JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
ક્રમશઃ અર્ધ અને પૂર્ણત: ભરાયેલ \('f'\) કક્ષક ધરાવતા લેન્થોનોઈડ આયન યુગ્મો શોધો. [પરમાણુ ક્રમાંક \(Eu, \,63;\, Sm ,\, 62 ;\, Tm ,\, 69 ;\, Tb ,\, 65 \text {; Yb, 70; Dy, 66] }\)
- A \(Eu ^{2+}\) અને \(Tm ^{2+}\)
- B \(Sm ^{2+}\) અને \(Tm ^{3+}\)
- C \(Tb ^{4+}\) અને \(Yb ^{2+}\)
- D \(Dy ^{3+}\) અને \(Yb ^{3+}\)
Answer & Solution
Correct Answer
(C) \(Tb ^{4+}\) અને \(Yb ^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
\(Tb \rightarrow 4 f ^{9} 6 s ^{2}\) \(Tb ^{+4} \rightarrow 4 f ^{7}\) \(Yb \rightarrow 4 f ^{14} 6 s ^{2}\) \(Yb ^{+2} \rightarrow 4 f ^{14}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યો અણુ અનુચુંબકીય છે ?JEE Mains 2014 Hard
- નીચેનામાંથી કયો રાસાયણિક પદાર્થ કપડાંની શુષ્ક સફાઈ માટે ઉપયોગમાં લેવાતું નથી?JEE Mains 2021 Medium
- નીચેનામાંથી એવી પ્રજાતિઓની સંખ્યા જેમાં મધ્યસ્થ પરમાણુ તેના બંધનમાં \(\mathrm{sp}^3\) સંકર કક્ષકોનો ઉપયોગ કરે છે તે _______ છે. [\(\mathrm{NH}_3, \mathrm{SO}_2, \mathrm{SiO}_2, \mathrm{BeCl}_2, \mathrm{CO}_2, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{CH}_4, \mathrm{BF}_3\)]JEE Mains 2024 Hard
- સ્તંભ\(-II\) લેસાઇન કસોટીના પરિણામો સાથે સ્તંભ \(-I\)માં કાર્બનિક સંયોજનો સાથે જોડો.
સ્તંભ \(-I\) સ્તંભ \(-II\) \((A)\) એનિલિન \((i)\) \(FeCl_3\) સાથે લાલ રંગ \((B)\) બેન્ઝિન સલ્ફોનિક એસિડ \((ii)\) સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે જાંબલી રંગ \((C)\) થાયોયુરિયા \((iii)\) \(FeSO_ 4\)નું એસિડિક અને ગરમ દ્રાવણમાં વાદળી રંગ JEE Mains 2015 Hard - નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2018 Hard - \(2300\,K\) પર પાણી વિધટીત થાય છે \(H _2 O ( g ) \rightarrow H _2( g )+\frac{1}{2} O _2( g )\) \(2300\,K\) અને \(1\,bar\) પર પાણી વિધટનનું ટકાવાર \(...............\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: બેન્ઝીનનું નાઇટ્રેશન કરવાથી નાઇટ્રોબેન્ઝીન મળે છે, જેની \(CH_{3}COCl / AlCl_{3}\) સાથેની વધુ પ્રક્રિયાથી મળશે
વિધાન II: \(NO_{2}\) સમૂહ m-નિર્દેશક અને નિષ્ક્રિયકારી સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Hard - R ત્રિજ્યાવાળા વર્તુળના પરિઘ પર એકબીજાથી \( 60^{\circ} \) ના ખૂણે છ બિંદુવત વિદ્યુતભારો આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખેલા છે. વર્તુળના કેન્દ્ર પરનું કુલ વિદ્યુતક્ષેત્ર __________ છે.
(\( \epsilon \) એ મુક્ત અવકાશની પરમિટિવિટી છે)
JEE Mains 2026 Hard - આ સંકીર્ણ સંયોજનો, \(\left[\mathrm{CrCl}_3(\mathrm{py})_3\right]\) અને \(\left[\mathrm{CrCl}_2(\mathrm{ox})_2\right]^{3-}\) માટે શક્ય સ્ટીરિયોઆઇસોમરની સંખ્યા અનુક્રમે કેટલી છે?
(જ્યાં \(\mathrm{py}=\) પિરિડીન, \(\mathrm{ox}=\) ઓક્ઝેલેટ)JEE Mains 2025 Medium - જો એકમ ત્રિજ્યા ધરવતા વર્તુળને બીજા વર્તુળની ચાપ વડે બે ભાગમાં વહેચવામાં આવે જ્યાં પરિવર્તુળનું કેન્દ્ર પહેલા વર્તુળના કેન્દ્ર સાથે \(60^o\) ખૂણો આંતરે તો ચાપની ત્રિજ્યા મેળવો.JEE Mains 2013 Hard
- સ્થિર પડેલ અસ્થાયી ન્યુક્લિયસ બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે જેમના વેગનો ગુણોત્તર \(8:27\) છે, તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2018 Hard
- \(m\) દળ અને \(L\) લંબાઈ ધરાવતી એક નિયમિત સાંકળને દળરહિત અને ધર્ષણરહિત ગરગડી પરથી પસાર કરવામાં આવે છે. તેની \(l\) જેટલી લંબાઈ એકબાજુ અને \(L - l\) જેટલી લંબાઈ બીજી બાજુ લટકતી હોય તેવી વિરામ સ્થિતિમાંથી છોડવામાં આવે છે.કોઈ સમયે જ્યારે \(l=\frac{L}{x}\) હોય, ત્યારે સાંંકળમાં \(\frac{g}{2}\) જેટલો પ્રવેગ છે. \(x\) નું મૂલ્ચ \(........\) હશે.
JEE Mains 2022 Hard