JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
મંદ \(H_2SO_4\) નો ઉપયોગ કરીને \(SO_3^{-2}\)ના ગુણાત્મક પૃથ્થકરણ દરમિયાન \(SO_2\) વાયુ ઉત્પન્ન થાય છે કે જે એસિડિક \(K_2Cr_2O_7\) દ્રાવણને (મંદ \(H_2SO_4\) સાથે એસિડિક બનાવતાં) \(.......\)
- A કાળું
- B રાતું
- C લીલું
- D વાદળી
Answer & Solution
Correct Answer
(C) લીલું
Step-by-step Solution
Detailed explanation
\(Cr _2 O _7^{2-}+ SO _3^{2-} \stackrel{ H ^{+}}{\longrightarrow} \underset{\text { Green }}{ Cr ^{3+}}+ SO _4^{2-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: \(\stackrel{\oplus}{ C } H _3\) કરતા \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) વધારે સ્થિર છે કારણકે \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) માં નવ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
વિધાન II:\(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) કરતા \(\stackrel{\oplus}{ C } H _3\) ઓછો સ્થિર છે કારણ કે \(\stackrel{\oplus}{ C } H _3\) માં ફક્ત ત્રણ જ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - એઝોમિથેનના વિધટન માટે, \(CH _3 N _2 CH _3( g ) \rightarrow CH _3 CH _3( g )+ N _2( g )\) આ એક પ્રથમક્રમ પ્રક્રિયા છે. \(600\, K\) પર સમય સાથે આંશિક દબાણમાં વિવિધતા નીચે આપેલ છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય \(\times 10^{-5}\, s\) છે. [નજીકનો પૂર્ણાંક]
JEE Mains 2022 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : કાર્બનિક સંયોજનમાં હાજર નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન અને ફોસ્ફરસને લૅસેઇન કસોટી દ્વારા શોધી શકાય છે.
વિધાન (II) : લૅસેઇન કસોટીમાં સંયોજનને મેગ્નેશિયમ સાથે પીગાળીને, સંયોજનમાં હાજર તત્ત્વો સહસંયોજક સ્વરૂપમાંથી આયનીય સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે આપેલ કાર્બોકેટાયનનો સ્થાયીતાનો ક્રમ કયો છે : \((I)\,\,C{H_2} = CH - \mathop C\limits^ \oplus {H_2}\) \((II)\,\,C{H_3} - CH_2 - \mathop C\limits^ \oplus {H_2}\)
JEE Mains 2013 Medium - તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યા \((\mathrm{r})\) માં ખોટું વલણ પસંદ કરો :JEE Mains 2025 Easy
- એક સંયોજન \(A\) \(8.7 \%\) હાઈડ્રોજન, \(74 \%\) કાર્બન અને \(17.3 \%\) નાઈટ્રોજન ધરાવે છે. સંયોજન \(A\) નું મોલર દળ \(162\, g\, mol ^{-1}\) છે. સંયોજનનું અણુસૂત્ર શોધો. આપેલ : કાર્બન, હાઈડ્રોજન અને નાઈટ્રોજન ના પરમાણ્વીય દળો અનુક્રમે \(12,\, 1\) અને \(14 \, amu\) છે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- \(\left[\mathrm{Co}(\mathrm{en})_3\right]^{3+}, \quad\left[\mathrm{CoF}_6\right]^{3-}\), \(\left[\mathrm{Mn}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) અને \(\left[\mathrm{Zn}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) પૈકી, જે સંકીર્ણ સંયોજનની CFSE સૌથી વધુ હોય તેની d-કક્ષક ઇલેક્ટ્રૉનીય રચના કઈ છે?JEE Mains 2025 Easy
- ધારોકે \(f: R -\{2,6\} \rightarrow R\) એ \(f(x)=\frac{x^2+2 x+1}{x^2-8 x+12}\) મુજબ વ્યાખ્યાયિત વાસ્તવિક મુલ્ય વિધેય છે.તો \(f\) નો વિસ્તાર \(........\) છે.JEE Mains 2023 Hard
- એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા \(25\%\) જેટલી વધારવામાં આવે છે. આ વધારો ગૂંચળાના આાંટાની સંખ્યા અને તારના આડછેના ક્ષેત્રફળનો ફેરફાર કરીને મેળવવામાં આવે છે, જ્યારે ગેલ્વેનોમીટર ગૂંચળાનો અવરોધ અચળ જાળવી રાખવામાં આવે છે. વોલ્ટેજ સંવેદિતામાં થતો પ્રતિશત બદલાવ ........\(\%\) થશે.JEE Mains 2023 Medium
- ફેરસ એમોનિયમ સલ્ફેટની બનાવટ દરમિયાન લાંબા સમય સુધી નીચેનાને કારણે ગરમ કરવાને અવગણવામાં આવે છે.તે \(.........\)JEE Mains 2023 Hard
- ધારોકે રેખા y - x = 1 એ ઉપવલય \(\frac{x^2}{2}+\frac{y^2}{1}=1\) ને બિંદુઓ A અને B પર છેદે છે. તો રેખાખંડ AB દ્વારા ઉપવલયના કેન્દ્ર પર બનતો ખૂણો ___ છે.JEE Mains 2026 Easy
- \(300 \mathrm{~K}\) પર જો એક આદર્શ વાયુ ના ત્રણ \(moles\) \(80 \mathrm\ {kPa}\) ના અચળ દબાણ વિરુધ્ધ સમતાપીય રીતે \(30 \mathrm{dm}^3\) માંથી \(45 \mathrm{dm}^3\) વિસ્તરણ પામતો હોય તો, સ્થાનાંતરણ પામતી ઉષ્માનો જથ્થો \(\mathrm{J}\)___________ છે.JEE Mains 2024 Hard