ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements

નીચે આપેલા વિધાન(નો) માંથી ક્યુ/ક્યાં સાયું/સાચા છે ? \((A)\) \(Cr\) ની ઈલેક્ટ્રોન સંરચના \([ Ar ] 3 d ^{5} 4 s ^{1}\) છે. \((B)\) ચુંબકીય ક્વોન્ટમ આંકને ઋણ મૂલ્ય હોઈ શકે છે. \((C)\) પરમાણુઓની ધરા અવસ્થામાં, કક્ષકો તેમની ચઢતી ઊર્જાઓને ક્રમમાં ભરાય છે. \((D)\) નોડસની કુલ સંખ્યા \((n-2)\) વડે અપાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  1. A ફક્ત \((A), (C)\) \((D)\) 
  2. B ફક્ત \((A),\) \((B)\)
  3. C ફક્ત \((A)\) ,\((C)\)
  4. D ફક્ત \((A), (B)\) અને \((C)\) 
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ફક્ત \((A), (B)\) અને \((C)\) 

Step-by-step Solution

Detailed explanation

\((A)\) \(Cr =[ Ar ] 3 d ^{5} 4 s ^{1}\) \((B)\) \(m =-\ell\) to \(+\ell\) \((C)\) According to Aufbau principle, orbitals are filled in order of their increasing energies. \((D)\) Total nodes \(=n-1\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app