ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - પૃષ્ઠતાણ

પૃષ્ઠતાણ PYQ: JEE Mains Physics પ્રશ્નો

પૃષ્ઠતાણ પર STD 11 - પૃષ્ઠતાણ ના 7 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

7પ્રશ્નો
60STD 11 - પૃષ્ઠતાણ માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 43% અઘરું 57%

પ્રશ્નો

નવા પહેલા

7 માંથી 1–7 પ્રશ્નો

  1. 1. સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ \(3.5 \times 10^{-2}\) N/m છે. સાબુના પરપોટાની ત્રિજ્યા \(1\) cm થી વધારીને \(2\) cm કરવા માટે જરૂરી કાર્ય \(\alpha \times 10^{-6}\) J છે. \(\alpha\) નું મૂલ્ય શોધો. (\(\pi = 22/7\)) 2026 મધ્યમ
  2. 2. નીચે બે કથનો આપેલા છે. કથન \((I)\) : વાયુની શ્યાનતા પ્રવાહીની શ્યાનતા કરતા વધુ હોય છે. કથન \((II)\) : અદ્રાવ્ય અશુધ્ધિને લીધે પ્રવાહીનું પૃષ્ઠતાણ ઘટે છે. ઉપર્યુંત્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો : 2024 અઘરું
  3. 3. \(\rho\) ધનતા ધરાવતા પ્રવાહીનું બુંદ \(\sigma\) જેટલી ધનતા અને \(7.5 \times 10^{-4}\,N\,cm ^{-1}\). જેટલું  પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં અડધું ડુબાડેલી સ્થિતિમાં તરે છે. બુંદની ત્રિજ્યા \(......cm\) માં જેટલી થશે. (\(g =10\,m / s ^{2}\)) 2022 અઘરું
  4. 4. બે પરપોટાની ત્રિજયા \(r_1\) અને \(r_2\) છે. શૂન્યઅવકાશમાં સમતાપીય સ્થિતિમાં ભેગા થઇને મોટો પરપોટો બનાવે,તો મોટા પરપોટાની ત્રિજયા કેટલી થાય? 2021 મધ્યમ
  5. 5. એક \(d\) ઘનતાવાળું ટીપું \(\rho\) ઘનતા અને \(T\) પૃષ્ઠતાણવાળા પ્રવાહીમાં તરે છે જેમાં તે અડધુ પ્રવાહીની અંદર ડૂબેલુ છે.તો તે ટીપાની ત્રિજ્યા કેટલી હશે? (પૃષ્ઠતાણ ટીપાં પર ઉપરની દિશામાં બળ લગાવે છે.)  2020 અઘરું
  6. 6. પાણીને ગરમ કરતાં પાત્રને તળિયે બનેલું પરપોટું પાત્રથી અલગ થઈને ઉપર આવે છે. પરપોટાની ત્રિજ્યા \(R\) અને પાત્રના તળિયા સાથેના વર્તુળાકાર સંપર્કની ત્રિજ્યા \(r\) લો. જો \(r < < R\) અને પાણીનું પૃષ્ઠતાણ \(T\) હોય, તો પરપોટું પાત્રથી અલગ પડે તેની માત્ર પડેલા \(r\) નું મૂલ્ય કેટલું હશે?(પાણીની ઘનતા \(\rho_{w}\) છે)
    2014 અઘરું
  7. 7. ધારો કે એક પ્રવાહી બુંદનું બાષ્પીભવન થતા તેની સપાટી ઊર્જામાં ઘટાડો થાય છે કે,જેથી તેનું તાપમાન અચળ રહે છે.આ શકય બને તે માટે બુંદની લઘુતમ ત્રિજયા કેટલી હશે? પ્રવાહીનું પૃષ્ઠતાણ \(=\) \(T\) , પ્રવાહીની ઘનતા \(=\) \(\rho \) અને પ્રવાહીની બાષ્પયન ગલનગુપ્ત ઊર્જા \(L\) છે. 2013 મધ્યમ

STD 11 - પૃષ્ઠતાણ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં પૃષ્ઠતાણ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 7 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

પૃષ્ઠતાણ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 43% મધ્યમ અને 57% અઘરા.