JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
તત્વ \(Pt\) માટેની ધરા અવસ્થા (ભૂમિ અવસ્થા) માં ઈલેકટ્રોન સંરચના શોધો. (પ્લેટિનમનો પરમાણુ ક્રમાંક \(78\) છે.)
- A \([ Xe ]\,4 f ^{14} \,5 d ^{9}\, 6 s ^{1}\)
- B \([ Kr ]\, 4 f ^{14} \,5 d ^{10}\)
- C \([ Xe ] \,4 f ^{14}\, 5 d ^{10}\)
- D \([ Xe ] \,4 f ^{14}\, 5 d ^{8} \,6 s ^{2}\)
Answer & Solution
Correct Answer
(A) \([ Xe ]\,4 f ^{14} \,5 d ^{9}\, 6 s ^{1}\)
Step-by-step Solution
Detailed explanation
\({ }_{78} Pt =[ Xe ] \,4 f ^{14} \,5 d ^{9}\, 6 s ^{1}\) (Exceptional electronic configuration)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૌથી નબળો \(\mathrm{E}-\mathrm{E}\) બંધ ધરાવતા સમૂહ 15 ના બિનધાતુ તત્વ ' E ' ની મહત્તમ સહસંયોજકતા _______ છે.JEE Mains 2025 Easy
- સમૂહ \(14\) તત્ત્વો સંબંધિત નીચેના વિધાનોની યથાર્થતાનું મૂલ્યાંકન કરો. \((A)\) સહસંયોજક ત્રિજ્યા સમૂહમાં \(\mathrm{C}\) થી \(\mathrm{Pb}\) સુધી નિયમિત રીતે ઘટે છે. \((B)\) વિદ્યુતઋણતા સમૂહમાં \(\mathrm{C}\) થી \(\mathrm{Pb}\) સુધી ધીમે ધીમે ઘટે છે. \((C)\) \(\mathrm{C}\) ની મહત્તમ સહસંયોજકતા \(4\) છે, જ્યારે અન્ય તત્ત્વો \(d\) કક્ષકોની હાજરીને કારણે તેમની સહસંયોજકતા વિસ્તૃત કરી શકે છે. \((D)\) ભારે તત્ત્વો \(\mathrm{p} \pi-p \pi\) બંધ બનાવતા નથી. \((E)\) કાર્બન ઋણ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- નીચે આપેલા સંબંધો માંથી ક્યો સાચો નથી ?JEE Mains 2022 Medium
- નીચેના સંકીર્ણો પૈકી ક્યુ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે?JEE Mains 2018 Hard
- સંયોજન '\(D\)' માં \(x\) નું મૂલ્ય \(......\) છે.
JEE Mains 2023 Hard - \(10\)% વજનથી (w/w) યુરિયાના જલીય દ્રાવણમાં પાણીનો મોલ અંશ કેટલો છે?
[આપેલ છે: H, O, C અને N ના મોલર દળ અનુક્રમે \(1\), \(16\), \(12\) અને \(14\) g mol\(^{-1}\) છે.]JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- જો \(y(x)=\left(x^{x^{x}}\right), x>0\) હોય,તો \(x=1\) આગળ \(\frac{d^{2} x}{d y^{2}}+20=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- ત્રણ સમાન થેલીઓ આપેલી છે, દરેકમાં 10 દડા છે, જેના રંગો નીચે મુજબ છે:
\(\begin{array}{cccc} & \text{Red} & \text{Blue} & \text{Green} \\ \text{Bag I} & 3 & 2 & 5 \\ \text{Bag II} & 4 & 3 & 3 \\ \text{Bag III} & 5 & 1 & 4\end{array}\)
એક વ્યક્તિ યાદચ્છિક રીતે એક થેલી પસંદ કરે છે અને તેમાંથી એક દડો બહાર કાઢે છે. જો દડો લાલ હોય, તો તે થેલી I માંથી હોવાની સંભાવના p છે અને જો દડો લીલો હોય, તો તે થેલી III માંથી હોવાની સંભાવના q છે, તો \(\left(\frac{1}{\mathrm{p}}+\frac{1}{\mathrm{q}}\right)\) નું મૂલ્ય શોધો :JEE Mains 2025 Easy - જો \(4\, એકમ \) વ્યાસ ધરાવતા વર્તુળની બે સમાંતર જીવા કેન્દ્રથી વિરુધ્ધ બાજુએ અને કેન્દ્ર સાથે અનુક્રમે \({\cos ^{ - 1}}\left( {\frac{1}{7}} \right)\) અને \({\sec ^{ - 1}}\left( 7 \right)\) ખૂણો આંતરે તો બે સમાંતર જીવા વચ્ચેનું અંતર મેળવો.JEE Mains 2017 Hard
- કયો વાયુ મિથેનોલમાં \(CH_3MgBr\) ગરમ થવા પર મુક્ત થાય છે ?JEE Mains 2016 Hard
- જ્યારે સમતલો \(P _{1}\) અને \(P _{2}\), એ સમતલો \(5 x+8 y+13 z-29=0\) અને \(8 x-7 y+z-20=0\) નાં છેદમાંથી તથા અનુક્રમે બિંદુઓ \((2,1,3)\) અને \((0,1,2)\) માંથી પસાર થાય ત્યારે સમતલો \(P_{1}\) અને \(P_{2}\) વચ્ચેનો લધુકોણ............. થશે.JEE Mains 2022 Hard
- એક વિર્ધુત ઉપકરણ બે ભાગનું બનેલું છે. ઉપકરણને ચાલવામાં દરેક ભાગ સ્વતંત્ર રીતે કાર્યરત હોવું જ પડશે. અને પહેલો ભાગ કાર્યરત હોય તેની સંભાવના \(0.9\) અને બીજો ભાગ કાર્યરત હોય તેની સંભાવના \(0.8\) છે. જો ઉપકરણ શરૂ કરવામાં આવે છે અને તે બંધ થાય જાય છે તો પહેલો ભાગ કાર્યરત ન હોય અને બીજો ભાગ કાર્યરત હોય તેની સંભવન \(p \) છે તો \(98p \) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard