JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
ના વડે અનાવૃત (અનાચ્છાદિત) કરવાથી \(K _2 Cr _2 O _7\) પત્ર ને મંદ \(H _2 SO _4\) સાથે એસિડિક બનાવતાં લીલા માં ફેરવાય છે.
- A કાર્બન ડાયોક્સાઈડ
- B સલ્ફર ટ્રાયોકસાઈડ
- C હાઈડ્રોજન સલ્ફાઈડ
- D સલ્ફર ડાયોકસાઈડ
Answer & Solution
Correct Answer
(D) સલ્ફર ડાયોકસાઈડ
Step-by-step Solution
Detailed explanation
\(3 SO _2+ Cr _2 O _7^{2-}+2 H ^{+} \rightarrow 3 SO _4^{2-}+2 Cr ^{+3}+ H _2 O\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક ધાતુ કલોરાઈડ કલોરીનના \(55.0 \%\) દળ થી (વજનથી) ધરાવે છે.\(STP\) પર ધાતુ કલોરાઈડની \(100\,mL\) બાષ્પ \(0.57\,g\) વજન ધરાવે છે.ધાતુ કલોરાઈડનું અણુસૂત્ર શોધો. (આપેલ : કલોરિનનું પરમાણ્વીય દળ \(35.5\,u\) છે.)JEE Mains 2023 Hard
- સામાન્ય રીતે વપરાતી ઇલેક્ટ્રોડમાંની એક કેલોમેલ ઇલેક્ટ્રોડ છે. નીચેની કઈ કેટેગરીમાં કેલોમેલ ઇલેક્ટ્રોડ આવે છે?JEE Mains 2024 Medium
- દ્રાવકમાં \(50\, \%\) એસિડ \(HA\) ડાઇમેરાઇઝ થાય છે અને બાકીનું વિઘટન થાય છે. એસિડનું વોન્ટ હોફ અવયવ \(.....\,\times 10^{-2}\) છે.JEE Mains 2021 Hard
- રસાયણિક પ્રક્રિયા \(A+B \rightarrow\) નીપજ માટે,\(A\) અને \(B\) ના સંદર્ભ સાથે ક્રમ \(1\) છે
\(x\) અને \(y\) ના મુલ્યો શું છે ?Rate \(mol\,L^{-1}\,s^{-1}\) \([A]\) \(mol\,L^{-1}\) \([B]\) \(mol\,L^{-1}\) \(0.10\) \(20\) \(0.5\) \(0.40\) \(x\) \(0.5\) \(0.80\) \(40\) \(y\) JEE Mains 2023 Medium - નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો. \(A\). \(\mathrm{Mn}_2 \mathrm{O}_7\) ઓરડાના તાપમાને તેલ છે \(B\). \(\mathrm{V}_2 \mathrm{O}_4\) એસિડ સાથે પ્રતિક્રિયા કરીને \(\mathrm{VO}_2^{2+}\) આપે છે \(C\). \(\mathrm{CrO}\) બેઝિક ઓક્સાઇડ છે \(D\). \(\mathrm{V}_2 \mathrm{O}_5\) એસિડ સાથે પ્રતિક્રિયા કરતું નથી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બે જુદા જુદા આલ્ડીહાઈડ વચ્ચે ક્રોસ આલ્ડોલ સંધનન પ્રક્રિયા હંમેશા ચાર જુદી જુદી નીપજો ઉતપન્ન કરે છે.
વિધાન II : ઇષ્ટતમ pH હેઠળ, જ્યારે સેમીકાર્બેઝાઈડની બેન્ઝાલ્ડીહાઈડ અને એસિટોફિનોનના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતાં ફક્ત તે એસિટોફિનોન સાથે જ સંઘનન નીપજ બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- જો સુરેખ સમીકરણ સંહતિ \(2 x + y - z =7\) ; \(x-3 y+2 z=1\) ; \(x +4 y +\delta z = k\), જ્યાં \(\delta, k \in R\) ને અસંખ્ય ઉકેલો હોય,તો \(\delta+ k=\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- કુલી \(80\, {kg}\) ની ભારે સૂટકેસ ઉપાડે છે અને અંતિમ સ્થાન પર તેને અચળ વેગથી \(80\, {cm}\) જેટલું નીચે ઉતરે છે. સૂટકેસને નીચે ઉતારવા કુલી દ્વારા કરવામાં આવતા કાર્યની (\({J}\) માં) ગણતરી કરો. (\(g=9.8\, {ms}^{-2}\) લો)JEE Mains 2021 Medium
- \(\left[{Co}\left({CN}_{6}\right)\right]^{4-}\) સંકીર્ણમાં ફકત સ્પિન ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \( ...... \, BM\) [પરમાણ્વીય ક્રમાંક \({Co}=27\) ]JEE Mains 2021 Hard
- \(r\) ની . . . . કિમંત માટે \(^{20}{C_r}^{20}{C_0}{ + ^{20}}{C_{r - 1}}^{20}{C_1}{ + ^{20}}{C_{r - 2}}^{20}{C_2} + ...{ + ^{20}}{C_0}^{20}{C_r}\) ની કિમંત મહતમ મળે.JEE Mains 2019 Hard
- નીચેના આપેલમાંથી કઈ પ્રક્રિયા/પ્રક્રિયાઓ \(p-\) એમિનોએઝોબેન્ઝીન આપશે નહી ? \({image}\)
JEE Mains 2021 Medium - સમાન કદના બે પાત્ર \(A\) અને \(B\) સમાન તાપમાને રાખેલા છે. પાત્ર \(A\) માં \(1 \mathrm{~g}\) હાઇડ્રોજન અને પાત્ર \(B\) \(l_g\) ઓકિસજન ધરાવે છે. \(\mathrm{P}_{\mathrm{A}}\) અને \(\mathrm{P}_{\mathrm{B}}\) અનુક્રમે વાયુના પાત્ર \(A\) અને \(B\) ના દબાણ છે, તો \(\frac{P_A}{P_B}=\) ________.JEE Mains 2024 Hard