JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
ફેહલિંગ પ્રક્રિયકમાં હાજર સંકિર્ણનું સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(.....\,BM\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
- A \(3\)
- B \(0\)
- C \(1\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
Fehling solution is a complex of \(Cu ^{++}\) \(Cu ^{++}=3 d ^{9}\) No. of unpaired \(e ^{-}=1\) \(M \cdot M=\sqrt{1(1+2)}=\sqrt{3}=1.73\,BM\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({Gd}^{2+}\)ની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોનિક રચનામાં \(4 f\) ઇલેક્ટ્રોનની સંખ્યા \(........\) છે. [પરમામાણ્વીય ક્રમાંક \({Gd}=64\) ]JEE Mains 2021 Medium
- નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \(I\) : ગેલિયમનો ઉપયોગ થર્મોમીટરના નિર્માણમાં થાય છે. વિધાન \(II\) : ગેલિયમ ધરાવતું થર્મોમીટર ખારા દ્રાવણનું ઠારબિંદુ ( \(256 \mathrm{~K}\) ) માપવા માટે ઉપયોગી છે. ઉપરોક્ત વિધાનના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- જલીય દ્રાવણમાં નીચેના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ (\(E^o\) in volts) ધ્યાનમાં લો.
આ માહિતીને આધારે ક્યુ વિધાન સાચું છે?તત્વ \(M^{3+}/ M\) \(M^+/M\) \(Al\) \(-1.66\) \(+0.55\) \(Tl\) \(+1.26\) \(-0.34\) JEE Mains 2017 Hard - યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી \(I\) (સંકરણ) યાદી \(II\) (અવકાશમાં ગોઠવણી) \((A)\) \(\mathrm{sp}^3\) \((I)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ \((B)\) \(\mathrm{dsp}^2\) \((II)\) અષ્ટફલકીય \((C)\) \(\mathrm{sp}^3 \mathrm{~d}\) \((III)\) ચતુષ્ફલકીય \((D)\) \(s p^3 d^2\) \((IV)\) ચોરસ સમતલીય JEE Mains 2024 Medium - પ્રકિયા \(CO\left( g \right) + \frac{1}{2}{O_2}\left( g \right) \rightleftharpoons C{O_2}\left( g \right)\) માટે \(\frac{{{K_p}}}{{{K_c}}}\) ગુણોત્તર જણાવો.JEE Mains 2013 Hard
- નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ નાઇટ્રોજનની ટકાવારી નક્કી કરવા માટે કરી શકાય છે.JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- એક તરવૈયાને બિંદુ \(A\) થી બિંદુ \(B\) સુધી નદી પસાર કરવી છે. \(AB\) રેખા પાણીના વાહન સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. તરવૈયાના તરવાના વેગનું મૂલ્ય નદી (પાણી) જેટલું જ છે. \({AB}\) રેખા સાથેનો કોણ \(\theta\) કે જેથી તરવૈયો બિંદુ \(B\) પર પહોચે તે \(^{\circ}\) માં કેટલો હશે?
JEE Mains 2021 Medium - વક્ર \(y = \left| {\cos \,x - \sin \,x} \right|\) , \(0 \leq x \leq\frac{\pi }{2}\) દ્વારા \(x-\)અક્ષની ઉપરની બાજુએ આવેલ આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2013 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(I\) તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ \(A\) બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે \(25\%\) આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ \(AB\) અને \(A'B'\) વ્યતિકરણ અનુભવે, તો \(I_{max}\) અને \(I_{min}\) નો ગુણોત્તર કેટલો મળે?
JEE Mains 2013 Hard - નીચેનામાંથી એવા પરિબળને ઓળખો કે જે દ્રાવણની વિદ્યુતીય વાહકતાને અસર કરતું નથી.JEE Mains 2024 Hard
- ધારો કે વિધેય \(f(x)=\left(x^2+1\right)\left|x^2-a x+2\right|+\cos |x|\) બે બિંદુઓ \(x=\alpha=2\) અને \(x=\beta\) પર વિકલનીય નથી. તો બિંદુ \((\alpha, \beta)\) નું રેખા \(12 x+5 y+10=0\) થી અંતર ___ છે.JEE Mains 2025 Hard
- ઝડપના \(1: 2\) ગુણોત્તર સાથે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. નીચેની આકૃતિ બે બહિર્ગોળ લેન્સ \(L_1\) અને \(L_2\) દર્શાવે છે, જેમની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(10 \mathrm{~cm}\) અને \(15 \mathrm{~cm}\) છે. \(L_1\) અને \(L_2\) વચ્ચેનું અંતર _______ છે.
JEE Mains 2024 Hard