JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
સામાન્ય રીતે ધાતુ ધણા ઊંચા તાપમાને પીગળે છે. નીચે આપેલી ધાતુ પૈકી કોનું ગલનબિંદુ સૌથી ઊચુ હશે ?
- A \(Hg\)
- B \(Ag\)
- C \(Ga\)
- D \(Cs\)
Answer & Solution
Correct Answer
(B) \(Ag\)
Step-by-step Solution
Detailed explanation
\(Hg , Ga , Cs\) are liquid near room temperature But \(Ag\) (silver) is solid.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A _2+ B _2 \rightarrow 2 AB . \Delta H_f^0=-200\,kJ\,mol ^{-1} AB , A _2\) અને \(B _2\) એ દ્રીપરમાણ્વિક અણુઓ છે. \(A _2, B _2\) અને \(AB\) બી બંંધ એન્થાલ્પીઓ \(1:0.5:1\)ના ગુણોત્તરમાં હોય તો, તો પછી \(A _2\) ની બંંધ એન્થાલ્પી \(.........\,kJ\,mol ^{-1}\) (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Hard
- નીચેની પ્રક્રિયા માટે, \(50°\)C તાપમાને અને \(2\) atm દબાણે,
\(2N_2O_5(g) \rightleftharpoons 2N_2O_4(g)+O_2(g)\)
\(N_2O_5\) \(50\%\) વિયોજિત થાય છે.
આ તાપમાને પ્રમાણભૂત મુક્ત ઊર્જા ફેરફારનું મૂલ્ય \(x\) છે.
\(x=\) ______ J mol\(^{-1}\) [નજીકના પૂર્ણાંકમાં].
આપેલ છે: \(R=8.314\) J mol\(^{-1}\) K\(^{-1}\), \(\log 2=0.30\), \(\log 3=0.48\), \(\ln 10=2.303\), \(°C+273=K\)JEE Mains 2026 Hard - એક તત્વની ક્રમિક 5 આયનીકરણ ઊર્જા \(800,2427,3658,25024\) અને \(32824 \mathrm{~kJ} / \mathrm{mol}\) અનુક્રમે છે. ઉપરોક્ત મૂલ્યોનો ઉપયોગ કરીને, તે તત્વ કયા સમૂહમાં હાજર છે તેની આગાહી કરો :JEE Mains 2025 Easy
- કાર્બોકેટાયનનો આકાર _______ છે.JEE Mains 2024 Medium
- \(Na^+ , Mg^{2+}, F^-\) અને \(O^{2-}\) માટે આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો .JEE Mains 2018 Medium
- \(\left({P}+\frac{{an}^{2}}{{~V}^{2}}\right)({V}-{nb})={n} {RT}\)માં વાન ડર વાલ્સ વાયુ સમીકરણમાં પેરામીટર \('a'\)નો એકમ છે:JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(\dfrac{x^2}{f(a^2+7a+3)} + \dfrac{y^2}{f(3a+15)} = 1\) એ \(y\)-અક્ષ પર પ્રધાન અક્ષ ધરાવતા ઉપવલયને દર્શાવે છે, જ્યાં \(f\) એ \(\mathbb{R}\) પર સખત રીતે ઘટતું ધન વિધેય છે. જો \(a\) ના તમામ શક્ય મૂલ્યોનો ગણ \(\mathbb{R} - [\alpha, \beta]\) હોય, તો \(\alpha^2+\beta^2\) બરાબર છે:JEE Mains 2026 Hard
- પ્રત્યેકનો અવરોધ \(100 \Omega\) હોય તેવા બે અવરોધકોને 9 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. એક \(400 \Omega\) અવરોધ ધરાવતા વોલ્ટમીટરને કોઈ એક અવરોધના છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ માપવા માટે જોડવામાં આવે છે.વોલ્ટમીટરનું અવલોકન __________ V છે.JEE Mains 2026 Easy
- ધારો કે \(\frac{ d y}{ d x}=\frac{ a x- b y+ a }{ b x+ c y+ a }\) એ બિંદુ \((2,5)\) માંથી પસાર થતું વર્તુળ દર્શાવે છે, જ્યાં \(a,b,c\) અચળો છે.તો આ વર્તુળ થી બિંદુ \((11,6)\)નું લઘુત્તમ અંતર \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- એક માપપટ્ટીથી એક નળાકારનો વ્યાસ અને ઊંચાઈ માપતા તે અનુક્રમે \(12.6 \pm 0.1\, cm\) અને \(34.2 \pm 0.1\, cm\) મળે છે. તેને અનુરૂપ સાર્થક અંકોમાં તેનું કદ કેટલું હશે?JEE Mains 2019 Medium
- કદ અચળ રાખીને એક સંતુલનમાં નિષ્ક્રિય વાયુ ઉમેરતા શું થાય છે?JEE Mains 2014 Medium
- \(\lambda\) અને \(\mu\) ની કિમંત મેળવો કે જેથી સમીકરણ સંહતિ \(x+y+z=6,3 x+5 y+5 z=26, x+2 y+\lambda z=\mu\) નો ઉકેલગણ ખાલીગણ થાય.JEE Mains 2021 Medium