પ્રશ્નો
નવા પહેલા7 માંથી 1–7 પ્રશ્નો
- 1. નીચે આપેલ પરિપથમાં \(L_1\), \(L_2\) અને \(L_3\) ના ઇન્ડક્ટન્સ મૂલ્યો સમાન છે. સમગ્ર પરિપથમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા \((U_t)\) છે અને \(L_2\) ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા \((U_l)\) છે. \(U_t / U_l\) __________ છે.
(જો કોઈ પરસ્પર ઇન્ડક્ટન્સ હોય તો તેને અવગણો)
2026 મધ્યમ - 2. ક્ષેત્રફળ \(A\) અને લંબાઈ ' \(l\) ' ધરાવતો એક સોલેનોઇડ સાપેક્ષ પરમિએબિલિટી 2 ધરાવતા દ્રવ્યથી ભરેલો છે. સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા છે: 2025 સરળ
- 3. એક ગૂંચળાની પ્રેરકતા \(2\; H\) અને અવરોધ \(4\,\Omega\) છે. \(10\,V\) નું \(emf\) ગૂંચળામાંથી પસાર કરવામાં આવે છે. ચુંબકીયક્ષેત્રને લીધે વીજપ્રવાહ તેની સંતુલન કિમત સાથે સંકળાય છે, ત્યારની ઊર્જા ........ \(\times 10^{-2}\,J\) હશે. 2023 મધ્યમ
- 4. \(2\, H\) પ્રેરણ અને અવગણ્ય અવરોધ ધરાવતા એક ગુંચળાને જેનો વોલ્ટેજ \(V =3t\) વોલ્ટ થી દર્શાવી શકાય તેવા ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે. (જ્યાં, \(t\) એ સેકન્ડમાં છે). જ્યારે \(t= 0\) સમયે વોલ્ટેજ લગાડવામાં આવે છે ત્યારે \(4\) સેકન્ડ બાદ ગુંચળામાં સંગ્રહિત ઊર્જા .............\(J\) થશે. 2021 અઘરું
- 5. એક ઇન્ડક્ટરનું ગુચળું \(64\, {J}\) જેટલી ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે છે અને જ્યારે તેમાંથી \(8\, {A}\) નો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે \(640\, {W}\) ના દરથી ઉર્જા ગુમાવે છે. જો આ ગુંચળાને આદર્શ બેટરી સાથે જોડવામાં આવે તો આ પરિપથનો સમય અચળાંક (\(sec\) માં) શોધો. 2021 અઘરું
- 6. એક ગુંચળાનું આત્મપ્રેરિત \(emf \,25\,V\) છે, જ્યારે તેમાનો પ્રવાહ સમાન દરથી \(1 \,s\) માં \(10\, A\) થી \(25\, A\) કરવામાં આવે છે. ઊર્જામાં થતો ફેરફાર _____\(J\) હશે. 2019 અઘરું
- 7. આદર્શ કેપેસીટરનો કેપેસીટન્સ \(0.2\, \mu F\) છે જેને \(10\,V\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી ચાર્જ કરવામાં આવે છે અને પછી તેમાથી મુક્ત કરવામાં આવે છે. પછી તેને \(0.5\,mH\) આત્મપ્રેરકત્વ ધરાવતા આદર્શ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. જ્યારે કેપેસીટર વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(5\,V\) હોય ત્યારે તેમાથી કેટલો પ્રવાહ (\(A\) માં) વહેતો હશે? 2018 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના અન્ય ટોપિક
- 30પ્રશ્નો ગતિકીય વિદ્યુતચાલક બળ
- 31પ્રશ્નો ફેરેડે અને લેન્ઝનો નિયમ
- 11પ્રશ્નો આત્મ પ્રેરકત્વ
- 14પ્રશ્નો Dynamic EMI and Periodic EMI
- 18પ્રશ્નો R-L D.C. Circuit
- 1પ્રશ્નો Mix Examples-Electromagnetic Induction
- 12પ્રશ્નો અન્યોન્ય પ્રેરકત્વ
- 9પ્રશ્નો ટ્રાન્સફોર્મ
- 3પ્રશ્નો Static EMI (TVMF)
- 3પ્રશ્નો Eddy Current
- 3પ્રશ્નો Application of EMI (Motor)
- 4પ્રશ્નો ચુંબકીય ફૂલક્સ
- 3પ્રશ્નો Combination of Inductor
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ઇન્ડક્ટર માં સંગ્રહિત વિદ્યુત ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2018–2026 ના 7 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ઇન્ડક્ટર માં સંગ્રહિત વિદ્યુત ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
14% સરળ, 29% મધ્યમ અને 57% અઘરા.