ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - સમતલમાં ગતિ

અનિયમિત વર્તુળગતિ PYQ: JEE Mains Physics પ્રશ્નો

અનિયમિત વર્તુળગતિ પર STD 11 - સમતલમાં ગતિ ના 3 પ્રશ્નો, 2023–2024 માં પૂછાયેલા.

3પ્રશ્નો
114STD 11 - સમતલમાં ગતિ માં
2023–2024વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 0% અઘરું 100%

પ્રશ્નો

નવા પહેલા

3 માંથી 1–3 પ્રશ્નો

  1. 1. \(50 \mathrm{~cm}\) ત્રિજ્યા ધરાવતા એક વર્તુળ પર એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી કોઈપણ ક્ષણે (સમયે) તેના પ્રવેગના લંબ અને સ્પર્શીય ઘટકો સમાન રહે છે, જો \(t=0\) સમયે તેની ઝડપ \(4 \mathrm{~m} / \mathrm{s}\) હોય તો તેને પ્રથમ પરિભ્રમણ કરવા માટે લાગતો સમય \(\frac{1}{\alpha}\left[1-e^{-2 \pi}\right] \mathrm{s}\) થાય છે, તો \(\alpha=\) _______. 2024 અઘરું
  2. 2. એક વર્તુળાકાર ટેબલ તેની ધરીની આસપાસ \(\omega\) \(\mathrm{rad} / \mathrm{s}\) ની કોણીય વેગથી પરિભ્રમણ કરી રહ્યું છે (આકૃતિ જુઓ). ટેબલ પર ત્રિજ્યાવર્તી દિશામાં એક લીસી ખાંચ છે. એક સ્ટીલનો દડો ખાંચ પર \(1 \mathrm{~m}\) ના અંતરે ધીમેથી મૂકવામાં આવે છે. બધી સપાટીઓ લીસી છે. જો ટેબલની ત્રિજ્યા \(3 \mathrm{~m}\) હોય, તો જ્યારે દડો ટેબલ છોડે છે ત્યારે ટેબલની સાપેક્ષમાં દડાનો ત્રિજ્યાવર્તી વેગ \(x \sqrt{2} \omega\) \(\mathrm{m} / \mathrm{s}\) છે, જ્યાં \(x\) નું મૂલ્ય _______ છે.
    2024 અઘરું
  3. 3. એક કાર \(600\,m\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ ઉપર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના સ્પર્શીય પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગનાં મૂલ્ય સમાન થાય. જો કાર \(54\,km / hr\) ની પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતી હોય તો તેને પ્રથમ એક ચતુર્થાં પરિભ્રમણ કરવા માટે લાગતો સમય \(t\left(1-e^{-\pi / 2}\right)\; s\) સેકન્ડ લાગે છે, \(t\) નું મૂલ્ય \(.................\) હશે. 2023 અઘરું

STD 11 - સમતલમાં ગતિ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં અનિયમિત વર્તુળગતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2023–2024 ના 3 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

અનિયમિત વર્તુળગતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 0% મધ્યમ અને 100% અઘરા.