JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : \(Na _2 Cr _2 O _7\) ના જલીય દ્રાવણની જગ્યાએ કદમાપક પૃથ્થકરણમાં \(K _2 Cr _2 O _7\) નું જલીય દ્રાવણ પ્રાથમિક પ્રમાણિત તરીકે પસંદગીય છે. વિધાન \(II:\) \(K _2 Cr _2 O _7\) એ. \(Na _2 Cr _2 O _7\) કરતાં પાણીમા વધારે દ્રાવ્યતા ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- C વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- D વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(C) વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
(1) \(K _2 Cr _2 O\), is used as primary standard. The concentration \(Na _2 Cr _2 O _7\) changes in aq. solution. (2) It is less soluble than \(Na _2 Cr _2 O _7\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(4 \,Nm^{-2}\) ના અચળ બાહ્ય દબાણે, એક આદર્શ વાયુ \(5\, m^3\) થી \(1\, m^3\) સુધી સમતાપી સંકોચન પામે છે. આ પ્રક્રિયામાં ઉત્સર્જીત ઊષ્માનો ઊપયોગ \(1\) મોલ \(Al\) ને ગરમ કરવા માટે આવે છે. જો \(Al\) ની મોલર ઊષ્મા ક્ષમતા \(24\, J\, mol^{-1}K^{-1}\) હોય તો, \(Al\) નું તાપમાન કેટલું વધશે?JEE Mains 2019 Medium
- ધાતુ આયનો ના નીચે આપેલ યુગ્મોમાંથી ક્યું એક રંગવિહિન છે ?JEE Mains 2022 Medium
- \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right] \mathrm{Cl}_{3}\) ના \(0.3\; \mathrm{g}\) માં રહેલા ક્લોરાઇડ આયનોના માત્રાત્મક રીતે અવક્ષેપન માટે જરૂરી \(0.125\; \mathrm{M}\; \mathrm{AgNO}_{3}\) નું કદ \(( \mathrm{mL} )\) જણાવો. \(^{\mathrm{M}}\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right] \mathrm{Cl}_{3}=267.46 \;\mathrm{g} / \mathrm{mol}\) \(\mathrm{M}_{\mathrm{AgNO}_{3}}=169.87 \;\mathrm{g} / \mathrm{mol}\)JEE Mains 2020 Hard
- તાપમાન T K પર બે પ્રવાહીઓ A અને B એક આદર્શ દ્વાવણ બનાવે છે. T K પર, શુદ્ધ A અને B નું બાષ્પદબાણ અનુક્રમે 55 અને 15 kN m-2 છે. જેમાં A ના મોલઅંશ 0.8 છે તેવી બાષ્પ સાથે સંતુલનમાં A અને B ના દ્વાવણમાં A ના મોલઅંશ શું છે?JEE Mains 2026 Easy
- આપેલા સંયોજનો \(CH \equiv CH,\,C{H_3} - C \equiv CH,\,\) અને \(C{H_2} = C{H_2}\) માટે તેમના એસિડ શક્તિનો સાચો ક્રમ નીચેનામાથી કયો થશે?JEE Mains 2019 Medium
- ક્ષારમાં હાજર એસિડિક મૂલકના ઓળખવિધિ દરમિયાન, એક વિદ્યાર્થીને સોડિયમ કાર્બોનેટના નિષ્કર્ષને પ્રથમ મંદ \(HNO _3\) વડે ઍસિડિક કરવામાં આવે અને પછી \(AgNO _3\) દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે \(NH _4 OH\) દ્રાવણમાં મુશ્કેલીથી દ્રાવ્ય એવો આછો પીળો અવક્ષેપ મળે છે. આ _______ ની હાજરી સૂચવે છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- પ્રદેશ \(S=\left\{(x, y): y^{2} \leq 8 x, y \geq \sqrt{2} x, x \geq 1\right\}\) ક્ષેત્રફળ.......... છેJEE Mains 2022 Medium
- આપેલ બંધારણ માટે શક્ય ત્રિવિમ સમઘટકો ની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - એક દ્વિ-પરમાણુક વાયુ \((\gamma=1.4)\) ને જયારે સમદળીય રીતે વિસ્તારવામાં આવે છે ત્યારે \(200 \mathrm{~J}\) કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવામાં આવેલ ઉષ્મા _______ હશે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આંતર ત્રિજ્યા \(a\) અને બાહ્ય ત્રિજ્યા \(b\) વાળા ગોળીય વાહક કવચના કેન્દ્રમાં બિંદુવત વીજભાર \(Q\) મૂકેલ છે. વીજભાર \(Q\) ને લીધે ત્રણ ભિન્ન વિસ્તાર \(I, II\) અને \(III\) માં વીજ ક્ષેત્ર \(..............\) હશે. \(\text { (I :r } r < a \text {, II : } a < r < b, \text { III: } r > b \text { ) }\)
JEE Mains 2023 Medium - કોઈ \(\alpha, \beta \in R\) માટે નીચેની સમીકરણ સંહતિ ધ્યાને લો. \(\alpha x+2 y+z=1\) ; \(2 \alpha x+3 y+z=1\) ; \(3 x+\alpha y+2 z=\beta\) ; તો નીચેના પૈકી ક્યુ સાચું નથી ?JEE Mains 2023 Hard
- એક સદિશને \(\vec{A}=3 \hat{i}+4 \hat{j}\) જેટલો માનાંક અને તે \(\vec{B}=4 \hat{i}+3 \hat{j}\) ને સમાંતર રહેલ છે. આ સદિશનો પ્રથમ ચરણમાં \(x\) અને \(y\) ધટક અનુક્રમે \(x\) અને \(3\) છે, જ્યાં \(x=\) _______ છે.JEE Mains 2024 Hard