JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
વેનેડિયમના ઓકસાઈડો માટે બેઝિકતાનો સાચો ક્રમ શોધો.
- A \(V _2 O _3 > V _2 O _4 > V _2 O _5\)
- B \(V _2 O _3 > V _2 O _5 > V _2 O _4\)
- C \(V _2 O _5 > V _2 O _4 > V _2 O _3\)
- D \(V _2 O _4 > V _2 O _3 > V _2 O _5\)
Answer & Solution
Correct Answer
(A) \(V _2 O _3 > V _2 O _4 > V _2 O _5\)
Step-by-step Solution
Detailed explanation
With increase in \(\%\) of oxygen acidic nature of oxide of an element increase and basic nature decreases
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલી બે વાયુરૂપ પ્રક્રિયાઓના વેગ અચળાંકો જે તાપમાને સમાન થાય છે તે _______ K છે. (નજીકનો પૂર્ણાંક).
\(X \longrightarrow Y \quad k _1=10^6 e ^{\frac{-30000}{T}}\)
\(P \longrightarrow Q \quad k _2=10^4 e ^{\frac{-24000}{T}}\)
આપેલ છે : ln 10 = 2.303JEE Mains 2026 Hard - પ્રક્રિયા \(\mathrm{A} \rightarrow\) નીપજો માટે.

10 મિનિટે A ની સાંદ્રતા _______ \(\times 10^{-3} \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે. આ પ્રક્રિયા A ના \(2.5 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) સાથે શરૂ કરવામાં આવી હતી.JEE Mains 2025 Medium - જો \(Z{r_3}{\left( {P{O_4}} \right)_4}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(K_{SP}\) વડે દર્શાવીએ અને તેની મોલર દ્રાવ્યતા વડે દર્શાવીએ તો \(S\) અને \(K_{SP}\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?JEE Mains 2019 Hard
- \(\mathrm{H}_{(\mathrm{g})}\) અને \(\mathrm{O}_{(\mathrm{g})}\) માટેની સર્જન એન્થાલ્પી, \(\Delta \mathrm{H}_{\mathrm{f}} \ominus\), 298.15 K તાપમાને અનુક્રમે 220.0 અને \(250.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે, અને \(\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})}\) માટેની \(\Delta \mathrm{H}_{\mathrm{f}}{ }^{\ominus}\) તે જ તાપમાને \(-242.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. 298.15 K તાપમાને પાણીમાં \(\mathrm{O}-\mathrm{H}\) બંધની સરેરાશ બંધ એન્થાલ્પી __________ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 Hard
- જ્યારે સમાન કદના \(1 \mathrm{M}\) \(\mathrm{HCl}\) અને \(1 \mathrm{M}\) \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ને વધારાના કદના \(1 \mathrm{M}\) \(\mathrm{NaOH}\) દ્રાવણ વડે અલગ અલગ તટસ્થીકરણ કરવામાં આવે છે. ત્યારે અનુક્રમે \(\mathrm{X}\) અને \(\mathrm{y}\) \(\mathrm{J}\) ઉષ્મા મુક્ત થાય છે. \(y / x \) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- \(4 f^7\) ઇલેક્ટ્રોન રચના ધરાવતા લેન્થેનોઇડ આયનો છે :
(A) \(\mathrm{Eu}^{2+}\)
(B) \(\mathrm{Gd}^{3+}\)
(C) \(\mathrm{Eu}^{3+}\)
(D) \(\mathrm{Tb}^{3+}\)
(E) \(\mathrm{Sm}^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- ધારોકે પરવલય \(y^2=12 x\) ની નાભિજીવા \(P Q\) ની લંબાઈ \(15\) એકમ છે. જે \(P Q\) નું ઉગમબિંદુથી અંતર \(p\) હોય, તો \(10 p^2=\) ...........JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનંત પરિપથને \(9\, V\) અને \(0.5\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બધા એમીટર \(A_1 , A_2, A_3\) અને વોલ્ટમીટર \(V\) આદર્શ હોય તો નીચેનામાંથી શું સાચું પડે?
JEE Mains 2017 Hard - પોટેન્શિયોમીટર રચનામાં, ધરાવતો કોષ \(75\, cm\) લંબાઈના તાર આગળ સંતુલન બિંદુ આપે છે. આ કોષને બીજા અજ્ઞાત \(emf\) ધરાવતા કોષ વડે બદલવામાં આવે છે. જે બંને કોષોના \(emf\) નો ગુણોત્તર અનુક્રમે \(3: 2\) હોય તો ઉપરોક્ત બે કિસ્સાઓમાં પોટેન્શિયોમીટર તારની સંતુલન લંબાઈઓનો તફાવત .....\(cm\) હશેJEE Mains 2022 Medium
- \(4.5 \,g\) સંયોજન \(A (MW = 90)\) નો ઉપયોગ કરીને તેનું \(250\, mL\) જલીય દ્રાવણ બનાવવામાં આવ્યું. દ્રાવણની મોલારિટી \(M\) એ \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Medium
- \(44.8\) લીટર જેટલું અચળ ક્દ ધરાવતાં નળાકારમાં પ્રમાણિત તાપમાને અને દબાણે વાયુ ભરવામાં આવેલ છે. નળાકારમાં વાયુનું તાપમાન \(20.0^{\circ} C\) જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માઊર્જા .............. \(J\) થશે.( વાયુ નિયતાંક \(R =8.3 \,JK ^{-1}- mol ^{-1}\) લો.)JEE Mains 2022 Medium
- જેનું પ્રથમ પદ \(n ^{2}\) અને સામાન્ય ગુણોત્તર \(\frac{1}{( n +1)^{2}}\) હોય તેવી અનંત સમગુણોતર શ્રેણીનો સરવાળો ધારો કે \(S _{ n }\) છે, જ્યાં \(n =1,2, \ldots \ldots, 50\) તો, \(\frac{1}{26}+\sum_{ n =1}^{50}\left( S _{ n }+\frac{2}{ n +1}- n -1\right)\) ની કીમત................છેJEE Mains 2022 Hard