JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
તટસ્થ અથવા આલ્કલાઈન દ્રાવણમાં, \(MnO _4^{-}\) એ થાયોસલ્ફેટનું ઓક્સિડેશન કરે છે તે
- A \(S _{2} O _{7}^{2-}\)
- B \(S _{2} O _{8}^{2-}\)
- C \(SO _{3}^{2-}\)
- D \(SO _{4}^{2-}\)
Answer & Solution
Correct Answer
(D) \(SO _{4}^{2-}\)
Step-by-step Solution
Detailed explanation
\(8 MnO _{4}^{-}+3 S _{2} O _{3}^{2-}+ H _{2} O \frac{\text { neutral or }}{\text { alk. solution }} 88 MnO _{2}+6 SO _{4}^{2-}+2 OH ^{-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કેટલાક દ્રાવણોમાં, જ્યારે થોડા જથ્થામાં પ્રબળ એસિડ કે પ્રબળ બેઇઝ ઉમેરવામાં આવે તો પણ \(H_3O^+\) ની સાંદ્રતા અચળ રહે છે. આવા દ્રાવણો શાના તરીકે જાણીતા છે ?JEE Mains 2014 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ઉર્ધ્વપાતનનો ઉપયોગ નીચા ગલનબિંદુ ધરાવતા સંયોજનોના અલગીકરણ અને શુધ્ધિકરણ માટે થાય છે.
વિધાન II : બાહ્ય દબાણ ઘટતા પ્રવાહીનું ઉત્કલનબિંદુ વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - એક રેખીય ટેટ્રાપેપ્ટાઈડમાં (કે જે અલગ અલગ એમિનો એસિડો થી બનેલ છે), એમિનો એસિડની સંખ્યા \(.....\) અને પેપ્ટાઈડ બંધ ની સંખ્યા \(.....\) છે.JEE Mains 2022 Medium
- બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. \('w'\) ગ્રામ એસિડને \(30\) ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં \(2\,K\) જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન \(80\) હોય તો \(w\) કેટલા ............. \(\mathrm{g}\) હશે? (આપેલ, \(K_f = 5\,K\, kg\,mol^{-1},\) બેન્ઝોઇક એસિડનું મોલર દળ \(= 122\,g\,mol^{-1}\) )JEE Mains 2019 Hard
- નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો.

નીપજ 'T' માં નાઇટ્રોજનની ટકાવારી __________ % છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Medium - આલ્કલાઈન માધ્યમાં,\(........\)ઈલેક્ટ્રોનોની પ્રાપ્તિ પરમેંગેનેટ ઋણ આયનના રિડકશનમાં સંકળાયેલ છે.JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- \(10\,\mu C\) નો બિંદુવત વીજભાર \(X-\) અક્ષના ઉગમબિંદુ પર રાખેલ છે. અક્ષ પરના સ્થાને \(40\,\mu C\) નો બિંદુવત વીજભાર મૂકવાથી પરિણામી વિદ્યુતક્ષેત્ર \(x =2\,cm\) આગળ શૂન્ય બનશે ?JEE Mains 2023 Medium
- ધારોકે \(x_{1}, x_{2}, x_{3}, \ldots, x_{20}\) એ સમગુણોતર શ્રેણીમાં છે, જ્યાં \(x_{1}=3\) અને સામાન્ય ગુણોત્તર \(\frac{1}{2}\) છે. પ્રત્યેક \(x_{i}\) ને \(\left(x_{i}-i\right)^{2}\) વડે બદલી એક નવી માહિતી રચવામાં આવે છે. જો નવી માહિતીનો મધ્યક \(\bar{x}\) હોય, તો \(\bar{x}\) કે તેથી નાના તમામ પૂણાંકોમાં સૌથી મોટો પૂણાંક ............ છે.JEE Mains 2022 Hard
- ઝેનોન હેકઝાફ્લોરાઈડના આંશિક જળવિભાજનથી સંયોજન \('X'\) અને \('Y'\) ઉત્પન્ન થાય છે. સંયોજનો \('X'\) તથા \('Y'\) અને \(Xe\) ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે જણાવો.JEE Mains 2018 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ દળો \(M =100\,kg , m _1=10\,kg\) અને \(m _2=20\,kg\) ને ગોઠવવામાં આવ્યા છે. બધીજ સપાટીઓ ઘર્ષણરહિત અને દોરીઓ ખેંચાણ અનુભવતી નથી અને હલકી છે. પુલી પણ હલકી અને ઘર્ષણરહિત છે. તંત્ર પર બળ \(F\) એવી રીતે સગાવવામાં આવે છે કે જેથી દળ \(m _2,\; 2 \;ms ^{-2}\) ના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે છે. બળ \(F\) નું મૂલ્ય \(............N\) થશે( \(g =10 ms ^{-2}\) લો.)
JEE Mains 2022 Hard - એક લંબચોરસનું મહતમ ક્ષેત્રફળ મેળવો કે જેનો આધાર એ \(x-\)અક્ષ પર હોય અને બાકીના બે શિરોબિંદુ એ પરવલય \(y = 12 -x^2\) પર હોય કે જેથી લંબચોરસએ પરવલયની અંદર રહે.JEE Mains 2019 Hard
- એક નાનું સ્પીકર \(2\, W\) નું અવાજ આઉટપુટ આપે છે.સ્પીકરથી કેટલા ... \(cm\) અંતરે અવાજની તીવ્રતા \(120\, dB\) નોંધાશે? [સંદર્ભ અવાજની આવૃતિ \(10^{-12}\,W/m^2\) છે]JEE Mains 2019 Easy