JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(KMnO _4\) ને મંદ \(H _2 SO _4\) ની હાજરીમાં ફેરસ એમોનિયમ સલ્ફેટ હેકઝા હાઈડ્રેટ સાથે અનુમાપન કરવામાં આવે છે ત્યારે \(KMnO _4\) ના \(2\) અણુઓ સાથે ઉત્પન્ન થતા પાણીના અણુઓની સંખ્યા શોધો.
- A \(67\)
- B \(65\)
- C \(68\)
- D \(66\)
Answer & Solution
Correct Answer
(C) \(68\)
Step-by-step Solution
Detailed explanation
By balancing the redox reaction we get \(10\left[ FeSO _4 \cdot\left( NH _4\right)_2 SO _4 \cdot 6 H _2 O \right]+2 KMnO _4+8 H _2 SO _4\) \(\downarrow\) \(5 Fe _2\left( SO _4\right)_3+2 MnSO _4+10\left( NH _4\right)_2 SO _4+ K _2 SO _4+68 H _2 O\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સલ્ફરના પરિમાપનમાં, \(0.471\,g\) એક કાર્બનિક સંયોજન \(1.4439\,g\) બેરીયમ સલ્ફેટ આપે છે તો સંયોજનમાં સલ્ફરની ટકાવારી \(.........\) છે. (નજીકની પૂર્ણાંક) (આપેલ પરમાણીય દળ \(Ba : 1.37,S:32, O:16)\)JEE Mains 2023 Hard
- ક્લોરોબેન્ઝીન, એનિલીન અને બેન્ઝોઈક એસિડ પ્રત્યેક 1 g નું મિશ્રણ 50 mL ઇથાઇલ એસિટેટમાં ઓગાળવામાં આવે છે અને વિભાજનકારી ગળણીમાં મૂકવામાં આવે છે. આ જ ગળણીમાં 5 M NaOH (30 mL) ઉમેરવામાં આવ્યું. ગળણીને જોરશોરથી હલાવીને પછી એક બાજુ રાખવામાં આવી. ગળણીમાં ઇથાઇલ એસિટેટ સ્તરમાં શું સમાયેલ છે?JEE Mains 2025 Medium
- \((a)\) - \((d)\) પૈકી ભૌમિતિક સમઘટકતા દર્શાવતા સંકીર્ણો જણાવો. \((a)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{3} \mathrm{Cl}\right]^{+}\) \((b)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right) \mathrm{Cl}_{5}\right]^{-}\) \((c)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NO}_{2}\right)\right]\) \((d)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{ClBr}\right]^{2+}\)JEE Mains 2020 Hard
- નીચે આપેલા સમીકરણ ને ધ્યાનમાં લો. \(2 SO _2( g )+ O _2( g ) \rightleftharpoons 2 SO _3( g ), \Delta H =-190\,kJ\) નીચે આપેલામાંથી સંતુલન પર \(SO _3\) ની નીપજમાં વધારો કરે તેવા પરિબળો (અવયવો)ની સંખ્યા \(...............\) છે. \((A)\) તાપમાનમાં વધારો કરવો. \((B)\) દબાણમાં વધારો કરવો. \((C)\) વધારે \(SO _2\) ને ઉમેરતા \((D)\) વધારે \(O _2\) ને ઉમેરતાં \((E)\) ઉદ્દીપકને ઉમેરતાJEE Mains 2023 Medium
- \(PCl _{5}\) એકદમ જાણીતું છે, પરંતુ \(NCl _{5}\) નથી, કારણ કે-JEE Mains 2022 Easy
- સલ્ફોનિક એસિડમાં હાજર ક્રિયાશીલ સમૂહ _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- સમૂહ \(13\)ના તત્વ \(E\), ના બાહ્યકક્ષાની ઇલેક્ટ્રોનિક રચના \(4 \,{~s}^{2}, 4 p^{1}\) છે.\(p-\)વિભાગના સમયગાળા-પાંચમાં તત્વનું ઇલેક્ટ્રોનિક રચના તત્વને ત્રાંસા મૂકવામાં આવે છે, \( E \) છે:JEE Mains 2021 Easy
- સમીકરણ \( (x-1)^{2}-5|x-1|+6=0 \) ના તમામ બીજનો સરવાળો ........... છે.JEE Mains 2026 Easy
- કુલ કાર્યના ઉતરતા કમમાં નીચેના ચાર આલેખોને ગોઠવો, જ્યાં \(W_{1}, W_{2}, W_{3}\) અને \(W_{4}\) અનુફમે આફતિ \(a, b, c\) અને \(d\) ને અનુરૂપ થયેલ કાર્ય દર્શાવે છે.
JEE Mains 2022 Medium - નીચેના પૈકી કઈ ગોઠવણી આપેલ ઘટકોના પ્રોટોન પ્રત્યેના આકર્ષણનો સાચો ક્રમ દર્શાવે છે ?JEE Mains 2013 Hard
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}, \overrightarrow{\mathrm{b}}=2 \hat{i}+3 \hat{j}-5 \hat{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}=3 \hat{i}-\hat{j}+\lambda \hat{k}\) ત્રણ સદીશો છે. ધારો કે \(\overrightarrow{\mathrm{r}}\) એ \(\overrightarrow{\mathrm{b}}+\vec{c}\) તરફ એકમ સદીશો છે. ને \(\overrightarrow{\mathrm{r}} \cdot \overrightarrow{\mathrm{a}}=3\) હોય, તો \(3 \lambda=\) ...........JEE Mains 2024 Medium
- જો લેકટીક એસિડની \(pKa\,5\) હોય તો, \(25^{\circ}\,C\) પર \(0.005\,M\) કેલ્શીયમ લેકટેટ દ્રાવણની \(pH ................. 10^{-1}\) છે.
JEE Mains 2023 Medium