JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
એસિડીક પોટેશિયમ પ૨મેંગેનેટ દ્રાવણ ઓક્ઝેલીક એસિડનું ઓક્સિડેશન કરે છે. ઉપરોક્ત પ્રક્રિયામાં બનેલી મેંગેનીઝ નિપજની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(...........\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંકમાં)
- A \(9\)
- B \(8\)
- C \(4\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(D) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(2 KMnO _{4}+5 H _{2} C _{2} O _{4}+3 H _{2} SO _{4} \rightarrow K _{2} SO _{4} + 2 MnSO _{4}+10 CO _{2}+8 H _{2} O\) \(Mn ^{2+}\) has \(5\) unpaired electrons therefore the magnetic moment is \(\sqrt{35}\, BM\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બ્રોમીનના પરિમાપનમાં \(0.5\,g\) એક કાર્બનિક સંયોજન \(0.40\,g\) સીલ્વર બ્રોમાઈડ આપે છે.આપેલ સંયોજનમાં બ્રોમીનનું ટકાવાર પ્રમાણ \(\dots\dots\,\%\) (નજીકના પૂર્ણાંકમાં) (પરમાણ્વીય દળ \(Ag =108\,u, Br =80\,u )\).JEE Mains 2022 Medium
- નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?JEE Mains 2014 Hard
- \(1\) મોલલ \(K _{4} Fe ( CN )_{6} \) દ્રાવણમાં \(0.4 .\) નું વિયોજન થાય છે. તેનું ઉત્કલન બિંદુ અન્ય દ્રાવણ ની સમાન હોય છે જેમાં \(18.1\) વિદ્યુતઅવિભાજ્ય્ય દ્રાવકના ટકાની ટકાવારી હોય છે.\(A\) નું મોલર દળ \(.......\, u\). છેJEE Mains 2021 Medium
- આપેલ આયનોમાં ક્યુ સંસ્પંદન સ્થાયી કાર્બોકેટાયન છે?
JEE Mains 2021 Medium - આપેલ કાર્બોકેટાયનની સ્થાયીતાનો સાચો ક્રમ કયો છે:
JEE Mains 2021 Hard - \(\left[\mathrm{FeF}_6\right]^{3-},\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\), \(\left[\mathrm{MnCl}_6\right]^{3-}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) પૈકી, \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) સંકરણ ધરાવતા અનુચુંબકીય સંકીર્ણની સંખ્યા ____ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- નીચેના અણુ/આયન પૈકી ક્યો એક પ્રતિચુંબકીય છે અને સૌથી ઓછી બંધલંબાઇ ધરાવે છે ? \(C_2^{2-} ,N_2^{2-} ,O_2^{2-},O_2\)JEE Mains 2019 Hard
- આપેલ આકૃતિ \((a)\) અને \((b)\) માં બે પરિપથ દર્શાવેલ છે. \(....\,rad/s\) આવૃતિ માટે એક ચક્ર દરમિયાન બંને પરિપથમાંથી વ્યય થતો સરેરાશ પાવર સમાન મળે?
JEE Mains 2021 Hard - નીચે મુજબ બે કથન આપેલ છે. કથન \(I\) : ફોટોઈલેકટ્રીક અસરમાં સ્ટોપિગ પોટેન્શિયલ પ્રકાશ ઉદગમના પાવર પર આધાર રાખતો નથી. કથન \(II\) : આપેલ ધાતુ માટે ફોટો ઇલેકટ્રોનની ગતિઉર્જા આપાત પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીયે આપેલ વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં \(A\) અને \(B\) બિંદુઓ સાથે વીજકોષો જોડેલા છે. વીજ કોષ \(1\) નું \(emf \;12\,V\) અને આંતરિક અવરોધ \(3\,\Omega\) છે. વીજકોષ \(2\) નું \(emf\,6\,V\) અને આંતરિક અવરોધ \(6\,\Omega\) છે. \(A\) અને \(B\) સાથે \(4\,\Omega\) નો બાહ્ય અવરોધ જોડેલો છે. તો \(R\) માંથી વહેતો વીજ પ્રવાહ \(.........A\) છે.
JEE Mains 2023 Medium - \(x \in(-1,1]\) માટે, સમીકરણ \(\sin ^{-1} x=2 \tan ^{-1} x\) ના ઉકેલોની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- \({ }_6 \mathrm{C}^{12}\) નો પરમાણુ દળાંક \(12.000000 \mathrm{u}\) અને \({ }_6 \mathrm{C}^{13}\) નો દળાંક \(13.003354 \mathrm{u}\) છે. જો ન્યુટ્રોનનું દળ \(1.008665 \mathrm{u}\) હોય તો \({ }_6 \mathrm{C}^{13}\)માંથી ન્યૂટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા.........હશે.JEE Mains 2024 Hard