ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણવિજ્ઞાન સમઘટકતા

Geometrical isomerism JEE Mains Chemistry PYQ in Gujarati, ઉકેલ સાથે

Geometrical isomerism પર STD 11 - કાર્બનિક રસાયણવિજ્ઞાન સમઘટકતા ના 8 પ્રશ્નો, 2015–2025 માં પૂછાયેલા.

8પ્રશ્નો
40STD 11 - કાર્બનિક રસાયણવિજ્ઞાન સમઘટકતા માં
2015–2025વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 13% મધ્યમ 63% અઘરું 25%

પ્રશ્નો

નવા પહેલા

8 માંથી 1–8 પ્રશ્નો

    • (A) (A) અને (E) ફક્ત
    • (B) (A), (D) અને (E) ફક્ત
    • (C) (B) અને (C) ફક્ત
    • (D) (C), (D) અને (E) ફક્ત
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    (A) \(\mathrm{CH}_3-\mathrm{CH}=\mathrm{CH}_2\). ભૌમિતિક સમઘટકતા શક્ય નથી.
    (B) ટ્રાન્સ સમઘટક દ્વિબંધની વિરુદ્ધ બાજુએ સમાન પરમાણુઓ/સમૂહો ધરાવે છે.
    આ પ્રશ્નની આકૃતિ
    • (A) સિસ-\(2\)-બ્યુટિન અને ટ્રાન્સ-\(2\)-બ્યુટિન ઓરડાના તાપમાને એકબીજામાં રૂપાંતરિત થઈ શકતા નથી.
    • (B) સિસ-\(2\)-બ્યુટિનની દ્વિધ્રુવીય ચાકમાત્રા ટ્રાન્સ-\(2\)-બ્યુટિન કરતાં ઓછી હોય છે.
    • (C) ટ્રાન્સ-\(2\)-બ્યુટિન સિસ-\(2\)-બ્યુટિન કરતાં વધુ સ્થિર હોય છે.
    • (D) સિસ-\(2\)-બ્યુટિન અને ટ્રાન્સ-\(2\)-બ્યુટિન ત્રિપરિમાણીય સમઘટકો છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    સિસ-બ્યુટ-\(2\)-ઇનની દ્વિધ્રુવીય ચાકમાત્રા ટ્રાન્સ-બ્યુટ-\(2\)-ઇન કરતાં વધુ હોય છે.
    • (A) \(3\)
    • (B) \(4\)
    • (C) \(5\)
    • (D) \(6\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(3\) stereocenteres, symmetrical

    Total Geometrical isomers \(\rightarrow 4\). \(EE, ZZ, EZ\) (two isomers)

    • (A) બંને \((A)\) અને \((R)\) સાચા છે પરંતુ \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી નથી
    • (B) \((A)\) સાચું છે પરંતુ \((R)\) ખોટું છે
    • (C) બંને (\(A\)) અને \((R)\) સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી છે
    • (D) \((A)\) ખોટું છે પરંતુ \((R)\) સાચું છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    દ્વિધ્રુવીય ચાકમાત્રા એક સદિશ રાશિ છે અને સંયોજન માટે ચોખ્ખી દ્વિધ્રુવીય ચાકમાત્રા બધા દ્વિધ્રુવોનો સદિશ સરવાળો હોય છે આથી સિસ સ્વરૂપની દ્વિધ્રુવીય ચાકમાત્રા ટ્રાન્સ સ્વરૂપ કરતાં વધુ હોય છે.
    • (A) 4
    • (B) 6
    • (C) 8
    • (D) 10
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    નીચેના બધા ધાતુ આયનો જ્યોત કસોટી આપશે.
    \(Sr ^{2+}, Ba ^{2+}, Ca ^{2+}, Cu ^{2+}\)
    • (A) \((4E)-5-\)બ્રોમો-હેક્ઝ\(-4-\)ઇન\(-2-\)આઇન
    • (B) \((2E)-2-\)બ્રોમો-હેક્ઝ\(-4-\)આઇન\(-2-\)ઇન
    • (C) \((2E)-2-\)બ્રોમો-હેક્ઝ\(-2-\)ઇન\(-4-\)આઇન
    • (D) \((4E)-5-\)બ્રોમો-હેક્ઝ\(-2-\)ઇન\(-4-\)આઇન
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(h.p.\) \(\Rightarrow\) higher priority

    \(l.p.\) \(\Rightarrow\) lower priority

    \(2 {E}-2\) - bromo hex \(-2 -\) en \(-4-\)yne

    • (A) \(4\)
    • (B) \(3\)
    • (C) \(1\)
    • (D) \(2\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    The total number of products possible \(=2\)
    • (A) \(2 -\) ફિનાઇલ\(-1 -\) બ્યુટીન
    • (B) \(1, 1 -\) ડાયફિનાઇલ\(- 1 -\) પ્રોપિન
    • (C) \(1 -\) ફિનાઇલ\(- 2 -\) બ્યુટીન
    • (D) \(3 -\) ફિનાઇલ\(-1 -\) બ્યુટીન
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(1 -\) Phenyl- \(2 -\)butene the two groups around each of the doubly bonded carbon Because, all are different. This compound can show \(c i s -\) and \(t r a n s -\) isomerism

STD 11 - કાર્બનિક રસાયણવિજ્ઞાન સમઘટકતા ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Geometrical isomerism ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2015–2025 ના 8 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Geometrical isomerism ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

13% સરળ, 63% મધ્યમ અને 25% અઘરા.