ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Chemistry · STD 12 - P-વિભાગનાં તત્ત્વો - 2

Halogen family JEE Mains Chemistry PYQ in Gujarati, ઉકેલ સાથે

Halogen family પર STD 12 - P-વિભાગનાં તત્ત્વો - 2 ના 42 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

42પ્રશ્નો
156STD 12 - P-વિભાગનાં તત્ત્વો - 2 માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 26% મધ્યમ 43% અઘરું 31%

પ્રશ્નો

નવા પહેલા

42 માંથી 1–42 પ્રશ્નો

    • (A) વિધાન I અને વિધાન II બંને સાચાં છે
    • (B) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
    • (C) વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
    • (D) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    સાચો ક્રમ છે:
    (i) ઉત્કલનબિંદુ: \(HF > HI > HBr > HCl\)
    (ii) ગલનબિંદુ: \(HI > HF > HBr > HCl\)
    • (A) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
    • (B) વિધાન I અને વિધાન II બંને સાચાં છે
    • (C) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
    • (D) વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    વિધાન I :
    બંધ ઊર્જાનો ક્રમ \(Cl _2> Br _2> F _2> I _2\) છે.
    બંધ ક્રમાંક વધવાની સાથે બંધ ઉર્જા વધે છે.
    વિધાન II :
    સહસંયોજક લાક્ષણિકતાનો સાચો ક્રમ
    ફાજન્સના નિયમ અનુસાર, કેટાયન પરનો વીજભાર જેટલો ઊંચો હોય, સહસંયોજક લાક્ષણિકતા તેટલી વધારે હોય છે.
    \(PbCl _2< PbCl _4\)
    \(UF _6> UF _4\),
    \(SnCl _4> SnCl _2\)
    • (A) માત્ર B અને D
    • (B) માત્ર A અને C
    • (C) માત્ર B
    • (D) A, B, C અને D
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    સમૂહ-17 ના પ્રથમ 4 તત્ત્વોનો ક્રમ નીચે મુજબ છે.
    \(\mathrm{F} \lt \mathrm{Cl} \lt \mathrm{Br} \lt \mathrm{I}\) (સહસંયોજક ત્રિજ્યા)
    \(\mathrm{Cl} \gt \mathrm{F} \gt \mathrm{Br} \gt \mathrm{I}\) (ઇલેક્ટ્રોન બંધુતા)
    \(\mathrm{F}^{-} \lt \mathrm{Cl}^{-} \lt \mathrm{Br}^{-} \lt \mathrm{I}^{-}\)(આયનીય ત્રિજ્યા)
    \(\mathrm{F} \gt \mathrm{Cl} \gt \mathrm{Br} \gt \mathrm{I}\left(\mathrm{I}^{\text {st }}\right.\) આયનીકરણ ઊર્જા)
    ઇલેક્ટ્રોન બંધુતાનો ક્રમ અનિયમિત છે.
    • (A) 68
    • (B) 78
    • (C) 88
    • (D) 98
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(CaF _2\) સાંદ્ર \(H _2 SO _4\) સાથે કોઈ વાયુ ઉત્પન્ન કરતું નથી.
    \(NaBr \rightarrow\) \(Br _2\) ઉત્પન્ન કરે છે
    \(NaNO _3 \rightarrow\) \(NO _2\) ઉત્પન્ન કરે છે
    \(KI \rightarrow\) \(I _2\) ઉત્પન્ન કરે છે
    • (A) \(2\)
    • (B) \(6\)
    • (C) \(4\)
    • (D) \(3\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    એસિડિક ઑક્સાઇડ: \(\mathrm{Cl}_2 \mathrm{O}_7, \mathrm{SiO}_2, \mathrm{~N}_2 \mathrm{O}_5\)

    તટસ્થ ઑક્સાઇડ: \(\mathrm{CO}, \mathrm{NO}, \mathrm{N}_2 \mathrm{O}\)

    ઉભયધર્મી ઑક્સાઇડ: \(\mathrm{Al}_2 \mathrm{O}_3, \mathrm{SnO}_2, \mathrm{PbO}_2\)

    • (A) ફકત \(Br ^{-}\)
    • (B) ફકત \(Cl ^{-}, Br ^{-}\) અને \(I ^{-}\)
    • (C) ફકત \(Br ^{-}\) અને \(I ^{-}\)
    • (D) ફકત \(I ^{-}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    Only \(I ^{-}\)among halides can be oxidised to Iodine by oxygen in acidic medium

    \(4 I ^{-}( aq )+4 H ^{+}( aq )+ O _2( g ) \rightarrow 2 I _2( s )+2 H _2 O ( l )\)

    • (A) \(2\)
    • (B) \(1\)
    • (C) \(3\)
    • (D) \(4\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(IF_5=1\) lone pair

    \(IF _7=0\) lone pair

    \(1+0=1\)

    • (A) \(Cl _2\)
    • (B) \(I _2\)
    • (C) \(Br _2\)
    • (D) \(F_2\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    Bond energy of \(F _2\) less than \(Cl _2\) due to lone pair lone pair repulsions.

    Bond energy order \(Cl _2 > Br _2 > F _2 > I _2\)

    • (A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
    • (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
    • (C) વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
    • (D) વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    Statement \(I:\) Is correct according to Fajan's rule \(Sb ^{+5}\) more polarising power than \(Sb ^{+3}\).

    Statement \(II:\) Stability of higher oxides of halogen is primarily due to

    \(a)\) Higher oxidation state

    \(b)\) More EN halogen

    \(c)\) Resonance stabilization

    • (A) ત્રિકોણીય દ્વિપરામીડલ ભૂમિતિ સાથે રંગવિહીન વાયુ
    • (B) સમચોરસ પિરામીડલ ભૂમિતિ સાથે રંગવિહીન વાયુ
    • (C) સમચોરસ પિરામીડલ ભૂમિતિ સાથે રંગવિહીન પ્રવાહી
    • (D) ત્રિકોણીય દ્વિપરામીડલ ભૂમિતિ સાથે રંગવિહીન પ્રવાહી
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(ClF _5\) is colourless liquid.
    • (A) હાયપોહેલાઈટ
    • (B) હેલેટ
    • (C) પરહેલેટ
    • (D) હેલાઇટ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(Br _{2}+5 \underset{\text { (excess) }}{ F _{2}} \longrightarrow 2 BrF _{5} \stackrel{+5}{\stackrel{ H _{2} O }{\longrightarrow}} HBrO _{3}\) (Forms bromate)
    • (A) \(1\)
    • (B) \(2\)
    • (C) \(4\)
    • (D) \(3\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(KO _{2}, NO _{2}, ClO _{2}, NO\) are paramagnetic.
    • (A) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી છે.
    • (B) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી.
    • (C) \(A\) સાચુ છે, પરંતુ \(R\) ખોટું છે.
    • (D) \(A\) સાચુ નથી, પરંતુ \(R\) સાચુ છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    Both \(A\) and \(R\) are correct and \(R\) is the correct explanation of \(A\).
    • (A) બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપે છે.
    • (B) બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપતું છે.
    • (C) \((A)\) સાચું પણ \((R)\) સાચું નથી.
    • (D) \((A)\) સાચું નથી પણ \((R)\) સાચું છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(2 KMnO _{4}+16 HCl \rightarrow 2 MnCl _{2}+2 KCl +8 H _{2} O + Cl _{2}\)

    \(HCl\) gets oxidised by \(KMnO _{4}\) into \(Cl _{2}\)

    • (A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
    • (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
    • (C) વિધાન \(I\) સાચુ છે પણ વિધાન \(II\) ખોટું છે.
    • (D) વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચુ છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    In \(Cl _{2}\) molecule, the covalent radius is half of the internuclear distance, so statement \((I)\) is false.

    For the same element, anion has lower effective nuclear charge than atom \(\Rightarrow\) so anion is larger than atom. \(\Rightarrow\) statement \((II)\) is correct.

    • (A) \(2\)
    • (B) \(3\)
    • (C) \(4\)
    • (D) \(5\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    Square pyramidal structures are

    \(BrF _{5}, IF _{5}\) and \(ClF _{5}\).

    • (A) \(( A )-( II ),( B )-( III ),( C )-( I ),( D )-( IV )\)
    • (B) \(( A )-( III ),( B )-( I ),( C )-( IV ),( D )-( II )\)
    • (C) \(( A )-( II ),( B )-( IV ),( C )-( I ),( D )-( III )\)
    • (D) \(( A )-( III ),( B )-( IV ),( C )-( I ),( D )-( II )\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(\left( NH _{4}\right)_{2} Cr _{2} O _{7} \stackrel{\Delta}{\longrightarrow} N _{2}+ Cr _{2} O _{3}+4 H _{2} O\)

    \(KMnO _{4}+ HCl \rightarrow MnCl _{2}+ KCl + Cl _{2}+ H _{2} O\)

    \(Al + NaOH + H _{2} O \rightarrow H _{2}+ Na \left[ Al ( OH )_{4}\right]\)

    \(NaNO _{3} \longrightarrow NaNO _{2}+ O _{2}\)

    • (A) \(x = F , Cl , Br , I\) અને \(y = F , Cl , Br\)
    • (B) \(x = F , Cl , Br\) અને \(y = F , Cl , Br , I\)
    • (C) \(x = Cl , Br , I\) અને \(y = F , Cl , Br , I\)
    • (D) \(x = F , Cl , Br , I\) અને \(y = F , Cl , Br , I\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(\underset{\text { (Unstable) }}{2 FeI _{3}} \longrightarrow \underset{\text { (Stable) }}{2 FeI _{2}}+ I _{2}\)

    Due to strong reducing nature of \(I^{-}\)

    \(2 Fe ^{3+}+2 I ^{-} \longrightarrow 2 Fe ^{2+}+ I _{2}\)

    • (A) \(I > Br > Cl > F\)
    • (B) \(Cl > Br > F > I\)
    • (C) \(Cl > F > Br > I\)
    • (D) \(F > Cl > Br > I\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    Order of electron gain enthalpy

    (Absolute value)

    \(Cl > F > Br > I\)

    • (A) \(5\)
    • (B) \(1\)
    • (C) \(2\)
    • (D) \(3\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    The number of halogen forming halic \((V)\) acid

    \({HClO}_{3}\)

    \({HBrO}_{3}\)

    \({HIO}_{3}\)

    So Answer is \(3\)

    • (A) \(Cl _{2} > F _{2} > Br _{2} > I _{2}\)
    • (B) \(I _{2} > Br _{2} > Cl _{2} > F _{2}\)
    • (C) \(Cl _{2} > Br _{2} > F _{2} > I _{2}\)
    • (D) \(F _{2} > Cl _{2} > Br _{2} > I _{2}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    Correct order of bond dissociation enthalpy of halogens is \(Cl _{2} > Br _{2} > F _{2} > I _{2}\).

    Due to inter electronic repulsions \(F - F\) bond becomes weak and easily broken.

    • (A) \(3,1\) અને \(1\)
    • (B) \(4,1\) અને \(0\)
    • (C) \(1,1\) અને \(3\)
    • (D) \(1,2\) અને \(3\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    Number of \({Cl}={O}\) bonds
    • (A) \(6\)
    • (B) \(4\)
    • (C) \(2\)
    • (D) \(3\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    Two \(l.p.\) on central atom is \(= ClF _{3}, XeF _{4}\)
    • (A) \({Cl}_{2}\) એ \(ClF\) કરતાં વધુ ક્રિયાશીલ છે.
    • (B) \({F}_{2}\) એ \(ClF\) કરતાં વધુ ક્રિયાશીલ છે.
    • (C) \(ClF\)ના જલીયકરણ પર \(HOCl\) અને \(HF\) બને છે.
    • (D) જલીય દ્રાવણમાં \({F}_{2}\) એ \({Cl}_{2}\) કરતાં વધુ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \((i)\) Reactivity order:

    \(\left.{F}_{2}>{ClF} \text { (inter halogen }\right)>{Cl}_{2}\)

    \((ii)\) \({ClF}+{H}_{2} {O} \rightarrow {HOCl}+{HF}\)

    \((iii)\) Oxidizing power in aqueous solution

    \({F}_{2}>{Cl}_{2}>{Br}_{2}>{I}_{2}\)

    • (A) \(7\)
    • (B) \(9\)
    • (C) \(4\)
    • (D) \(1\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    \(SF _{6}\) is inert towards hydrolysis
    • (A) \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
    • (B) બંને, \(A\) અને \(R\) સાચાં છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી છે.
    • (C) \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
    • (D) બંને, \(A\) અને \(B\) સાચાં છે પણ \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    Assertion is incorrect since in hydrogen bonding, Dipole-dipole interactions are noncovalent but ion-dipole interaction can also result in \(H\) -bond formation. Reason is correct since \(F\) is most electronegative element \(\&\) structure is

    Symmetrical \(H-\)bonds are present

    • (A) \({Br}>{Cl}>{I}\)
    • (B) \({Br}>{I}>{Cl}\)
    • (C) \({Cl}>{I}>{Br}\)
    • (D) \({I}>{Cl}>{Br}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    Stability of oxides of Halogens is

    \({I}>{Cl}>{Br}\)

    • (A) \(( a ) \rightarrow( ii ),( b ) \rightarrow( iii ),( c ) \rightarrow( iv ),( d ) \rightarrow( i )\)
    • (B) \(( a ) \rightarrow( i ),( b ) \rightarrow( iv ),( c ) \rightarrow( iii ),( d ) \rightarrow( ii )\)
    • (C) \(( a ) \rightarrow( i ),( b ) \rightarrow( iii ),( c ) \rightarrow( iv ),( d ) \rightarrow( ii )\)
    • (D) \((a) \rightarrow( iv ),( b ) \rightarrow( i ),( c ) \rightarrow( ii ),( d ) \rightarrow( iii )\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \((a)\) \(1 s ^{2} 2 s ^{2} \rightarrow Be\)

    \((b)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{4} \rightarrow O\)

    \((c)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{3} \rightarrow N\)

    \((d)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{1} \rightarrow B\)

    The ionization enthalpy order is \(B < Be < O < N\)

    Be has more IE compared to \(B\) due to extra stability and \(N\) has more \(IE\) compared to oxygen due to extra stability

    Hence, \(N \rightarrow 1402 kJ / mol\)

    \(O \rightarrow 1314 kJ / mol\)

    \(B \rightarrow 801 kJ / mol\)

    \(Be \rightarrow 899 kJ / mol\)

    • (A) \(\mathrm{C}-\mathrm{I}>\mathrm{C}-\mathrm{Br}>\mathrm{C}-\mathrm{C} 1>\mathrm{C}-\mathrm{F}\)
    • (B) \(\mathrm{C}-\mathrm{Br}>\mathrm{C}-\mathrm{I}>\mathrm{C}-\mathrm{C} 1>\mathrm{C}-\mathrm{F}\)
    • (C) \(\mathrm{C}-\mathrm{F}>\mathrm{C}-\mathrm{C} 1>\mathrm{C}-\mathrm{Br}>\mathrm{C}-\mathrm{I}\)
    • (D) \(\mathrm{C}-\mathrm{C} 1>\mathrm{C}-\mathrm{Br}>\mathrm{C}-\mathrm{I}>\mathrm{C}-\mathrm{F}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    Bond length order in carbon halogen bonds are in the order of \(\mathrm{C}-\mathrm{F} < \mathrm{C}-\mathrm{C} 1 < \mathrm{C}-\mathrm{Br} < \mathrm{C}-\mathrm{I}\)

    Hence, Bond energy order

    \(\mathrm{C}-\mathrm{F}>\mathrm{C}-\mathrm{C} 1>\mathrm{C}-\mathrm{Br}>\mathrm{C}-\mathrm{I}\)

    • (A) \(\mathrm{NaClO}_{3}\) અને \(\mathrm{Ca}(\mathrm{OCl})_{2}\)
    • (B) \(\mathrm{NaOCl}\) અને \(\mathrm{Ca}\left(\mathrm{ClO}_{3}\right)_{2}\)
    • (C) \(\mathrm{NaClO}_{3}\) અને \(\mathrm{Ca}\left(\mathrm{ClO}_{3}\right)_{2}\)
    • (D)  \(\mathrm{NaOCl}\) અને \(\mathrm{Ca}(\mathrm{OCl})_{2}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(6 \mathrm{NaOH}+3 \mathrm{Cl}_{2} \rightarrow \mathrm{NaClO}_{3}+5 \mathrm{NaCl}+3 \mathrm{H}_{2} \mathrm{O}\)

    \((hot \;and \;conc.)\quad \quad (A)\quad \quad \quad side \;product\)

    \(2 \mathrm{Ca}(\mathrm{OH})_{2}+2 \mathrm{Cl}_{2} \rightarrow \mathrm{Ca}(\mathrm{OCl})_{2}+\mathrm{CaCl}_{2}+2 \mathrm{H}_{2} \mathrm{O}\)

    \((dry)\quad \quad \quad \quad \quad \quad \quad \quad (B)\quad \quad \quad side \;product\)

    • (A) \(-333, -349, -325\) અને  \(-296\)
    • (B) \(-296, -325, -333\) અને \(-349\)
    • (C) \(-333, -325, -349\) અને \(-296\)
    • (D) \(-349, -333, -325\) અને \(-296\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    Order of electron gain enthalpy (magnitude) is \(Cl > F > Br > I\)
    • (A) \(F, Se\) અને \(Na\)
    • (B) \(F, S\) અને \(Li\)
    • (C) \(Cl, S\) અને \(Li\)
    • (D) \(Cl, Se\) અને \(Na\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    (i) Electron affinity of second period \(p-\)block element is less than third period \(p-\)block element due to small size of second period \(p-\)block element.

    \(E.A.\) order : \(F < Cl\)
    (ii) Down the group electron affinity decreases due to size increases.

    \(EA.\) order : \(S > Se\)       \(Li > Na\)

    • (A) \(5\)
    • (B) \(7\)
    • (C) \(3\)
    • (D) \(1\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(I_2 + 10HNO_3 \to  2HIO_3 + 10NO_2 \uparrow  + 4H_2O\) Iodine in \(HIO_3\) has \(+5\) oxidation state.
    • (A) \(H_2 + I_2 \to 2HI\)
    • (B) \(H_2 + Cl_2 \to 2HCl\)
    • (C) \(H_2 + Br_2 \to 2HBr\)
    • (D) \(H_2 + F_2 \to 2HF\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    First reaction will be requiring a catalyst among halogens oxidizing power decrease down the group.
    • (A) \(Cl^-\) અને \(ClO_3^-\)
    • (B) \(Cl^-\) અને \(ClO^-\)
    • (C) \(ClO_3^-\) અને \(ClO_2^-\)
    • (D) \(Cl^-\) અને \(ClO_2^-\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(6NaOH + Cl_2\to 5NaCl + NaClO_3 + 3H_2O\)
    • (A) \(ClO^-\) અને \(ClO_3^-\)
    • (B) \(ClO_2^-\) અને \(ClO_3^-\)
    • (C) \(Cl^-\) અને \(ClO^-\)
    • (D) \(Cl^-\) અને \(ClO_2^-\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    Dissolving the halogens in \(NaOH\) can in principle be used to make all the hypohalite ions. The reaction is

    \(\mathrm{Cl}_{2}+2 \mathrm{NaOH}(\mathrm{cold} / \mathrm{dilute}) \rightarrow \mathrm{NaCl}+\mathrm{NaOCl}+\mathrm{H}_{2} \mathrm{O}\)

    • (A) ક્લોરીન
    • (B) આયોડિન
    • (C) ફ્લોરિન
    • (D) ઓક્સિજન
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    Fluorine is most electronegative element in periodic table and exhibits \(O.S.\) value of \(- 1\) only.
    • (A) \(X_2O_3\)
    • (B) \(X_2Cl_3\)
    • (C) \(X_2(SO_4)_3\)
    • (D) \(XPO_4\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(X_2O_3\Rightarrow X^{3+}O^{2-}\)

    \(X_2Cl_3\Rightarrow X^{3+}Cl^{2-}\)

    \(X_2(SO_4)_3\Rightarrow X^{3+}SO_4^{2-}\)

    \(XPO_4\Rightarrow X^{3+}PO_4^{3-}\)

    Because \(Cl^{2-}\) does not exist. So, \(X_2Cl_3\) is incorrect. The correct formula should be \(XCl_3\).

    • (A) ફ્ક્ત \(HCl\)
    • (B) \(HCl\) અને \(HClO_2\)
    • (C) \(HCl\) અને \(HOCl\)
    • (D) \(HOCl\) અને \(HOCl_2\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    Chlorinated water is yellow in colour on standing reaction occurs \(Cl_2 + H_2O \to HCl + HOCl\)
    • (A) ક્લોરિન
    • (B) નાઇટ્રોજન
    • (C) ફ્લોરિન
    • (D) સલ્ફર 
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    Flourine is the most electronegative element and has least tendency to form double bonds.
    • (A) \(IF_7\) : પંચકોણીય દ્રિપિરામિડ
    • (B) \(BrF_5\) : ત્રિકોણીય દ્રિપિરામિડ
    • (C) \(BrF_3\) : સમતલીય \(T-\) આકાર
    • (D) \(ICl_3\) : સમતલીય ડાયમેરિક
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    The molecular geometry of \(BrF_5\) is square pyramidal with asymmetric charge distribution on the central atom.
    • (A) તે સહસંયોજક અણુ છે
    • (B) તે \(Cs^+\) અને \(I_3^-\) આયનો ધરાવે છે 
    • (C) તે  \(Cs^{+3}\) અને \(I^-\) આયનો ધરાવે છે 
    • (D) તે \(Cs^+, I^-\) અને સ્ફટિકરચનામાં \(I_2\) અણુ ધરાવે છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(C s l_{3}\) dissociates as

    \(C s l_{3} \rightarrow C s^{+}+I_{3}\)

STD 12 - P-વિભાગનાં તત્ત્વો - 2 ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Halogen family ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 42 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Halogen family ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

26% સરળ, 43% મધ્યમ અને 31% અઘરા.