JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
લેન્થેનોઇડ શ્રેણીનો કયો સભ્ય દ્વિસંયોજક સ્વરૂપમાં સૌથી વધારે સ્થાયી છે ?
- A \(Ce\) (Atomic Number \(58\))
- B \(Sm\) (Atomic Number \(62\))
- C \(Eu\) (Atomic Number \(63\))
- D \(Yb\) (Atomic Number \(70\))
Answer & Solution
Correct Answer
(C) \(Eu\) (Atomic Number \(63\))
Step-by-step Solution
Detailed explanation
\(E _{ M ^{3+} / M ^{2+}}^{0} \Rightarrow Eu(-0.35) Yb(-1.05\) Hence, due to more reduction potential in \(Eu\) as compared to \(Yb\), it can concluded that \(Eu ^{2+}\) is more stable than \(Yb ^{2+}\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિડિક માધ્યમમાં,પરમેંગેનેટનું મેંગેનીઝ ડાયોક્સાઈડમાં રિડક્શન થવામાં સંકળાયેલા ઈલેક્ટ્રોનની સંખ્યા \(......\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- જ્યારે બ્રોમિનના અંદાજ માટે કેરિયસ પદ્ધતિનો ઉપયોગ કરીને \(0.15\, {~g}\) કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે \(0.2397 \,{~g}\) \(AgBr\) પ્રાપ્ત થયું.કાર્બનિક સંયોજનમાં બ્રોમિનની ટકાવારી \(.....\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\)આણ્વિય દળ : સિલ્વર \(=108\), બ્રોમિન \(=80]\)JEE Mains 2021 Hard
- અચળ તાપમાને બરફ \(\rightleftharpoons\) પાણી પ્રણાલી પર દબાણનો વધારો .... તરફ દોરી જશે.JEE Mains 2015 Medium
- \(298\, K\) તાપમાને પ્રક્રિયા \(A + B \rightleftharpoons C + D\) માટે સંતુલન અચળાંક \(100\) છે. જો બધા જ ચારેય ઘટકોની શરૂઆતની સાંદ્રતા \(1\,M\) હોય, તો \(D\) ની સંતુલન સાંદ્રતા (\(mol\, L^{-1}\) માં) ........... થશે.JEE Mains 2016 Hard
- ખોટા વિધાનો ઓળખો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \(A\xrightarrow[(ii)\;H_3O^+]{(i)\;CH_3MgBr}B\xrightarrow[573\;K]{Cu}2-\)methyl \(2-\)butene \(A\) માં કાર્બનની દળની ટકાવારી ........ હશે.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- દળ m, વિદ્યુતભાર q અને લંબાઈ \(l\) ધરાવતા એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_0 \hat{i}\) માં મૂકવામાં આવે છે. જ્યારે ડાયપોલને તેની સંતુલન સ્થિતિમાંથી સહેજ કોણીય સ્થાનાંતર આપીને મુક્ત કરવામાં આવે છે, ત્યારે તેના દોલનોનો આવર્તકાળ કેટલો હશે?JEE Mains 2025 Medium
- એક બસ ને \(A\) થી \(B\) પર ચાલવાનો ખર્ચ \(Rs.\,\left( {av + \frac{b}{v}} \right)\) છે કે જ્યાં \(v\, km/ h\) એ બસ ની સરેરાશ ઝડપ છે . જ્યારે બસ \(30\, km/h\) ની ઝડપે ચાલે છે ત્યારે ખર્ચ \(Rs.\, 75\) આવે છે અને જ્યારે \(40\, km/h\) ની ઝડપે ચાલે છે ત્યારે \(Rs.\,65\) આવે છે તો બસની સૌથી સસ્તા ખર્ચમાં ચાલે તે માટે તેની ઝડપ મેળવો . (\(km/ h\) માં )JEE Mains 2013 Hard
- જો \(\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})\) એ \(\mathrm{x}\) નું વિધેય છે કે જે \(y \sqrt{1-x^{2}}=k-x \sqrt{1-y^{2}}\) નું પાલન કરે છે કે જ્યાં \(k\) એ અચળ છે અને \(y\left(\frac{1}{2}\right)=-\frac{1}{4} \) તો \(\frac{d y}{d x}\) ની \(x=\frac{1}{2}\) આગળ કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- ગરમ કરવાથી ઇંડાનું સ્કંદન _______ ને કારણે થાય છે.JEE Mains 2024 Medium
- જો સમીકરણ \(a| z |^{2}+\overline{\bar{\alpha} z +\alpha \overline{ z }}+ d =0\) એ વર્તુળ દર્શાવે છે કે જ્યાં \(a,d\) એ વાસ્તવિક અચળાંક છે તો આપેલ પૈકી કઈ શરત સત્ય છે ?JEE Mains 2021 Hard
- રેખા \(\frac{{x - 3}}{2} = \frac{{y + 2}}{{ - 1}} = \frac{{z - 1}}{3}\) ને સમાવતા અને રેખાના સમતલ \(2x + 3y -z = 5\) પરનો પ્રક્ષેપને પણ સમાવે તેવા સમતલ પરનું બિંદુ આપલે પૈકી મેળવો.JEE Mains 2019 Hard