JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(3d-\)શ્રેણીઓ તત્વોના \(M ^{2+} / M\) ના ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ જે ધન મૂલ્યો (positive values) દર્શાવે છે તે ........... છે.
- A \(Zn\)
- B \(Fe\)
- C \(Co\)
- D \(Cu\)
Answer & Solution
Correct Answer
(D) \(Cu\)
Step-by-step Solution
Detailed explanation
Only copper shows positive value for electrode potential of \(M ^{2+} / M\) of \(3 d-\)series elements. \(E ^{\Theta} / V _{\left( Cu ^{2+} / Cu \right)}:+0.34\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- T(K) પર કદ 'V' વાળા બંધ પાત્રમાં નીચે આપેલ વાયુમય સંતુલનને ધ્યાનમાં લો.
\(P _2(g)+ Q _2(g) \rightleftharpoons 2 PQ ( g )\)
સંતુલને P2(g), Q2(g) અને PQ(g) દરેકના 2 moles હાજર છે. તાપમાન T(K) રાખીને સંતુલનમાં 'P2' અને 'Q2' દરેકના 1 mole ઉમેરવામાં આવે છે. નવા સંતુલને P2, Q2 અને PQ ના moles ની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2026 Medium - નીચેની પ્રક્રિયામાંથી મેળવેલ આયર્ન સંકીર્ણ (A) દ્વારા દર્શાવવામાં આવતા પ્રકાશીય સમઘટકોની સંખ્યા ________ છે.
\(\mathrm{FeCl}_3+\mathrm{KOH}+\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4 \rightarrow \mathrm{~A}\)JEE Mains 2025 Medium - \(AgNO\) \(_{3}\) દ્રાવણ તરફ નીચેના કાર્બનિક પરમાણુઓની પ્રતિક્રિયાશીલતાનો ક્રમ ઘટતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - ફિનાઇલ બેન્ઝોએટ આપવા માટે બેઞ્ઝોઇલ ક્લોરાઇડ સાથે ફિનોલની પ્રક્રિયા શેના તરીકે ઓળખાય છે ?JEE Mains 2013 Hard
- જ્યારે સાંદ્ર \(HCl\) ને \(CoCl_2\) ના જલીય દ્રાવણમાં ઉમેરવામાંઆવે ત્યારે તેનો રંગ લાલાશ પડતા ગુલાબી થી બદલાઇને ઘેરો ભૂરો થાય છે. આ પ્રક્રિયામાં ક્યો સંકીર્ણ આયન ભૂરો રંગ આપે છે ?JEE Mains 2015 Hard
- જો 50 mL 0.5 M ઑક્ઝેલિક ઍસિડ ને 25 mL NaOH દ્રાવણને તટસ્થ કરવા માટે જરૂરી હોય, તો આપેલ 50 mL NaOH દ્રાવણમાં NaOH ની માત્રા __________ g છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(10\, mL\), \(2\,(M)\, NaOH\) ના દ્રાવણને \(200\,mL\), \(0.5\,M\) \(NaOH\) ના દ્રાવણને દ્રાવણમાં ઉમેરવામાં આવે તો અંતિમ દ્રાવણની સાંદ્રતા ................. \(\mathrm{M}\) થશે ?JEE Mains 2013 Medium
- અહી \(f: R \rightarrow R\) એ સતત વિધેય છે તો \(\lim _{x \rightarrow \frac{\pi}{4}} \frac{\frac{\pi}{4} \int_{2}^{\sec ^{2} x} f(x) d x}{x^{2}-\frac{\pi^{2}}{16}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે \(\overrightarrow{a}=2 \hat{i}-\hat{j}+\hat{k}\) અને \(\overrightarrow{b}=\lambda \hat{j}+2 \hat{k}, \lambda \in Z\) બે સદિશો છે. ધારોકે \(\overrightarrow{c}=\overrightarrow{a} \times \overrightarrow{b}\) તથા \(\overrightarrow{d}\) એ \(y z\)-સમતલમાં માન 2 વાળો એક સદિશ છે. જો \(|\overrightarrow{ c |}=\sqrt{53}\) હોય, તો \((\overrightarrow{ c } \cdot \overrightarrow{ d })^2\) ની મહત્તમ શક્ય કિંમત ___ છે.JEE Mains 2026 Hard
- વક્રો \(x\left(1+y^2\right)=1\) અને \(y^2=2 x\) વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ___ છે.JEE Mains 2025 Easy
- નીચે આપેલ માહિતી ધ્યાનમાં લો :
\(\mathrm{CO}_2(\mathrm{~g})\) ની સંભવન એન્થાલ્પી \(=-393.5 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\) ની સંભવન એન્થાલ્પી \(=-286.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
બેન્ઝીનની દહન એન્થાલ્પી \(=-3267.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
બેન્ઝીનની સંભવન એન્થાલ્પી _ \(\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2025 Medium - બેંઝાઇલએમાઈન ના \(0.1\) મોલ ની પ્રકિયા બ્રોમોમિથેન સાથે કરતાં બેન્ઝિલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડના \(23\, g\) આપે છે . આ પ્રક્રિયામાં વપરાશમાં આવતા બ્રોમોમિથેનનાં મોલની સંખ્યા \(n \times 10^{-1},\) છે જ્યારે \(n =\ldots...\) (આપેલ : આણ્વિય દળો : \(C\) : \(12.0\, u\), \(H : 1.0\, u , N : 14.0\, u , Br : 80.0\, u ]\)JEE Mains 2021 Medium