JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે આપેલ પૈકી કઈ \(3d\)-ધાતુ આયન જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે લધુત્તમ જલયોજન એન્થાલ્પી ( \(\Delta H _{\text {hyd }}\) ) આપશે.
- A \(Cr ^{2+}\)
- B \(Mn ^{2+}\)
- C \(Fe ^{2+}\)
- D \(Co ^{2+}\)
Answer & Solution
Correct Answer
(B) \(Mn ^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
Enthalpy of hydration increases with increase in charge density. \(Mn ^{+2}\) has least charge density (as \(Mn\) has highest size among the given options) so it will have least enthalpy of hydration.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંકીર્ણ \(\left[{MnCl}_{6}\right]^{3-}\)ના સંકરણ અને ચુંબકીય ગુણધર્મનો પ્રકાર અનુક્રમે છે:JEE Mains 2021 Medium
- સાચાં વિધાનો છે:
A. સુક્રોઝના ઉત્સેચકીય જળવિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા, એસિડ ઉદ્દીપિત જળવિભાજન કરતા ઓછી હોય છે.
B. વિકૃતિકરણ દરમિયાન, પ્રોટીનની દ્વિતીયક અને તૃતીયક રચનાઓ નાશ પામે છે પરંતુ પ્રાથમિક રચના અકબંધ રહે છે.
C. ન્યુક્લિઓટાઇડ્સ પેન્ટોઝ શર્કરાના \(C_{1}\) અને \(C_{4}\) કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાયેલા હોય છે.
D. પ્રોટીનની ચતુર્થક રચના પોલિપેપ્ટાઇડ શૃંખલાના સંપૂર્ણ ગડીકરણને રજૂ કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - નીચે આપેલ એક-ઈલેક્ટ્રોન પ્રણાલીઓમાં નીચે આપેલા વિધાનોમાંથી કયું સ્થિર અવસ્થાઓની ઊર્જાના સંદર્ભમાં સાચું છે ?JEE Mains 2026 Easy
- પ્રક્રિયા \(MgO(s) + C(s) \to Mg(s) + CO(g)\) માટે \(\Delta _r{H^o} = + 491.1\,kJ\,mo{l^{ - 1}}\) અને \(\Delta _r{S^o} = 198.0\,Jk^{-1}\,mo{l^{ - 1}}\) જે \(298\, K\) એ શક્ય નથી તો આ તાપમાનથી ઊપર .....\(K\) તાપમાને પ્રક્રિયા શક્ય બનશે ?JEE Mains 2019 Hard
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) ઓકસો એસિડનું નામ સૂચિ \(-II\) \(P\)ની ઓક્સિડેશન અવસ્થા \((a)\) હાઇપોફોસ્ફરસ એસિડ \((i) +5\) \((b)\) ઓર્થોફોસ્ફોરિક એસિડ \((i i)+4\) \((c)\) હાયપોફોસ્ફોરિક એસિડ \((iii) +3\) \((d)\) ઓર્થોફોસ્ફરસ એસિડ \(( iv )+2\) \(( v )+1\) JEE Mains 2021 Medium - નીચે આપેલા \(H\) પરમાણુઓનો ચઢતો એસિડિકતા ક્રમ _______ છે.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- પ્રતિનીધી (મુખત્યાર) ધાતુ સંકીર્ણ \([M(en)(SCN)_4]\) માં ઉત્મદંતી લિગેન્ડની સંખ્યા \(..........\) છે. \([en =\) ઈથિલીનડાયએમાઈન]JEE Mains 2023 Medium
- બે ધાત્વીય તક્તિમાં એક સમાંતર પ્લેટ સંધારક રચે છે. બે પ્લટો વચ્યેનું અંતર ' \(d\) ' છે. સમાન ક્ષેત્રફળ ધરાવતી અને \(\frac{d}{2}\) જેટલી જાડાઈ ધરાવતી ધાતુનાં પૃષ્ઠની પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે છે. આ બંને કિસ્સા (એટલે કે ધાતુના પૃષ્ઠ સાથે અને ધાતુ પૃષ્ઠ વગર) માટે સંધારકતાનો ગુણોત્તર કેટલી થશે \(?\)JEE Mains 2022 Medium
- ધારી લો કે નીચે આપેલા સમીકરણ પ્રમાણે કાર્બન સળગે છે. \(2 C _{( s )}+ O _{2( g )} \rightarrow 2 CO_{( g )}\) જ્યારે \(12\,g\) કાર્બન \(48\,g\) ઓકિસજનમાં સળગે છે તો ઉતપન્ન થાય કાર્બન મોનોક્સાઈડ નું કદ \(STP\) પર \(..........\times 10^{-1}\,L\) થાય (પૂર્ણાંક માં જવાબ) [આપેલ : \(CO\) ને આદર્શ વાયુ ધારી લો પરમાણ્વીય દળ \(C\) નું \(124\),\(O\) નું \(164\) અને \(STP\) પર એક આદર્શ વાયુ મોલર કદ \(22.7\,L\,mol ^{-1}\) છે.]JEE Mains 2023 Medium
- આ ઘટકો માં \(NO , NO ^{+}, NO ^{2+}, NO ^{-},\) લઘુત્તમ બંધની પ્રબળતા ધરાવતું એક કયું છે:JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ફિનોલને પ્રતિપ્રવાહ સ્થિતિ હેઠળ \(CHCl_{3}/aq.\ KOH\) સાથે પ્રક્રિયા કરી, ત્યારબાદ ઍસિડીકરણ કરવાથી p-હાઈડ્રૉક્સિ બેન્ઝાલડિહાઇડ મુખ્ય નીપજ તરીકે અને o-હાઈડ્રૉક્સિ બેન્ઝાલડિહાઇડ ગૌણ નીપજ તરીકે ઉત્પન્ન થાય છે.
વિધાન II: \(p\) - હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડીહાઇડ અને \(o\) -હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડીહાઇડ ના મિશ્રણને વરાળ નિસ્યંદન દ્વારા સરળતાથી અલગ કરી શકાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - લાલ ફોસ્ફરસને સીલબંધ ટ્યુબમાં \(803 \,{~K}\) પર ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું રચાય છે?JEE Mains 2021 Easy