JEE Mains · Chemistry · STD 12 - D અને f-વિભાગનાં તત્ત્વો
- JEE Mains 2022
- સરળ
- MCQ
લેન્થેનોઇડ્સ તત્વો માટે સૌથી સામાન્ય ઓક્સીડેશન અવસ્થા \(+3\) છે. નીચેનામાંથી કયો એક \(+3\) ઓકસીડેશન અવસ્થામાંથી સરળતાથી વિચલિત થશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(Ce\) (પરમાણુ ક્રમાંક. \(58\))
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(Ce =[ Xe ] 4 f ^{1} 5 d ^{1} 6 s ^{2}\)
\(Ce ^{3+}=[ Xe ] 4 f ^{1} 5 d ^{0}\)
\(Ce ^{+4}=[ Xe ] 4 f ^{0} 5 d ^{0}\) (Noble gas configuration)
Chemistry ના વધુ પ્રશ્નો
- અચળ કદે \(\mathrm{N}_2 \mathrm{O}_5(\mathrm{~g})\) ના ઉષ્મીય વિઘટન માટે, નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે નીચેનું કોષ્ટક બનાવી શકાય છે.
\(2 \mathrm{~N}_2 \mathrm{O}_5(\mathrm{~g}) \rightarrow 2 \mathrm{~N}_2 \mathrm{O}_4(\mathrm{~g})+\mathrm{O}_2(\mathrm{~g})\)
\(\mathrm{x}=\ldots \times 10^{-3} \mathrm{~atm}\) (નજીકના પૂર્ણાંકમાં)
આપેલ છે: પ્રક્રિયા માટેનો વેગ અચળાંક \(4.606 \times 10^{-2} \mathrm{~s}^{-1}\) છે.JEE Mains 2025 સરળ - પાયરોફોસ્ફોરિક એસિડ માં હાજર સિગ્મા અને \(\pi\) બંધો નો ગુણોત્તર \(......\) છે.JEE Mains 2023 મધ્યમ
- પ્રાથમિક, દ્વિતિયક અને તૃતીયક ત્રણેય એમાઈન ને અલગ પાડવાની કસોટી કઈ છેJEE Mains 2016 અઘરું
- નીચેનામાંથી કયો સંકિર્ણ સમલિંગી છે?JEE Mains 2024 અઘરું
- પ્રથમ ક્રમની પ્રક્રિયાના 99.9% પૂર્ણ થવા માટે જરૂરી સમય, 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમયનો _______ ગણો છે. (નજીકના પૂર્ણાંક).JEE Mains 2024 મધ્યમ
- આલ્કોહોલ પ્રાથમિક, ગૌણ અથવા તૃતીય છે કે કેમ તે નક્કી કરવા માટે "લુકાસ પ્રકીયક" સાથે આલ્કોહોલની પ્રકિયા કરવામાં આવે છે કયા આલ્કોહોલ સૌથી ઝડપી અને કઈ પદ્ધતિ દ્વારા પ્રક્રિયા આપે છે:JEE Mains 2013 અઘરું
JEE Mains ના વધુ PYQ
- આપેલ પરિપથમાં ઝેનર ડાયોડનો બ્રેકડાઉન, વોલ્ટેજ \(3.0 \mathrm{~V}\) છે. \(I_z\) નું મૂલ્ય કેટલું છે?
JEE Mains 2024 અઘરું - એક સંધારકની (કેપેસીટર) બે પ્લેટો વચ્યેનું અંતર \(d\) છે અને જ્યારે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે તેની સંધારકતા (કેપેસીટન્સ) \(C_1\) છે. જો \(\frac{2d}{3}\) જાડાઈ અને પ્લેટોના જેટલા જ ક્ષેત્રફળ વાળી ધાતુની તકતીને પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે, તો સંધારકની સંધારકતા \(C_2\) થાય છે. \(\frac{C_2}{C_1}\) નો ગુણોત્તર ...... છે.JEE Mains 2023 મધ્યમ
- આપેલ \(:E _{ Cu ^{2} / Cu }=0.34\, V ; E _{ Sn ^{2} / Sn }^{\ominus}=-0.14 \,V\) \(298\,K\) પર પ્રક્રિયા માટે ગિબ્સ મૂક્ત ઊર્જા ફેરફાર \(Cu ( s )+ Sn ^{2+}(0.001 \,M ) \rightarrow\,Cu ^{2+}(0.01 M )+ Sn ( s ), x \times 10^{-1}\, kJ \,mol ^{-1} s .\) [આપેલ : \(F =96500\,C\,mol ^{-1}\) ] તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે: એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે : કથન \(A\) : ફોટો ઈલેકટ્રીક અસરમાં,દેહલી આવૃત્તિ કરતા વધુ આવર્તનના પ્રકાશનો બીમ સપાટી પર અથડાતાની સાથે જ ધાતુની સપાટી પરથી ઇલેકટ્રોન ઉત્સર્જિત થાય છે. કારણ \(R\) : જ્યારે કોઈપણ ઊર્જાનો ફોટોન પરમાણુમાં ઇલેકટ્રોન પર અથડાય છે,ત્યારે ફોટોનમાંથી ઈલેકટ્રોનમાં ઊર્જાનું ટ્રાન્સફર (સ્થાનાંતર) થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2023 મધ્યમ
- \(27^{\circ}\, C\) તાપમાને અને \(1.01 \times 10^{5} \,Pa\) દબાણે રહેલા ઑકિસજન અણુ માટે સરેરાશ મુક્ત પથ \((\lambda)\) ગણો. આણ્વીય વ્યાસ \(0.3\,nm\) અને વાયુ આદર્શ છે તેમ ધારો.\(\left( k =1.38 \times 10^{-23}\, \,J\,K ^{-1}\right)\) (\(nm\) માં)JEE Mains 2021 અઘરું
- \(27^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલા \(1\) મોલ ઓક્સિજન વાયુની કુલ ગતિ ઊર્જા______છે. [સાર્વત્રિક વાયુ અચળાંક \((R)=8.31 J/mole K\) નો ઉપયોગ કરો.]JEE Mains 2024 અઘરું