JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
તટસ્થ અથવા નિર્બળ આલ્કલાઈન માધ્યમમાં, \(KMnO _4\) પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે જે બધા જ થાયોસલ્ફેટનું ભારાત્મક રીતે સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે. આ પ્રક્રિયામાં, મેંગેનીઝના ઓક્સિડેશન અવસ્થામાં થતો સંવાર્ગી ફેરફાર શોઘો.
- A \(5\)
- B \(1\)
- C \(0\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(8 MnO _{4}{ }^{+7}+3 S _{2} O _{3}{ }^{2-}+ H _{2} O \rightarrow 8 MnO _{2}+6 SO _{4}{ }^{2-}+2 OH ^{-}\) Change in oxidation state of \(Mn\) is from \(+7\) to \(+4\) which is \(3 .\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{Li}, \mathrm{Na}, \mathrm{Be}, \mathrm{Mg}, \mathrm{B}\) અને Al પૈકી, જે તત્ત્વની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી છે, તેના દ્વારા બનતા ઓક્સાઇડનો પ્રકાર છે :JEE Mains 2025 Hard
- પરમાણ્વીય હાઈડ્રોજનના વર્ણપટ રેખાઓની કોઈ આપેલી શ્રેણી માટે \(\Delta \bar V\, = \,\Delta {\bar V_{\max }}\, - \,\Delta {\bar V_{\min }}\) એ \(cm^{-1}\) માં મહતમ અને ન્યૂનતમ આવૃતિઓનો તફાવત છે . \(\Delta {\bar V_{Lymann}}/\,\Delta {\bar V_{Balmer}}\) ગુણોતર જણાવો.JEE Mains 2019 Medium
- નીચેના પૈકી \(+6\) ઓક્સિડેશન અવસ્થામાં પરમાણુ ધરાવતો ઘટક ઓળખોJEE Mains 2014 Hard
- નીચેના ઘટકોને તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના વધતા ક્રમમાં ગોઠવો. \((A)\) \(\mathrm{Sc}\) \((B) \mathrm{Cr}\) \((C) \mathrm{V}\) \((D)\) \(\mathrm{Ti}\) \((E)\) \(\mathrm{Mn}\) નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \( [Cu(NH_{3})_{4}]^{2+}, [Ni(en)_{3}]^{2+}, [Ni(NH_{3})_{6}]^{2+} \) અને \( [Mn(H_{2}O)_{6}]^{2+} \) પૈકી, \( [Mn(H_{2}O)_{6}]^{2+} \) માં સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે.
વિધાન II: \( \{[NiCl_{4}]^{2-}, [Ni(CO)_{4}]\}, \{[NiCl_{4}]^{2-}, [Ni(CN)_{4}]^{2-}\} \) અને \( \{[Ni(CO)_{4}], [Ni(CN)_{4}]^{2-}\} \) માંથી જે જોડીઓ ફક્ત પ્રતિચુંબકીય સ્પીસીસ ધરાવે છે તેમની સંખ્યા 2 છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચેની પ્રક્રિયા \(xA \longrightarrow yB\) માં \(“A”\) અને \(“B”\) અનુક્રમે શુ હોઇ શકે ? \({\log _{10}}\,\left[ { - \frac{{d\left[ A \right]}}{{dt}}} \right] = {\log _{10}}\,\left[ {\frac{{d\left[ B \right]}}{{dt}}} \right] + 0.3010\)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(LCR\) પરિપથ માટે, \(I\) વિરૂધ્ધ \(\omega\) નો આલેખ દર્શાવેલ છે. \((a)\) \(\omega_{r}\) થી ડા.બા. પરિપથ મુખ્યત્વે સંધારક્ત (capacitive) ધરાવતો હશે. \((b)\) \(\omega_{r}\) થી ડા.બા. પરિપથ મુખ્યત્વે ઇન્ડક્ટીવ હશે. \((c)\) \(\omega_{ r }\) આગળ, પરિપથનો અવબાધ તેના અવરોધ જેટલો હશે. \((d)\) \(\omega_{ r }\) આગળ, પરિપથનો અવબાધ શૂન્ય હશે. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો
JEE Mains 2022 Hard - જો પ્રથમ ક્રમની \(75 \%\) પ્રક્રિયા \(90\) મિનિટમાં પૂર્ણ કરવામાં થઈ હતી, તો \(60 \%\) સમાન પ્રક્રિયા પૂર્ણ થવા માટે લગભગ ........... સમય (મિનિટમાં) લાગશે (લો: \(\log 2=0.30 ; \log 2.5=0.40)\)JEE Mains 2020 Medium
- માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ માટેના ન્યૂમેરિકલ અપેચર (numerical aperature) નું મૂલ્ય \(1.25\) છે.પ્રકાશની તરંગલંબાઈ \(5000\,\mathop A\limits^o \) હોય તો બે બિંદુ વચ્ચેનું ન્યુનત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી તેમણે અલગ અલગ રીતે પારખી શકાય.....\(\mu m\) (સ્પષ્ટ રીતે જોઇ શકાય) ?JEE Mains 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે જ્યારે બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) દ્વિધુવ-દ્વિધ્રુવ આંતરક્રિયાઓ જ ફકત અ-સહસંયોજક આંતરક્રિયાઓ, જે હાઈડ્રોજન
બંધના સર્જનમાં પરિણમે છે. કારણ \(R :\) ફ્લોરીન એ સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ છે અને \(HF\) માં હાઈડ્રોજન બંધો સંમિત (symmetrical) છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2021 Easy - \(200 \,g\) દળ ધરાવતા ચોસલાને લીસા ઢોળાવ પર યોકકસ બળ \(F\) દ્વારા સ્થિર ટેકવવામાં આવેલ છે. (આકૃતિ જુઓ) જો \(F\) નું લધુત્તમ બળ મૂલ્ય \(\sqrt{x} N\) હોય તો \(x=\).......... થશે.
JEE Mains 2022 Medium - જો \({f_k}\,(x)\, = \frac{1}{k}({\sin ^k}\,x\, + \,{\cos ^k}\,x)\) બધા \(k=1,2,3,...\) તો બધા \(x \in R\) માટે \(f_4(x) - f_6 (x) = ......\)JEE Mains 2019 Hard