ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો

શ્યાનતા (સ્નિગ્ધતા) PYQ: JEE Mains Physics પ્રશ્નો

શ્યાનતા (સ્નિગ્ધતા) પર STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો ના 6 પ્રશ્નો, 2014–2024 માં પૂછાયેલા.

6પ્રશ્નો
114STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો માં
2014–2024વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 83% અઘરું 17%

પ્રશ્નો

નવા પહેલા

6 માંથી 1–6 પ્રશ્નો

  1. 1. દળ \(m\) અને ઘનતા \(\rho\) ધરાવતો એક નાનો દડો \(\rho_0\) ઘનતાવાળા સ્નિગ્ધ પ્રવાહીમાં નાખવામાં આવે છે. થોડા સમય પછી, દડો અચળ વેગથી નીચે પડે છે. દડા પર લાગતું સ્નિગ્ધ બળ _______ છે. 2024 અઘરું
  2. 2. \(\rho_0\) ધનતા ધરાવતા શ્યાન પ્રવાહીની અંદર \(M\) દ્રવ્યમાન અને \(\rho\) ધનતા ધરાવતા એક નાના દડાને ડુબાડવામાં આવે છે. કેટલાક સમય બાદ, દડો અચળ વેગ સાથે પડે છે. દડા પર લાગતું શ્યાન બળ કેટલું હશે? 2023 મધ્યમ
  3. 3. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(0.20\,m ^2\) ના બેઝ (તળીયા) નું ક્ષેત્રફળ ધરાવતા એક ધાતુના ચોસલાને ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. એક \(0.25\,mm\) ની પ્રવાહીની કપોટીને બ્લોક (ચોસલું) અને ટેબલની વચ્યે દાખલ કરવામાં આવે છે. બલોકને \(0.1\,N\) ના સમક્ષિતિજ બળ વડે ખેંચવામાં આવે છે અને તે અચળ ઝડપથી ગતિ કરે છે. જો પ્રવાહીની સ્નિગ્ધતા \(5.0 \times 10^{-3}\;Pa-s\) હોય તો બ્લોકની ઝડપ (લગભગ) \(...........\times 10^{-3}\,m / s\) હશે.
    2023 મધ્યમ
  4. 4. નદીમાં પાણીના ઉપરના સ્તરનો વેગ \(36 \,km / h\) છે. જો પાણીના સમક્ષિતિજ સ્તરો વચ્ચે સ્પર્શીય-પ્રતિબળ \(10^{-3} N / m ^{2}\) હોય તો નદીની ઉંડાઈ.......... \(m\) હશે. (પાણીનો શ્યાનતા અંક \(=10^{-2} \,Pa . s\) છે.) 2022 મધ્યમ
  5. 5. મિલકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં \(2.0 \times 10^{-5}\, {m}\) ત્રિજયા અને \(1.2 \times 10^{3} \,{kgm}^{-3}\) ઘનતા ધરાવતા વિદ્યુતભારરહિત ટીપાં પર લાગતું શ્યાનતા બળ કેટલું હશે? પ્રવાહીની શ્યાનતા \(=1.8 \times 10^{-5}\, {Nsm}^{-2} \) (હવાના કારણે લાગતું ઉત્પ્લવક અવગણો) 2021 મધ્યમ
  6. 6. સપાટી પાસે નદીમાં પાણીનો વેગ \(18\, km/h\) છે. જો નદી \(5\, m\) ઊંડી હોય તો પાણીના સમક્ષિતિજ સ્તરો માટે સ્પર્શીય પ્રતિબળ કેટલું થશે? પાણીનો શ્યાનતા ગુણાંક \(= 10^{-2}\,poise\) 2014 મધ્યમ

STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં શ્યાનતા (સ્નિગ્ધતા) ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2024 ના 6 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

શ્યાનતા (સ્નિગ્ધતા) ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 83% મધ્યમ અને 17% અઘરા.