JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(V _{2} O _{3}, V _{2} O _{4}\) અને \(V _{2} O _{5}\) પૈકી વેનેડિયમના સૌથી વધુ બેઝિક ઓક્સાઈડની સ્પીન-ફક્ત ચુંબકીય ચાક્માત્રા મૂલ્ય \(\dots\dots\dots\,B.M.\) છે.(નજીકનો પૂર્ણાંક)
- A \(3\)
- B \(30\)
- C \(0.3\)
- D \(56\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
Most basic oxide is \(V _{2} O _{3}\) \(V ^{+3} \rightarrow\left[A_{ r }\right] 3 d ^{2}\) \(\mu=\sqrt{2(2+2)}=2.84\, BM\) \(\approx 3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાબુ ઉધોગમાં મુક્તશેષ લાઇ (spentlye) માંથી ગ્લીસરોલ છૂટો પાડવાની સૌથી અનુકૂળ નિસ્યંદન પદ્ધિત જણાવો.JEE Mains 2016 Medium
- ધાતુનું કાર્ય વિધેય \(6.63 \times 10^{-19}\,J\) છે, તો ધાતુમાંથી ફોટોઈલેકટ્રોન દૂર કરવા જરૂરી ફોટોનની મહતમ તરંગલંબાઈ \(\dots\dots\dots\,\,nm\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ : \(h =6.63 \times 10^{-34}\, J \,s\), અને \(c =3 \times 10^{8} \,m\, s ^{-1}\) ]JEE Mains 2022 Medium
- પ્રક્રિયા માટે નીચેના ડેટાનો વિચાર કરો
\(X_2(g) + Y_2(g) \rightleftharpoons 2XY(g)\)
\(600\text{ K}\) તાપમાને. પ્રક્રિયા માટે \(\Delta_r G^\circ\) (kJ mol\(^{-1}\) માં) છે:સંયોજન \(\Delta_f H^\circ_{600K}\) (kJ mol\(^{-1}\)) \(S^\circ_{600K}\) (J mol\(^{-1}\) K\(^{-1}\)) \(XY(g)\) \(42\) \(200\) \(X_2(g)\) \(8\) \(140\) \(Y_2(g)\) \(80\) \(250\) JEE Mains 2026 Medium - એક કાર્બનિક સંયોજન (x) ના 0.53 g ને જ્યારે વધુ પ્રમાણમાં નાઈટ્રિક એસિડ (સાંદ્ર) સાથે ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ સિલ્વર નાઈટ્રેટ સાથે તે 0.75 g સિલ્વર બ્રોમાઈડ અવક્ષેપ આપે છે. (x) ના 1.0 g ને દહન કરતાં 1.32 g \(CO _2\) વાયુ આપે છે. સંયોજન (x) માં હાઈડ્રોજન ની ટકાવારી __________ %. [નજીકનો પૂર્ણાંક]
[આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. H : 1, C : 12, Br : 80, Ag : 108, O : 16; સંયોજન (x) : \(\left.C _{ x } H _{ y } Br _{ z }\right]\)JEE Mains 2026 Easy - ઉમદા વાયુ કે જે વાતાવરણમાં જોવા મળતો નથી તે જણાવો.JEE Mains 2019 Medium
- \(\mathrm{n}=4\) અને \(\mathrm{s}=+\frac{1}{2}\) ધરાવતી બધી જ સંપૂર્ણ ભરાયેલ પેટાકોશોમાં હાજર ઈલેક્ટ્રોનોની સંખ્યા _______ છે. (જ્યાં, \( \mathrm{n}=\) મુખ્ય ક્વોન્ટમ આંક અને \(\mathrm{s} =\) સ્પીન ક્વોન્ટમ આંક)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક તક્તિ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબને અનુલક્ષીને \(\omega\) જેટલા કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે. તક્તિના કેન્દ્રથી \(R\) અંતરે એક નાના સપાટ તળિયું ધરાવતું બીકર મૂકવામાં આવે છે બીકરના તળિયા અને તક્તિની સપાટી વચ્ચે સ્થિતિ ધષણાંક \(\mu\) છે. બીકર ભ્રમણ કરશે જો........... હશે.JEE Mains 2022 Medium
- \(3, 4 , 5\) અને \(6\) અંકોનો પુનરાવર્તન સિવાય ઉપયોગ કરી બનાવેલ ચાર અંક સંખ્યામાં એકમના અંકોનો સરવાળો મેળવો.JEE Mains 2014 Hard
- \(1.5\) વક્રીભવનાંક ધરાવતા કાચના એક ચોસલા પર કોઈ પ્રકાશ આપાત થાય છે. જે \(4\%\) પ્રકાશ પરાવર્તિત થતો હોય અને આપાત પ્રકાશના વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર \(30 \,V/m\) હોય, તો કાચના માધ્યમમાં પ્રસરતા તરંગ માટેના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર કેટલા ......\( V/m\) હશે?JEE Mains 2019 Hard
- જો વિધેય \(f(x)=\frac{\tan (\tan x)-\sin (\sin x)}{\tan x-\sin x}\) એ \(\mathrm{x}=0\) આગળ સતત હોય, તો \(f(0)\) = __________JEE Mains 2025 Easy
- \('l'\) લંબાઈના સળિયાને શિરોલંબ અક્ષ સાથે એક છેડાને જોડેલો છે,અક્ષ એ \(w\) કોણીય ઝડપથી કરવાનું શરૂ કરે ત્યારે સળિયા અક્ષ સાથે \(\theta\) ખૂણો બનાવે છે, દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને સમક્ષિતિજ અને શિરોલંબ બળ \(F_{H}\) અને \(F_{V}\) દ્વારા મળતું ટોર્ક દ્વારા કોણીય વેગમાનનો ફેરફારનો સમયદર \(\frac{ m \ell^{2}}{12} \omega^{2} \sin \theta \cos \theta\) મળે છે.તો \(\theta\)નું મૂલ્ય ..... .
JEE Mains 2020 Hard - ધારોકે \(y=f(x)\) એ વિકલ સમીકરણ \(y(x+1) d x-x^2 d y=0, y(1)=e\) નો ઉકેલ છે. તો \(\lim _{x \rightarrow 0^{+}} f(x)=..............\)JEE Mains 2023 Hard