JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(4 {f}\) ભ્રમણકક્ષામાં \({Ho}^{3+}\) આયનમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા \(.....\) છે. (પરમાણ્વીય ક્રમાંક \({Ho}=67\) )
- A \(10\)
- B \(15\)
- C \(20\)
- D \(36\)
Answer & Solution
Correct Answer
(A) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\({Ho}=[{Xe}] 4 {f}^{11} 6 {~s}^{2}\) \({Ho}^{3+}=[{Xe}] 4 {f}^{10}\) So number of \({e}^{-}\)present \(4 {f}\) is \(10 .\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- તંદુરસ્ત પુખ્ત વયના માનવ શરીરમાં સમૂહ દ્વારા સૌથી વધુ વિપુલ તત્વો : ઓક્સિજન \((61.4\%);\) કાર્બન \((22.9\%),\) હાઈડ્રોજન \((10.0\%);\) અને નાઈટ્રોજન \((2.6\%).\) જો \(75\)કિલોગ્રામ વજન ધરાવતી વ્યક્તિ જો બધા \(^1H\) પરમાણુઓ \(^2H\) અણુઓ દ્વારા બદલવામાં આવે તો તે ....... કિગ્રા છે.JEE Mains 2017 Medium
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: \(\stackrel{\oplus}{ C } H _3\) કરતા \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) વધારે સ્થિર છે કારણકે \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) માં નવ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
વિધાન II:\(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) કરતા \(\stackrel{\oplus}{ C } H _3\) ઓછો સ્થિર છે કારણ કે \(\stackrel{\oplus}{ C } H _3\) માં ફક્ત ત્રણ જ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - એક કાર્બનિક સંયોજન \([A]\) પરમાણુ સૂત્ર \(C _{10} H _{20} O _{2}\)ને કાર્બોક્સિલિક એસિડ \([ B ]\) અને આલ્કોહોલ \([C]\) આપવા માટે મંદ સલ્ફ્યુરિક એસિડથી જલીયકૃત કરવામાં આવ્યું હતું. CrO \(_{3}- H _{2} SO _{4}\)સાથે \([C]\) નું ઓક્સિડેશન \([B]\) આપે છે \([A]\) માટે કયું બંધારણ શક્ય નથી.JEE Mains 2020 Medium
- \(ICl_4^-\) અને \(ICl_5\) વિશે સાચુ વિધાન જણાવો .JEE Mains 2019 Hard
- નીચે આપેલા સલ્ફરનાં બનતાં અપરરૂપો પૈકી, કે જે અનુચુંબકીયતા પ્રદર્શિત કરે છે તે અપરરૂપોની સંખ્યા .... છે. \((A)\) \(\alpha\) -સલ્ફર \((B)\) \(\beta\) -સલ્ફર \((C)\) \(S _{2}\) -સ્વરૂપJEE Mains 2021 Easy
- \(sp^3d^2\) સંકરણ કોના દ્વારા દર્શાવતુ નથી ?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- સાચાં વિધાનો ઓળખો :
(A) જ્યારે પ્રાથમિક એમાઈનને એસિડિક પરિસ્થિતિમાં \(\mathrm{NaNO}_2\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ડાયએઝોનિયમ ક્ષાર આપતા નથી.
(B) એલિફેટિક અને ઍરોમેટિક પ્રાથમિક એમાઈન \(\mathrm{CHCl}_3\) અને ઇથેનોલિક KOH સાથે ગરમ કરવાથી કાર્બિલએમાઇન બનાવે છે.
(C) દ્વિતીયક અને તૃતીયક એમાઈન પણ કાર્બિલએમાઇન કસોટી આપે છે.
(D) બેન્ઝીનસલ્ફોનિલ ક્લોરાઇડ હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે.
(E) તૃતીયક એમાઈન બેન્ઝીનસલ્ફોનિલ ક્લોરાઇડ સાથે ખૂબ જ સરળતાથી પ્રક્રિયા કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Hard - વર્તુળાકાર ગુંચળાની અક્ષ પર કેન્દ્રથી અનુક્રમે \(0.05\, m\) અને \(0.2\, m\) અંતરે રહેલ બે બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રો \(8:1\) નાં ગુણોત્તરમાં છે. ગુંચળાની ત્રિજ્યા ........... \(m \) છે.JEE Mains 2021 Hard
- અહી \(a_{1}, a_{2}, \ldots, a_{10}\) એ સમાંતર શ્રેણીમાં છે કે જેનો સામાન્ય તફાવત \(-3\) છે અને \(\mathrm{b}_{1}, \mathrm{~b}_{2}, \ldots, \mathrm{b}_{10}\) એ સમગુણોતર શ્રેણીમાં છે કે જેનો સામાન્ય ગુણોતર \(2\) છે. અને \(c_{k}=a_{k}+b_{k}, k=1,2, \ldots, 10 \) છે. જો \(c_{2}=12\) અને \(\mathrm{c}_{3}=13\) હોય તો \(\sum_{\mathrm{k}=1}^{10} \mathrm{c}_{\mathrm{k}}\) ની કિમંત મેળવો. .JEE Mains 2021 Hard
- એક પદાર્થને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે, A બિંદુએથી K ગતિઊર્જા સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. હવાના ઘર્ષણની ગેરહાજરીમાં, B અને C બિંદુઓ પરની ગતિઊર્જાના તફાવતનો A બિંદુ પરની ગતિઊર્જા સાથેનો ગુણોત્તર (આકૃતિ જુઓ) છે :
JEE Mains 2026 Hard - જેના માટે સમીકરણ સંહતિ \( x+y+z=4, \) \( 2 x+5 y+5 z=17, \) \( x+2 y+\mathrm{m} z=\mathrm{n}\) ને અસંખ્ય ઉકલો હોય, તેવી \(m, n\) ની કિંમતો .......... સમીક૨ણ નું સમાધાન કરે છે.JEE Mains 2024 Hard
- \(122 g mol ^{-1}\) મોલર દળ ધરાવતા એક હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક એનહાઈડ્રાઈડ સાથે એસિટિલેશન, પ્રક્રિયકનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરીને બધા જ હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક હાઈડ્રોકિસલ સમૂહોનું સંપૂર્ણ એસિટિલેશન સુનિશ્ચિત કર્યું. પ્રાપ્ત થતી નીપજ \(290 g mol ^{-1}\) મોલર દળ ધરાવે છે. સંયોજન (X) માં હાજર હાઈડ્રોકિસલ સમૂહોની સંખ્યા શોધો.JEE Mains 2026 Hard