D અને f-વિભાગનાં તત્ત્વો ના બધા પ્રશ્નો
નવા પહેલા209 માંથી 101–150 પ્રશ્નો
- 101. એસિડિક અને તટસ્થ/અતિમંદ આલ્કલાઈન દ્રાવણ માં \(KMnO _4\) એ \(I^-\) નું ઓકિસડેશન અનુક્રમે કરે છે તે \(............\) 2023 અઘરું
- (A) \(I _2\) અને \(IO _3^{-}\)
- (B) \(IO _3^{-}\) અને \(I _2\)
- (C) \(IO _3^{-}\) અને \(IO _3^{-}\)
- (D) \(I_2\) અને \(I_2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
In acidic medium\(2 MnO _4^{-}+10 I ^{-}+16 H ^{+} \rightarrow 2 Mn ^{2+}+5 I _2+8 H _2 O\)
In neutral/faintly alkaline solution
\(2 MnO _4^{-}+ I ^{-}+ H _2 O \rightarrow 2 MnO _2+2 OH ^{-}+ IO _3^{-}\)
- 102. એસિડિક માધ્યમમાં \(KMnO_4\) અને પોટેશિયમ આયોડાઈડની પ્રક્રિયામાં સંકળાયેલ મેગેનીઝની આકિસડેશન અવસ્થામાં કુલ ફેરફાર \(......\) છે. 2023 અઘરું
- (A) \(5\)
- (B) \(4\)
- (C) \(3\)
- (D) \(2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Change in oxidation state of \(Mn =5\) - 103. એસિડિક માધ્યમમાં,પરમેંગેનેટનું મેંગેનીઝ ડાયોક્સાઈડમાં રિડક્શન થવામાં સંકળાયેલા ઈલેક્ટ્રોનની સંખ્યા \(......\) છે.(નજીકનો પૂર્ણાક) 2023 મધ્યમ
- (A) \(4\)
- (B) \(3\)
- (C) \(2\)
- (D) \(1\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(\stackrel{+7}{ MnO _4^{-}}+4 H ^{+}+3 e ^{-} \longrightarrow \stackrel{+4} MnO _2+2 H _2 O\) -
- (A) \(T_i\,(III)\)
- (B) \(Fe\, (III)\)
- (C) \(V\, (IV)\)
- (D) \(Mn\,(VII)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
In \(CrO _2 Cl _2\) oxidation state of \(Cr\) is +6\(Cr ( VI )=[ Ar ]^{18} 3 d ^0\)
\(Mn ( VII )=[ Ar ]^{18} 3 d ^0\)
\(Fe ( III )=[ Ar ]^{18} 3 d ^5\)
\(Ti ( III )=[ Ar ]^{18} 3 d ^1\)
\(V ( IV )=[ Ar ]^{18} 3 d ^1\)
Hence \(Cr\) (VI) and \(Mn\) (VII) have same \(d^0\) configuration.
-
- (A) \(67\)
- (B) \(65\)
- (C) \(68\)
- (D) \(66\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
By balancing the redox reaction we get\(10\left[ FeSO _4 \cdot\left( NH _4\right)_2 SO _4 \cdot 6 H _2 O \right]+2 KMnO _4+8 H _2 SO _4\)
\(\downarrow\)
\(5 Fe _2\left( SO _4\right)_3+2 MnSO _4+10\left( NH _4\right)_2 SO _4+ K _2 SO _4+68 H _2 O\)
- 106. કયા હેલોજન નીચે આપેલા પ્રકિયાનું કારણ બને છે.તે માટે જાણીતું છે. \(2 Cu ^{2+}+4 X ^{-} \rightarrow Cu _2 X _2( s )+ X _2\) 2023 મધ્યમ
- (A) બધા આયોડિન
- (B) બધા બ્રોમિન
- (C) બધા હેલોજન
- (D) ફકત ક્લોરાઈડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(2 Cu ^{2+}+4 I ^{-} \rightarrow Cu _2 I _2( s )+ I _2\) - 107. લેન્થેનોઈડના યુગ્મ (જોડીઓ) કે જેમાં બંને તત્વો વધારે (ઊંચી) તૃતિય-આયનીકરણ ઊર્જા ધરાવે છે. 2023 મધ્યમ
- (A) \(Eu , Gd\)
- (B) \(Eu , Yb\)
- (C) \(Lu , Yb\)
- (D) \(Dy, Gd\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(\left.Eu ^{+2}:[ Xe ] 4 f ^7\right\}\) High IE due to half\(\left.Yb ^{+2}:[ Xe ] 4 f ^{14}\right\}\) filled \& fully filled configurations
-
- (A) કાળું
- (B) રાતું
- (C) લીલું
- (D) વાદળી
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(Cr _2 O _7^{2-}+ SO _3^{2-} \stackrel{ H ^{+}}{\longrightarrow} \underset{\text { Green }}{ Cr ^{3+}}+ SO _4^{2-}\) - 109. ના વડે અનાવૃત (અનાચ્છાદિત) કરવાથી \(K _2 Cr _2 O _7\) પત્ર ને મંદ \(H _2 SO _4\) સાથે એસિડિક બનાવતાં લીલા માં ફેરવાય છે. 2023 મધ્યમ
- (A) કાર્બન ડાયોક્સાઈડ
- (B) સલ્ફર ટ્રાયોકસાઈડ
- (C) હાઈડ્રોજન સલ્ફાઈડ
- (D) સલ્ફર ડાયોકસાઈડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(3 SO _2+ Cr _2 O _7^{2-}+2 H ^{+} \rightarrow 3 SO _4^{2-}+2 Cr ^{+3}+ H _2 O\) -
- (A) \(4 f^2 6 s^2\)
- (B) \(4 f^4\)
- (C) \(4 f^3\)
- (D) \(4 f ^4 6 s ^2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(Nd (60)=[ Xe ] 4 f ^4 5 d ^0 6 s ^2\)\(Nd ^{2+}=[ Xe ] 4 f ^4 5 d ^0 5 s ^0\)
-
- (A) ફક્ત \(C\)
- (B) ફક્ત \(D\)
- (C) ફક્ત \(A\) અને \(B\)
- (D) ફક્ત \(C\) અને \(D\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(Ce ^{+4}\) and \(Tb ^{+4}\) act as oxidising agent. -
- (A) \(Ce ^{4+}\) અને \(Eu ^{2+}\)
- (B) \(Ce ^{4+}\) અને \(Tb ^{4+}\)
- (C) \(Ce ^{3+}\) અને \(Ce ^{4+}\)
- (D) \(Eu ^{2+}\) અને \(Ce ^{4+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Factual -
- (A) \({\left[ Fe ( CN )_6\right]^{3-} < \left[ CoF _6\right]^{3-} < \left[ MnBr _4\right]^{2-}} < \left[ Mn ( CN )_6\right]^{3-}\)
- (B) \({\left[ Fe ( CN )_6\right]^{3-} < \left[ Mn ( CN )_6\right]^{3-} < \left[ CoF _6\right]^{3-}} < \left[ MnBr _4\right]^{2-}\)
- (C) \({\left[ MnBr _4\right]^{2-} < \left[ CoF _6\right]^{3-} < \left[ Fe ( CN )_6\right]^{3-}} < \left[ Mn ( CN )_6\right]^{3-}\)
- (D) \({\left[ CoF _6\right]^{3-} < \left[ MnBr _4\right]^{2-} < \left[ Fe ( CN )_6\right]^{3-}} < \left[ Mn ( CN )_6\right]^{3-}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Spin magnetic moment \(\mu=\sqrt{n(n+2)}\) B.M -
- (A) \(B\) and \(D\) only
- (B) \(A\) and \(E\) only
- (C) \(A\) and \(B\) only
- (D) \(C\) and \(D\) only
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(1.\) \({ }_{62} Sm : 4 f ^6 6 s ^2\)\(2.\) \({ }_{64} Gd : 4 f ^7 5 d ^1 6 s ^2\)
\(3.\) \({ }_{63} Eu : 4 f^7 6 s ^2\)
\(4.\) \({ }_{65} Tb : 4 f ^9 6 s ^2\)
\(5.\) \({ }_{61} Pm : 4 f ^5 6 s ^2\)
-
- (A) માત્ર \((B), (C)\)
- (B) માત્ર \((A), (B), (D)\)
- (C) માત્ર \((C), (D)\)
- (D) માત્ર \((A), (B)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\((A)\) The \(M ^{3+} / M ^{2+}\) reduction potential formanganese is greater than iron
\((B)\) \(E _{ Fe ^{+3} / Fe ^{+2}}^0=+0.77\)
\(E _{ Mn ^{+3} / Mn ^{+2}}^0=+1.57\)
(C) \(E _{ Cr ^{+3} / Cr ^{+2}}^0=-0.26\)
\(\therefore \quad Cr ^{2 \oplus}+ H ^{\oplus} \longrightarrow Cr ^{3 \oplus}+\frac{1}{2} H _2\)
(D) \(V ^{2 \oplus}=3\) unpaired electron
Magnetic Moment \(=3.87\) B.M
-
- (A) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
- (B) \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
- (C) \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
- (D) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Unpaired electron \(=1\)\(\mu=\sqrt{ n ( n +2)}=\sqrt{1 \times 3}=1.74 \text { B.M. }\)
\(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) No pairing because \(H _2 O\) is WFL Number of unpaired electrons \(=5, \mu=5.92\,BM\) Assertion is true, Reason is true but not correct explanation.

-
- (A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- (C) વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- (D) વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
(1) \(K _2 Cr _2 O\), is used as primary standard. The concentration \(Na _2 Cr _2 O _7\) changes in aq. solution.(2) It is less soluble than \(Na _2 Cr _2 O _7\).
-
- (A) \((ii)\) અને \((iii)\)
- (B) \((i), (ii)\) અને \((iv)\)
- (C) \((i)\) અને \((iii)\)
- (D) \((ii), (iii)\) અને \((iv)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\((i), (ii)\) and \((iv)\) correct.Manganese exhibits \(+7\) oxidation state in its oxide. \(\left( Mn _2 O _7\right)\)
\(Ru\) and \(Os\) from \(RuO _4\) and \(OsO _4\) oxide in \(+8\) oxidation state
\(Cr\) in \(+6\) oxidation act is oxidizing.
\(Sc\) does not show \(+4\) oxidation state.
-
- (A) \(V _2 O _3 > V _2 O _4 > V _2 O _5\)
- (B) \(V _2 O _3 > V _2 O _5 > V _2 O _4\)
- (C) \(V _2 O _5 > V _2 O _4 > V _2 O _3\)
- (D) \(V _2 O _4 > V _2 O _3 > V _2 O _5\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
With increase in \(\%\) of oxygen acidic nature of oxide of an element increase and basic nature decreases - 120. \(3d-\)શ્રેણીમાં સર્વાધિક \(M^2+/M\) પ્રમાણિત ઇલેકટ્રોડ પોટેન્શિયલ ધરાવતી ધાતુ કઈ છે\(?\) 2022 સરળ
- (A) \(Cr\)
- (B) \(Fe\)
- (C) \(Cu\)
- (D) \(Zn\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(Cr ^{-2} / Cr \rightarrow-0.90 \,V\)\(Fe ^{-2} / Fe \rightarrow-0.44\, V\)
\(Cu ^{+2} / Cu \rightarrow+0.34\, V\)
\(Zn ^{+2} / Zn \rightarrow-0.76 \,V\)
-
- (A) \(6\)
- (B) \(5\)
- (C) \(3\)
- (D) \(4\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(Co ^{3+}\) can't liberate \(H _{2}\).It has \(d ^{6}\) configuration,
Number of unpaired electrons \(=4\)
\(\mu=\sqrt{4 \times 6}=4.92\) \(B.M.\)
-
- (A) \(4\)
- (B) \(2\)
- (C) \(3\)
- (D) \(1\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\left. E _{ Cr ^{+3}}^{0}\right|_{ Cr ^{+2}}=-0.41\,V\)\({\left[ Cr ^{+3}\right]=4 s ^{0} 3 d ^{3} }\)
\(\mu=\sqrt{ n ( n +2)}\,B.M\)
\(=\sqrt{15}\) B.M \(\sim 4\,B.M\)
-
- (A) \(Sc ^{3+}, Zn ^{2+}\)
- (B) \(Ti ^{4+}, Cu ^{2+}\)
- (C) \(V ^{2+}, Ti ^{3+}\)
- (D) \(Zn ^{2+}, Mn ^{2+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
(A) \(Sc ^{3+}, Zn ^{2+}\)\(3 d ^{0} \quad 3 d ^{10}\)
(B) \(Ti ^{4+}, Cu ^{2+}\)
\(3 d ^{0} \quad 3 d ^{9}\)
(C) \(V ^{2+}, Ti ^{3+}\)
\(3 d^{3} \quad 3 d^{1}\)
(D) \(Zn ^{2+}, Mn ^{2+}\)
\(3 d^{10} 3 d^{5}\)
No \(d-d\) transitions in ions with \(d^{0}\) and \(d^{10}\) configuration. Therefore they are colourless.
-
- (A) \(2\)
- (B) \(56\)
- (C) \(10\)
- (D) \(0\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(3 MnO _{4}^{2-}+4 H ^{+} \longrightarrow 2 MnO _{4}^{-}+ MnO _{2}^{+7}+2 H _{2} O\)\(Mn ^{+7}=\) no. of unpaired electrons is \(' 0 '\)
\(\mu=0\, \text { B.M. }\)
-
- (A) \(9\)
- (B) \(8\)
- (C) \(4\)
- (D) \(6\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(2 KMnO _{4}+5 H _{2} C _{2} O _{4}+3 H _{2} SO _{4} \rightarrow K _{2} SO _{4} + 2 MnSO _{4}+10 CO _{2}+8 H _{2} O\)\(Mn ^{2+}\) has \(5\) unpaired electrons therefore the magnetic moment is \(\sqrt{35}\, BM\)
-
- (A) \(3\)
- (B) \(4\)
- (C) \(5\)
- (D) \(6\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(MnO _{4}^{2-} \stackrel{ H ^{+}}{\longrightarrow} MnO _{4}^{-}+ MnO _{2}\)No. of unpaired \(\overline{ e }=3\)
\(\therefore \mu=\sqrt{15}=3.877\) Nearest Integer \(=4\)
- 127. હાઈડ્રોજન પેરોકસાઈડ અને એસિડીક \(KMnO _4\) ની પ્રક્રિયા દ્વારા નીચેનામાંથી કઈ નીપજ મળે છે? 2022 મધ્યમ
- (A) ફક્ત \(Mn ^{4+}, H _{2} O\)
- (B) ફક્ત \(Mn ^{2+}, H _{2} O\)
- (C) ફક્ત \(Mn ^{4+}, H _{2} O , O _{2}\)
- (D) ફક્ત \(Mn ^{2+}, H _{2} O , O _{2}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(6 H ^{+}+2 MnO _{4}^{-}+5 H _{2} O _{2} \longrightarrow 2 Mn ^{+2}+8 H _{2} O +5 O _{2}\) -
- (A) \(Eu ^{2+}\) અને \(Tm ^{2+}\)
- (B) \(Sm ^{2+}\) અને \(Tm ^{3+}\)
- (C) \(Tb ^{4+}\) અને \(Yb ^{2+}\)
- (D) \(Dy ^{3+}\) અને \(Yb ^{3+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(Tb \rightarrow 4 f ^{9} 6 s ^{2}\)\(Tb ^{+4} \rightarrow 4 f ^{7}\)
\(Yb \rightarrow 4 f ^{14} 6 s ^{2}\)
\(Yb ^{+2} \rightarrow 4 f ^{14}\)
-
- (A) \(Ce\) (પરમાણુ ક્રમાંક. \(58\))
- (B) \(La\) (પરમાણુ ક્રમાંક. \(57\))
- (C) \(Lu\) (પરમાણુ ક્રમાંક. \(71\))
- (D) \(Gd\) (પરમાણુ ક્રમાંક. \(64\))
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(Ce =[ Xe ] 4 f ^{1} 5 d ^{1} 6 s ^{2}\)\(Ce ^{3+}=[ Xe ] 4 f ^{1} 5 d ^{0}\)
\(Ce ^{+4}=[ Xe ] 4 f ^{0} 5 d ^{0}\) (Noble gas configuration)
-
- (A) \(Ce\) (Atomic Number \(58\))
- (B) \(Sm\) (Atomic Number \(62\))
- (C) \(Eu\) (Atomic Number \(63\))
- (D) \(Yb\) (Atomic Number \(70\))
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(E _{ M ^{3+} / M ^{2+}}^{0} \Rightarrow Eu(-0.35) Yb(-1.05\)Hence, due to more reduction potential in \(Eu\) as compared to \(Yb\), it can concluded that \(Eu ^{2+}\) is more stable than \(Yb ^{2+}\).
- 131. મેગેનીઝ \((VI\)) એસિડિક દ્રાવણમાં વિષમીકરણ થવા માટે ક્ષમતા ધરાવે છે.એસિડિક માધ્યમમાં બનતા બે આયનોની ઓકિસડેશન અવસ્થાઓનો તફાવત \(\dots\dots\)છે. 2022 મધ્યમ
- (A) \(3\)
- (B) \(2\)
- (C) \(1\)
- (D) \(4\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(MnO _{4}^{2-}\) disproportionates in a neutral or acidic solution to give \(MnO _{4}^{-}\)and \(Mn ^{+4}\)\(3 MnO _{4}^{2-}+3 H ^{+} \longrightarrow 2 MnO _{4}^{-}+ MnO _{2}+2 H _{2} O\)
O.S. of \(Mn\) in \(MnO _{4}^{-}=+7\)
O.S. of \(Mn\) in \(MnO _{2}=+4\)
\(\text { difference }=3\)
- 132. \(\left[ MnBr _{6}\right]^{4-}\)નો ફક્ત સ્પીન ચુંબકિય ચાકમાત્રા \(.....\,B.M.\)(નજીકના પૂર્ણાંકમાં) 2022 મધ્યમ
- (A) \(65\)
- (B) \(6\)
- (C) \(12\)
- (D) \(81\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(Mn ^{2+} \rightarrow t _{2 g ^{ 111 }} e _{ g ^{11}}\)\(\mu_{s}=\sqrt{35}\)
\(=5.91\)
\(=6\)
-
- (A) \(4\)
- (B) \(3\)
- (C) \(2\)
- (D) \(5\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Hence \(MnF _{3} \Rightarrow\) strongest O.A\(\mu=\sqrt{4(4+2)}=\sqrt{24}=4.89=5\)

- 134. નીચે આપેલ પૈકી કઈ \(3d\)-ધાતુ આયન જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે લધુત્તમ જલયોજન એન્થાલ્પી ( \(\Delta H _{\text {hyd }}\) ) આપશે. 2022 મધ્યમ
- (A) \(Cr ^{2+}\)
- (B) \(Mn ^{2+}\)
- (C) \(Fe ^{2+}\)
- (D) \(Co ^{2+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Enthalpy of hydration increases with increase in charge density. \(Mn ^{+2}\) has least charge density (as \(Mn\) has highest size among the given options) so it will have least enthalpy of hydration. -
- (A) \(Mn ^{3+}\)
- (B) \(Fe ^{3+}\)
- (C) \(Ti ^{3}\)
- (D) \(Cr ^{3+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Strongest oxidising agent have highest reduction potential value\(E _{ Mn ^{+3} / Mn ^{+2}}^{0}=1.51 \,V\) (highest)
-
- (A) ફક્ત \((A), (C)\) \((D)\)
- (B) ફક્ત \((A),\) \((B)\)
- (C) ફક્ત \((A)\) ,\((C)\)
- (D) ફક્ત \((A), (B)\) અને \((C)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\((A)\) \(Cr =[ Ar ] 3 d ^{5} 4 s ^{1}\)\((B)\) \(m =-\ell\) to \(+\ell\)
\((C)\) According to Aufbau principle, orbitals are filled in order of their increasing energies.
\((D)\) Total nodes \(=n-1\)
-
- (A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
- (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- (C) વિધાન \(I\) સાયું, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- (D) વિધાન \(I\) ખોટું છે, પરંતુ વિધાન \(II\) સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Neutral \(KMnO _{4}\) oxidises \(I ^{-}\)to \(IO _{3}^{-}\)Manganate ion has \(d \pi- p \pi\) bonding.
- 138. ફેહલિંગ પ્રક્રિયકમાં હાજર સંકિર્ણનું સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(.....\,BM\) છે. (નજીકના પૂર્ણાંકમાં) 2022 મધ્યમ
- (A) \(3\)
- (B) \(0\)
- (C) \(1\)
- (D) \(2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Fehling solution is a complex of \(Cu ^{++}\)\(Cu ^{++}=3 d ^{9}\)
No. of unpaired \(e ^{-}=1\)
\(M \cdot M=\sqrt{1(1+2)}=\sqrt{3}=1.73\,BM\)
- 139. પોટશીયમ પરમેંગેનેટની એસિડિક માધ્યમમાં \(H _2 O _2\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય \(.....\) બનવા તરફ દોરી જાય છે. 2022 મધ્યમ
- (A) \(Mn ^{2+}\)
- (B) \(Mn ^{4+}\)
- (C) \(Mn ^{3+}\)
- (D) \(Mn ^{6+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(H _{2} O _{2}+ MnO _{4}^{-} \rightarrow Mn ^{2+}+ O _{2}\) \((unbalanced)\) - 140. સામાન્ય રીતે ધાતુ ધણા ઊંચા તાપમાને પીગળે છે. નીચે આપેલી ધાતુ પૈકી કોનું ગલનબિંદુ સૌથી ઊચુ હશે ? 2022 સરળ
- (A) \(Hg\)
- (B) \(Ag\)
- (C) \(Ga\)
- (D) \(Cs\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(Hg , Ga , Cs\) are liquid near room temperature But \(Ag\) (silver) is solid. - 141. સિરિયમ \((IV)\) એ ઉમદા વાયુ સંરચના ધરાવે છે. નીચે આપેલામાંથી તેના સંદર્ભમાં ક્યું એક વિધાન સાચું છે ? 2022 મધ્યમ
- (A) રેડોક્ષ પ્રક્રિયાઓ હેઠળ જવાનું પસંદ કરશે નહિ.
- (B) તે ઈલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું પસંદ કરશે અને તે એક ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.
- (C) તે એક ઈલેક્ટ્રોન આપવાનું પસંદ કરશે અને રિડકશનકર્તા તરીકે વર્તશે.
- (D) તે ઓક્સિડેશન અને રિડક્શનકર્તા એમ બંને તરીકે વર્ત છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Cerium exists in two different oxidation state \(+3\), \(+4\)\(Ce ^{+4}+ e ^{-} \rightarrow Ce ^{3+} \,\quad\quad\,\,\, E ^{0}=+1.61 \,V\)
\(Ce ^{+3}+3 e ^{-} \rightarrow Ce \quad\quad\,\,\, E ^{0}=-2.336 \,V\)
It shows \(Ce ^{+4}\) acts as a strong oxidising agent \(\&\) accepts electron.
-
- (A) \(6\)
- (B) \(54\)
- (C) \(9\)
- (D) \(81\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(4 FeCr _{2} O _{4}+8 Na _{2} CO _{3}+7 O _{2} \rightarrow 8 Na _{2} CrO _{4}+2 Fe _{2} O _{3}\)\(+8 CO _{2}\)
\(2 Na _{2} CrO _{4}+2 H ^{+} \rightarrow \underbrace{ Na _{2} Cr _{2} O _{7}}_{ B }+2 Na ^{+}+ H _{2} O\)

- 143. તત્વ \(Pt\) માટેની ધરા અવસ્થા (ભૂમિ અવસ્થા) માં ઈલેકટ્રોન સંરચના શોધો. (પ્લેટિનમનો પરમાણુ ક્રમાંક \(78\) છે.) 2022 મધ્યમ
- (A) \([ Xe ]\,4 f ^{14} \,5 d ^{9}\, 6 s ^{1}\)
- (B) \([ Kr ]\, 4 f ^{14} \,5 d ^{10}\)
- (C) \([ Xe ] \,4 f ^{14}\, 5 d ^{10}\)
- (D) \([ Xe ] \,4 f ^{14}\, 5 d ^{8} \,6 s ^{2}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\({ }_{78} Pt =[ Xe ] \,4 f ^{14} \,5 d ^{9}\, 6 s ^{1}\) (Exceptional electronic configuration) -
- (A) \(S _{2} O _{7}^{2-}\)
- (B) \(S _{2} O _{8}^{2-}\)
- (C) \(SO _{3}^{2-}\)
- (D) \(SO _{4}^{2-}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(8 MnO _{4}^{-}+3 S _{2} O _{3}^{2-}+ H _{2} O \frac{\text { neutral or }}{\text { alk. solution }} 88 MnO _{2}+6 SO _{4}^{2-}+2 OH ^{-}\) -
- (A) \(5\)
- (B) \(1\)
- (C) \(0\)
- (D) \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(8 MnO _{4}{ }^{+7}+3 S _{2} O _{3}{ }^{2-}+ H _{2} O \rightarrow 8 MnO _{2}+6 SO _{4}{ }^{2-}+2 OH ^{-}\)Change in oxidation state of \(Mn\) is from \(+7\) to \(+4\) which is \(3 .\)
-
- (A) \(3\)
- (B) \(30\)
- (C) \(0.3\)
- (D) \(56\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Most basic oxide is \(V _{2} O _{3}\)\(V ^{+3} \rightarrow\left[A_{ r }\right] 3 d ^{2}\)
\(\mu=\sqrt{2(2+2)}=2.84\, BM\)
\(\approx 3\)
- 147. \(3d-\)શ્રેણીઓ તત્વોના \(M ^{2+} / M\) ના ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ જે ધન મૂલ્યો (positive values) દર્શાવે છે તે ........... છે. 2021 સરળ
- (A) \(Zn\)
- (B) \(Fe\)
- (C) \(Co\)
- (D) \(Cu\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Only copper shows positive value for electrode potential of \(M ^{2+} / M\) of \(3 d-\)series elements.\(E ^{\Theta} / V _{\left( Cu ^{2+} / Cu \right)}:+0.34\)
- 148. \(4 {f}\) ભ્રમણકક્ષામાં \({Ho}^{3+}\) આયનમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા \(.....\) છે. (પરમાણ્વીય ક્રમાંક \({Ho}=67\) ) 2021 સરળ
- (A) \(10\)
- (B) \(15\)
- (C) \(20\)
- (D) \(36\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\({Ho}=[{Xe}] 4 {f}^{11} 6 {~s}^{2}\)\({Ho}^{3+}=[{Xe}] 4 {f}^{10}\)
So number of \({e}^{-}\)present \(4 {f}\) is \(10 .\)
-
- (A) પેરામેગ્નેટિક અને રંગહીન
- (B) ડાયમેગ્નેટિક અને લીલો
- (C) ડાયમેગ્નેટિક અને રંગહીન
- (D) પેરામેગ્નેટિક અને લીલો
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(2 {KMnO}_{4} \xrightarrow[200^{o}C]{\Delta} {K}_{2} {MnO}_{4}+{+{MnO}_{2}}+{O}_{2}\)\(\quad \quad \quad \quad \quad \quad \quad Green\quad \quad \quad Black\)
In \({K}_{2} {MnO}_{4}\), manganese oxidation state is \(+6\) and hence it has one unpaired \({e}^{-}\).
-
- (A) \(170\)
- (B) \(173\)
- (C) \(181\)
- (D) \(141\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(gm\) equi. of \(CrO _{4}^{2-}= S _{2} O _{3}^{2-}\)\(0.154 \times 3 \times v =0.25 \times 40 \times 8\)
\(v =173.16=173 \,ml\)

આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.