે. \(\overrightarrow{ OA }+\overrightarrow{ OB }-\overrightarrow{ OC }\) ની \(x\)-અક્ષ સાથેની દિશા કેટલી થાય?
2021 અઘરું - 12. બે સદિશ \(\vec A\) અને \(\vec B\) સમાન માન ધરાવે છે. \((\vec A + \vec B)\) નું માન એ \((\vec A - \vec B)\) ના માન કરતા \(n\) ગણું છે. \(\vec A\) અને \(\vec B\) વચ્ચેનો ખૂણો કેટલો હશે? 2021 અઘરું
- 13. બે સદિશ \(\vec X\) અને \(\vec Y\) સમાન માન ધરાવે છે. \((\vec X - \vec Y)\) નું માન એ \((\vec X + \vec Y)\) ના માન કરતા \(n\) ગણું છે. \(\vec X\) અને \(\vec Y\) વચ્ચેનો ખૂણો કેટલો હશે? 2021 અઘરું
- 14. \(\overrightarrow{O P}, \overrightarrow{O Q}, \overrightarrow{O R}, \overrightarrow{O S}\) અને \(\overrightarrow{{OT}}\) નું પરિણામી બળ લગભગ \(\ldots \ldots {N}\) જેટલું થાય. [\(\sqrt{3}=1.7, \sqrt{2}=1.4\) , \(\hat{{i}}\) અને \(\hat{{j}}\) એ \({x}, {y}\) અક્ષની દિશાના એકમ સદીશ છે.\(]\)
2021 મધ્યમ - 15. સમાન બાજુ ધરાવતાં અષ્ટકોણ \(ABCDEFGH\) માટે \(\overrightarrow{ AB }+\overrightarrow{ AC }+\overrightarrow{ AD }+\overrightarrow{ AE }+\overrightarrow{ AF }+\overrightarrow{ AG }+\overrightarrow{ AH }\) નો સરવાળો કેટલો હશે, જો \(\overrightarrow{ AO }=2 \hat{ i }+3 \hat{ j }-4 \hat{ k }\) હોય ?
2021 અઘરું - 16. વિધાન \(A\) : જો \(A, B, C, D\) એ અર્ધ વર્તુળ કેન્દ્ર \(O\) પર ચાર બિંદુઓ એવા છે કે જેથી \(|\overrightarrow{{AB}}|=|\overrightarrow{{BC}}|=|\overrightarrow{{CD}}|\) હોય, તો \(\overrightarrow{{AB}}+\overrightarrow{{AC}}+\overrightarrow{{AD}}=4 \overrightarrow{{AO}}+\overrightarrow{{OB}}+\overrightarrow{{OC}}\) કારણ \(R\) : સદીશ સરવાળાનો બહુકોણનો નિયમ \(\overrightarrow{A B}+\overrightarrow{B C}+\overrightarrow{C D}+\overrightarrow{A D}=2 \overrightarrow{A O}\) આપે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી વધારે યોગ્ય જવાબ પસંદ કરો.
2021 અઘરું - 17. વિધાન \(I :\) બે બળો \((\overrightarrow{{P}}+\overrightarrow{{Q}})\) અને \((\overrightarrow{{P}}-\overrightarrow{{Q}})\), જ્યાં \(\overrightarrow{{P}} \perp \overrightarrow{{Q}}\), જ્યારે આ બંને બળો એકબીજા સાથે \(\theta_{1}\) ખૂણે હોય ત્યારે તેનું પરિણામી બળ \(\sqrt{3\left({P}^{2}+{Q}^{2}\right)}\) મળે, જ્યારે આ બંને બળો એકબીજા સાથે \(\theta_{2}\) ખૂણે હોય, ત્યારે તેનું પરિણામી \(\sqrt{2\left({P}^{2}+{Q}^{2}\right)}\) મળે છે. આ માત્ર \(\theta_{1}<\theta_{2}\) માટે શક્ય છે. વિધાન \(II :\) ઉપર આપેલ પરિસ્થિતીમાં \(\theta_{1}=60^{\circ}\) અને \(\theta_{2}=90^{\circ}\) હોય. આપેલ વિધાનોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો. 2021 અઘરું
- 18. વિધાન \(I:\) જો ત્રણ બળો \(\vec{F}_{1}, \vec{F}_{2}\) અને \(\vec{F}_{3}\) ને ત્રિકોણની ત્રણ બાજુ વડે દર્શાવવામાં આવે છે અને \(\overrightarrow{{F}}_{1}+\overrightarrow{{F}}_{2}=-\overrightarrow{{F}}_{3}\) હોય, તો આ ત્રણ બળો સમવર્તી બળો અને તે સમતોલન સ્થિતિને સંતોષે છે. વિધાન \(II:\) \(\overrightarrow{{F}}_{1}, \overrightarrow{{F}}_{2}\) અને \(\overrightarrow{{F}}_{3}\) બળો ત્રિકોણની બાજુ હોય, તો તે સમાન ક્રમમાં હોય, તો તે રેખીય સમતોલન સ્થિતિને સંતોષે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2021 મધ્યમ
- 19. બે બળો \(\overrightarrow{\mathrm{P}}\) અને \(\overrightarrow{\mathrm{Q}}\) ના સરવાળાનું પરિણામી \(\overrightarrow{\mathrm{R}}\) એવી રીતે મળે છે કે જેથી \(|\overrightarrow{\mathrm{R}}|=|\overrightarrow{\mathrm{P}}| .\) તો \(2 \overrightarrow{\mathrm{P}}\) અને \(\overrightarrow{\mathrm{Q}}\) ના પરિણામી એ \(\overrightarrow{\mathrm{Q}}\) સાથે બનાવેલો ખૂણો (ડિગ્રીમાં) કેટલો હશે? 2020 મધ્યમ
- 20. \(a\) બાજુ ધરાવતા ઘનમાં, ફલક (સપાટી) \(ABOD\) ના કેન્દ્ર આગળથી ફલક \(BEFO\) ના કેન્દ્ર સુધી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) દોરેલ સદિશ કયો હશે.
2019 મધ્યમ - 21. અનુક્રમે \(2F\) અને \(3F\) માનના બે બળો \(P\) અને \(Q\) એકબીજા સાથે \(\theta \) કોણ બનાવે છે. જો બળ \(Q\) ને બમણો કરીયે, તો તેમનું પરિણામ પણ બમણું થાય છે. તો આ ખૂણો \(\theta \) કેટલો હશે? 2019 મધ્યમ
- 22. એક કણ એક વર્તુળાકાર પથ પર \(10 \,ms^{-1}\) જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે વર્તુળનાં કેન્દ્રને ફરતે \(60^o\) ના કોણે ભ્રમણ કરે ત્યારે તેના વેગના ફેરફારનું મૂલ્ય ........ \(m/s\) થશે. 2019 મધ્યમ
- 23. કોઈ સદિશ \(\vec A \) માથી એક નવો સદિશ \(\vec B\) મેળવવા માટે તેને \(\Delta \theta\) રેડિયન \(( \Delta \theta << 1)\) જેટલું કોણાવર્તન કરાવવામાં આવે છે. તો આ કિસ્સામાં \(\left| {\vec B - \vec A} \right|\) શું થશે? 2015 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - સદિશ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સદિશોના સરવાળા અને બાદબાકી ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2015–2024 ના 23 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સદિશોના સરવાળા અને બાદબાકી ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
9% સરળ, 35% મધ્યમ અને 57% અઘરા.