JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(Cr ^{3+} / Cr ^{2+}\), \(Mn ^{3+} / Mn ^{2}, Fe ^{3+} / Fe ^{2+}\) અને \(Co ^{3+} / Co ^{2+}\) કે જે ઋણ પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શીયલ ધરાવે છે. તેમાંથી \(M ^{3+}\) આયનની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય \(....\,B.M.\) છે. [નજીકનો પૂર્ણાંક]
- A \(4\)
- B \(2\)
- C \(3\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\left. E _{ Cr ^{+3}}^{0}\right|_{ Cr ^{+2}}=-0.41\,V\) \({\left[ Cr ^{+3}\right]=4 s ^{0} 3 d ^{3} }\) \(\mu=\sqrt{ n ( n +2)}\,B.M\) \(=\sqrt{15}\) B.M \(\sim 4\,B.M\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : n - બ્યુટેન માટે કેટલાક સંરૂપણકો હોય છે. આ સંરૂપણકોમાંથી,
ઓછામાં ઓછું સ્થાયી છે અને સૌથી વધુ સ્થાયી સંરૂપણક છે
વિધાન II : જેમ જેમ દ્વિપાશ્વીય કોણ વધે છે, આંતરિક/ટોર્શનલ તાણ (X) થી (Y) સુધી ઘટે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - બ્રોમિન સાથે વધુ પ્રમાણમાં ફલોરિન સાથેની પ્રક્રિયાથી બનતો આંતર હેલોજન સંયોજન શોધો.JEE Mains 2022 Easy
- \(20\, mL\, NaCl\)ના \(10\, moles\) દ્રાવણ સાથે ભરેલ વાહકતા કોષની મોલર વાહકતા \(\Lambda_{ m 1} \) છે અને \(80\, mL\, NaCl\)ના \(20\, moles\) દ્રાવણની \(\Lambda_{ m 2}\) છે. બંને કોષો વડે પ્રદર્શિત થતી વાહકતા સમાન છે. \(\Lambda_{ m 2}\) અને \(\Lambda_{ m 1}\) વચ્ચેનો સંબંધ શોધો.JEE Mains 2022 Medium
- કોનો ઉપયોગ કરીને ફોર્માલ્ડિહાઈડને એસીટાલ્ડિહાઈડ માંથી અલગ કરી શકાય છેJEE Mains 2013 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
નીચેની પ્રક્રિયાનો વિચાર કરો
JEE Mains 2025 Hard - આપેલ, \((A)\) \(2 CO ( g )+ O _2( g ) \rightarrow 2 CO _2( g ) \quad \Delta H _1^\theta=- x\,kJ\,mol { }^{-1}\) \((B)\) \(C\) (graphite) \(+ O _2\) (g) \(\rightarrow CO _2\) (g) \(\Delta H _2^\theta=- y\,kJ\,mol -1\) \(C\)(ગ્રેફાઈટ) \(+\) \(\frac{1}{2} O _2( g ) \rightarrow CO ( g )\) પ્રક્રિયા માટે \(\Delta H ^\theta\) શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારોકે ત્રિકોણમિતીય પ્રતિ વિધેયો મુખ્ય કિંમતો લે છે. સમીકરણ \(2 \sin ^{-1} x+3 \cos ^{-1} x=\frac{2 \pi}{5}\) નાં વાસ્તવિક ઉકેલોની સંખ્યા ............ છે.JEE Mains 2024 Medium
- જો \(\left(\frac{1}{\alpha+1}+\frac{1}{\alpha+2}+\ldots+\frac{1}{\alpha+1012}\right) \) \( -\left(\frac{1}{2 \cdot 1}+\frac{1}{4 \cdot 3}+\frac{1}{6 \cdot 5}+\ldots+\frac{1}{2024 \cdot 2023}\right) \) \( =\frac{1}{2024}, \) હોય, તો \(\alpha\) = ...........JEE Mains 2024 Hard
- જો \(\lim _{x \rightarrow 0} \frac{a x^2 e^x-b \log _e(1+x)+c x e^{-x}}{x^2 \sin x}=1\), તો \(16\left(a^2+b^2+c^2\right)\) = ...........JEE Mains 2024 Hard
- આપેલ તાર્કિક પરિપથનું નિર્ગમ \((\mathrm{Y})\) \(0\) માત્ર ત્યારે હોય છે જ્યારે :
JEE Mains 2024 Hard - એક પેપરને પાણી ભરેલા ગ્લાસની નીચે મૂકવામાં આવે છે. જ્યાં પાણી અને ગ્લાસનો વક્રીભવનાંક અનુક્રમે \(1.5\) અને \(1.33\) છે. જો ગ્લાસના તળિયાની જાડાઈ \(1\, cm\) અને ભરેલા પાણીની ઊંડાઈ \(5\, cm\) હોય તો ઉપરથી જોતાં કાગળ કેટલું શીફ્ટ થયેલું દેખાશે?JEE Mains 2013 Medium
- જો વક્ર \(y(x)=\int_{0}^{x}\left(2 t^{2}-15 t+10\right) d t\) ના બિંદુ \((a, b)\) આગળનો અભિલંબએ રેખા \(x+3 y=-5, a>1\) ને સમાંતર હોય તો \(|a +6 b|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard