JEE Mains · Chemistry · STD 12 - D અને f-વિભાગનાં તત્ત્વો
- JEE Mains 2022
- મધ્યમ
- સંખ્યાત્મક
મેગેનીઝ \((VI\)) એસિડિક દ્રાવણમાં વિષમીકરણ થવા માટે ક્ષમતા ધરાવે છે.એસિડિક માધ્યમમાં બનતા બે આયનોની ઓકિસડેશન અવસ્થાઓનો તફાવત \(\dots\dots\)છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(3\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(MnO _{4}^{2-}\) disproportionates in a neutral or acidic solution to give \(MnO _{4}^{-}\)and \(Mn ^{+4}\)
\(3 MnO _{4}^{2-}+3 H ^{+} \longrightarrow 2 MnO _{4}^{-}+ MnO _{2}+2 H _{2} O\)
O.S. of \(Mn\) in \(MnO _{4}^{-}=+7\)
O.S. of \(Mn\) in \(MnO _{2}=+4\)
\(\text { difference }=3\)
Chemistry ના વધુ પ્રશ્નો
- વધારેલા તાપમાને બ્યુટ\(-2-\)ઇનની આલ્કલાઇન \(KMnO_4\) અને ત્યારબાદ એસિડિક \(KMnO_4\) સાથેની પ્રક્રિયા શુ આપશે ?JEE Mains 2019 અઘરું
- \(250\,g\) પાણીમાં \(62\,g\) ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને \(-10\,^oC\) તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો \(K_f,1.86\,K\,kg\,mol^{-1}\) હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો \((g\) માં\()\) છૂટો પડશે?JEE Mains 2019 અઘરું
- એક સંયોજન \(A\) \(8.7 \%\) હાઈડ્રોજન, \(74 \%\) કાર્બન અને \(17.3 \%\) નાઈટ્રોજન ધરાવે છે. સંયોજન \(A\) નું મોલર દળ \(162\, g\, mol ^{-1}\) છે. સંયોજનનું અણુસૂત્ર શોધો. આપેલ : કાર્બન, હાઈડ્રોજન અને નાઈટ્રોજન ના પરમાણ્વીય દળો અનુક્રમે \(12,\, 1\) અને \(14 \, amu\) છે.JEE Mains 2022 અઘરું
- પ્રથમ ક્રમ પ્રકમમાં વાયુમય સાયક્લો બ્યુટીનના બ્યુટાડાઈનમાં સમઘટકીકરણ (isomerizes) થાય છે કે જેનું \(153°C\) પર, \(‘k’\) મૂલ્ય \(3.3 \times 10^{-4} s ^{-1}\) છે. તો આ જ તાપમાને \(40\%\) સમઘટકીકરણ પૂર્ણ કરવા માટે લાગતો સમય મિનીટોમાં ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરવું)JEE Mains 2021 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: સોડિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ ડાયક્રોમેટને અનુમાપનીય વિશ્લેષણમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
વિધાન II: ફિનોલ્ફ્થેલીન એક નિર્બળ બેઇઝ છે, તેથી તે એસિડિક માધ્યમમાં વિયોજિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2026 મધ્યમ - \(273\, K\) એ \(1\, kg\) બરફ ને \(383\, K\) એ પાણીની વરાળ (બાષ્પ) માં રૂપાંતરિત કરવા માટે સંકળાયેલો એન્ટ્રોપી નો ફેરફાર કેટલો થાય? (પાણી (પ્રવાહી) અને પાણીની વરાળ (બાષ્પ) ની વિશિષ્ટ ઊષ્મા \(4.2 \,kJ \,K^{-1}\,kg^{-1}\) અને \(2.0\, kJ\,K^{-1}\,kg^{-1}\) પાણીની ગલન ઊષ્મા અને બાષ્પાયન ઊષ્મા અનુક્રમે \(334 \,kJ\, kg^{-1}\) અને \(2491\, kJ\, kg^{-1}\)) (\(log\, 273 = 2.436, log\, 373=2.572, log 383 = 2.583)\) .......\(kJ\,K^{-1}\,kg^{-1}\)JEE Mains 2019 અઘરું
JEE Mains ના વધુ PYQ
- બોહરના સિદ્ધાંત મુજબ, હાઇડ્રોજન પરમાણુમાં \(4^{\text {th }}\) (ચોથી) કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેકટ્રોન માટે વેગમાનની ચાકમાત્રા _______ હશે.JEE Mains 2024 અઘરું
- ખોટું વિધાન કયુ છે?JEE Mains 2021 મધ્યમ
- પાતળા બહિર્ગોળ લેન્સ માટે, વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે \(15 \mathrm{~cm}\) અને \(30 \mathrm{~cm}\) છે. લેન્સની કેન્દ્રલંબાઈ \(20 \mathrm{~cm}\) છે. પદાર્થનો વક્રીભવનાંક _______ છે.JEE Mains 2024 અઘરું
- સોડિયમ ક્લોરાઇડની \(3\,M\) દ્રાવણની ઘનતા \(1.252\,g\,mL^{-1}\) છે. તો દ્રાવણતી મોલાલિટી ............. \(\mathrm{m}\) જણાવો.(મોલર દળ, \(NaCl = 585\,g\,mol^{-1}\) )JEE Mains 2013 અઘરું
- અવગણી શકાય તેવા અવરોધનું એક ગૂંચળું 90 Ω અવરોધક સાથે 120 V, 60 Hz સપ્લાય સાથે શ્રેણી માં જોડેલ છે. અવરોધક પર એક વોલ્ટમીટર 36 V વાંચે છે. ગૂંચળાનું ઇન્ડક્ટન્સ _______ છે.JEE Mains 2024 અઘરું