JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે આપેલા પૈકી ક્યો સૌથી વધારે પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?
- A \(Mn ^{3+}\)
- B \(Fe ^{3+}\)
- C \(Ti ^{3}\)
- D \(Cr ^{3+}\)
Answer & Solution
Correct Answer
(A) \(Mn ^{3+}\)
Step-by-step Solution
Detailed explanation
Strongest oxidising agent have highest reduction potential value \(E _{ Mn ^{+3} / Mn ^{+2}}^{0}=1.51 \,V\) (highest)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લેન્થેનોઈડના યુગ્મ (જોડીઓ) કે જેમાં બંને તત્વો વધારે (ઊંચી) તૃતિય-આયનીકરણ ઊર્જા ધરાવે છે.JEE Mains 2023 Medium
- નીચેની કયો ઘટક બાહ્ય ચુંબકીય ક્ષેત્રને પ્રતિભાવ આપે છે?JEE Mains 2021 Hard
- "રૂમાનની જાંબલી" નું નિરીક્ષણ એ કોની હાજરી માટે પુષ્ટિ આપનારું પરીક્ષણ છેJEE Mains 2016 Medium
- નીચેના નમૂનાઓ પૈકી શામાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ છે?JEE Mains 2013 Hard
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :સૂચિ \(I\) (અણુ જાતિ) સૂચિ \(II\) (ગુણધર્મ આકાર) \((A)\) \(\mathrm{SO}_2 \mathrm{Cl}_2\) \((I)\) અનુચુંબકીય \((B)\) \(NO\) \((II)\) પ્રતિચુંબકીય \((C)\) \(\mathrm{NO}_2^{-}\) \((III)\) ચતુષ્ફલકીય \((D)\) \(\mathrm{I}_3^{-}\) \((IV)\) રેખીય JEE Mains 2024 Medium - નીચેના પૈકી જે રેખીય ભૂમિતિ દર્શાવે છે તે અણુઓ/આયનોની સંખ્યા ________ છે. \(\mathrm{SO}_2, \mathrm{BeCl}_2, \mathrm{CO}_2, \mathrm{~N}_3^{-}, \mathrm{NO}_2, \mathrm{~F}_2 \mathrm{O}, \mathrm{XeF}_2, \mathrm{NO}_2^{+}, \mathrm{I}_3^{-}, \mathrm{O}_3\)JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- જો \([ .]\) એ મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે અને કોઈ \(\lambda \in R -\{0,1\}\) માટે \(\lim \limits_{x \rightarrow 0}\left|\frac{1-x+|x|}{\lambda-x+[x]}\right|=L\) થાય તો \(L\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \({E}=50 \sin \left(500 {x}-10 \times 10^{10} {t}\right) \,{V} / {m}\) મુજબ આપવામાં આવે છે. આ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કેટલો હશે? (\({C}=\) શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ)JEE Mains 2021 Medium
- \(15\) સંખ્યાઓના એક ગણના મધ્યક અને વિચરણ અનુક્રમે \(12\) અને \(14\) છે.\(15\) સંખ્યાઓના અન્ય એક ગણના મધ્યક અને વિચરણ અનુક્રમે \(14\) અને \(\sigma^2\) છે.બંને ગણની તમામ \(30\) સંખ્યાઓનું વિયરણ જો \(13\) હોય, તો \(\sigma^2=........\)JEE Mains 2023 Hard
- 3 સડેલા ફળો 15 સારા સફરજન સાથે આકસ્મિક રીતે ભળી ગયા છે. યાદચ્છિક ચલ \(x\) ને 2 સફરજનના ઉપાડમાં સડેલા સફરજનની સંખ્યા ધારીએ, તો \(x\) નું વિચરણ ........... છે.JEE Mains 2024 Hard
- નાઇટ્રોજનના અણુ \({NO}_{2}^{-}, {NO}^{+} _2\) અને \({NH}_{4}{ }^{+}\)માં ભ્રમણકક્ષાના સંકરણ અનુક્રમે શું છે?JEE Mains 2021 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
પ્રક્રિયાનું નામસૂચિ-II
વપરાયેલ પ્રક્રિયક અથવા ઉદ્દીપકA. ફિન્કેલસ્ટાઇન પ્રક્રિયા I. \(SbF_3\) B. સ્વાર્ટઝ પ્રક્રિયા II. \(Na\), શુષ્ક ઈથર C. સેન્ડમાયર પ્રક્રિયા III. \(NaI\) D. ફિટિગ પ્રક્રિયા IV. \(Cu_2Cl_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy